અવકાશ દર્શન
1. સૌથી મોટો
ગ્રહ -
ગુરુ
2. સૌથી નાનો
ગ્રહ -
બુધ
3. સૌથી તેજસ્વી
ગ્રહ -
શુક્ર
4. સૂર્યથી નજીકનો
ગ્રહ -
બુધ
5. લાલ રંગનો
ગ્રહ -
મંગળ
6. સૌથી ગરમ
ગ્રહ -
બુધ
7. પૃથ્વીનો સૌથી
નજીકનો તારો - સૂર્ય
8. સવારના તારા
તરીકે ઓળખાતો ગ્રહ - શુક્ર
9. પૃથ્વીની નજીકના
બે ગ્રહો - મંગળ અને શુક્ર
10. સૂર્ય અને પૃથ્વી
વરચે આવેલા ગ્રહો - બુધ અને શુક્ર
11. આકાશ મંડળમાં
સૌથી ચળકતો તારો - વ્યાધ
12. જે ગ્રહ પર જીવન
છે ટે ગ્રહ - પૃથ્વી
13. પૃથ્વીનો
ઉપગ્રહ -
ચંદ્ર
14. સૌથી વધારે
પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - નેપ્ચ્યુન
15. સૌથી ઓછો
પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia