Republic Day - 2019

19 March 2018

આસપાસના પંખી


આસપાસના પંખી
સૌજન્ય : WIKIPEDIA
શાળામાં પ્રોજેક્ટ કાર્યમાં ઉપયોગી થાય એવા આપણી આસપાસ જોવા મળતાં પક્ષીઓની માહિતી/પરિચય જે તે ગુજરાતી નામ સામેની લીંકથી WIKIPEDIAમાંથી સીધી જ મળી રહેશે.

૧
ઉલ્ટી ચાંચ –
૨
કચ્છી બુલબુલ –
૩
કથ્થઈ કાબર –
૪
કપાસી –
૫
કબૂત બગલો –
૬
કબૂતર –
૭
કરકરો –
૮
કંસારો  ટુકટુક –
૯
કાગડો –
૧૦
કાણી બગલી –
૧૧
કાબરો કલકલિયો –
૧૨
કાબરો જલમાંજર –
૧૩
કાબરો લક્કડખોડ –
૧૪
કાબરોપીંદ્દો –
૧૫
કાળી કાંકણસાર –
૧૬
કાળી ચાંચ ઢોક –
૧૭
કાળો કોશી –
૧૮
કુંજ –
૧૯
કેંચી પૂંછ વાબગલી –
૨૦
કોયલ –
૨૧
ખેતરિયો ચંડૂલ –
૨૨
ખેરખટ્ટો –
૨૩
ખેરો –
૨૪
ગજ પાંઉ –
૨૫
ગયણો –
૨૬
ગારખોદ –
૨૭
ગિરનારી કાગડો –
૨૮
ગિરિજા –
૨૯
ગુલાબી પેણ –
૩૦
ઘંટી ટાંકણો –
૩૧
ઘોડા કાબર –
૩૨
ઘોયરો  ( મોહુકો ) –
૩૩
ચકલી –
૩૪
ચકવો –
૩૫
ચમચો / ચીપિયો –
૩૬
ચાતક –
૩૭
ચીબરી –
૩૮
ચેતવા –
૩૯
ચોટલીયો સાપમાર / ગરુડ –
૪૦
જળમુરઘી –
૪૧
જાંબલી જલ મુરઘી –
૪૨
જાંબલી બગલો –
૪૩
જાંબલી શક્કર ખોરો –
૪૪
ઝીણી ટીટોડી –
૪૫
ટપકીલી તુતવારી –
૪૬
ટીટોડી –
૪૭
ટીલીયાળી બતક –
૪૮
ઢોર બગલો –
૪૯
તલિયું ટપુશિયું –
૫૦
તલિયો તેતર –
૫૧
તલિયો હોલો –
૫૨
તાર પુચ્છ તારોડિયું –
૫૩
તુઈ –
૫૪
તુરુમ્તી –
૫૫
થરથર્રો –
૫૬
થોરિયું લેલું –
૫૭
દરજીડો –
૫૮
દિવાળી ઘોડો –
૫૯
દૂધરાજ –
૬૦
દૂધિયો લટોરો –
૬૧
દેવચકલી –
૬૨
દેશી ચાષ –
૬૩
દેશી ફડક ફૂત્કી –
૬૪
દેશી સમળી –
૬૫
દૈયડ –
૬૬
ધુળિયો તેતર –
૬૭
ધોબીડો –
૬૮
ધોળવો ઝૂમ્મસ –
૬૯
ધોળી કાંકણસાર –
૭૦
ધોળી ડોક ઢોંક –
૭૧
નકટો –
૭૨
નાની અબાલી –
૭૩
નાની ડૂબકી –
૭૪
નાની તુતવારી –
૭૫
નાની પાન ટીકટીકી –
૭૬
નાની મુરધાબી –
૭૭
નાની વાબગલી –
૭૮
નાની સીસોટી બતક –
૭૯
નાનું દશરથિયુ –
૮૦
નાનો અબાબીલ –
૮૧
નાનો કજિયો –
૮૨
નાનો ચંડૂલ –
૮૩
નાનો ધોળો બગલો –
૮૪
નાનો પતરંગો –
૮૫
નાનો રાજાલાલ –
૮૬
નીલ કસ્તુરો –
૮૭
નીલ પૂંછ પતરંગો –
૮૮
નીલ શિર પીળકિયો –
૮૯
નીલકંઠી –
૯૦
નીલગાલ પતરંગો –
૯૧
નીલશિર –
૯૨
પચનક –
૯૩
પાનલૌંઆ –
૯૪
પિયાસણ –
૯૫
પીત શિર પીળકિયો –
૯૬
પીળક- સાવ સોનાનું પંખી –
૯૭
પીળી ચાંચ ઢોંક –
૯૮
પોપટ સુડો –
૯૯
ફાન્કલીન દશરથિયુ –
૧૦૦
બદામી ગીધ –
૧૦૧
બદામી રણગોધલો –
૧૦૨
બપૈયો –
૧૦૩
ભગતડું –
૧૦૪
ભગવી સમળી –
૧૦૫
ભગવી સુરખાબ –
૧૦૬
ભરત ચંડૂલ –
૧૦૭
મીટિયો લટોરો –
૧૦૮
મેંદિયોપીંદ્દો –
૧૦૯
મોટી નાચણ પંખો –
૧૧૦
મોટી લરજી –
૧૧૧
મોટી લાવરી –
૧૧૨
મોટું લેલુ –
૧૧૩
મોટો ઘુવડ –
૧૧૪
મોટો ચકવો –
૧૧૫
મોટો ધોળો બગલો –
૧૧૬
મોટો હંજ –
૧૧૭
મોર / ઢેલ –
૧૧૮
મોરબાજ –
૧૧૯
રંગીન બટાવડો –
૧૨૦
રાખોડી પગ બીલબટેર –
૧૨૧
રાખોડી ફડક ફૂત્કી –
૧૨૨
રાખોડી શિર પીળકિયો –
૧૨૩
રાખોડીશિર ભોય ચકલી –
૧૨૪
રાજ ગીધ –
૧૨૫
રાજી પીતકંઠ ચકલી –
૧૨૬
રાત બગલું – વાક –
૧૨૭
રાતો રાજાલાલ –
૧૨૮
રેતાળ દશરથિયુ –
૧૨૯
લગોઠી / નાનો કલકલિયો –
૧૩૦
લગ્ગડ –
૧૩૧
લાલ ટપુશિયું –
૧૩૨
લાલ ભાલ ફડક ફૂત્કી –
૧૩૩
લીલી તુતવારી –
૧૩૪
લોટણ હોલો –
૧૩૫
વગડાઉ ટીટોડી –
૧૩૬
વગડાઉ બટાવડો –
૧૩૭
વન પીળકિયો –
૧૩૮
વન લેલું –
૧૩૯
વનભડકિયુ –
૧૪૦
વર્ષા લાવરી –
૧૪૧
વૈયું –
૧૪૨
શકરો –
૧૪૩
શિયાળું તારોડિયું –
૧૪૪
શૌબિંગી –
૧૪૫
શ્યામ શિર ટપુશિયું –
૧૪૬
શ્યામ શિર પીળકિયો –
૧૪૭
શ્યામ શિર બબ્બઈ –
૧૪૮
શ્યામશિર ગંદમ –
૧૪૯
શ્યામશિર પીળક –
૧૫૦
શ્વેત કંઠ ટપુશિયું –
૧૫૧
શ્વેત નયના –
૧૫૨
શ્વેત પીઠ ગીધ –
૧૫૩
શ્વેતપેટ કોશી –
૧૫૪
સફેદ છાતી કલકલિયો –
૧૫૫
સફેદ છાતી સંતાકુકડી –
૧૫૬
સર્પ ગ્રીવ –
૧૫૭
સારસ –
૧૫૮
સીરકીક –
૧૫૯
સીંગપર –
૧૬૦
સુઘરી –
૧૬૧
સોનેરી લક્ક્ડખોડ –
૧૬૨
હડિયો બુલબુલ –
૧૬૩
હરિયાળ –
૧૬૪
હોલડી –
૧૬૫
હોલો / ધોળ –