સ્વામિનારાયણ મંદિર જામનગરના શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજના
સાંનિધ્યમાં શ્રી કે.જે.શાહ હાઈસ્કૂલના ધોરણ - 10ના વિદ્યાર્થીઓનો
દિક્ષાન્ત તથા સરસ્વતી સન્માન અને શાળાના નિવૃત થતા બે શિક્ષકો શ્રી જી.વી.
કોડીનારીયા અને શ્રી પી.જી. ટીલાળા સાહેબનો સન્માન કાર્યક્રમ તા. ૨૭ ફેબ્રુઆરી ના રોજ સંપન્ન
થયો.
ધોરણ - ૯ તથા ૧૦ ના તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવ્યા.
|
વર્ષ - ૨૦૧૭ માં SSCમાં પ્રથમ ક્રમાંક - મુંગરા કરણ |
|
વર્ષ - ૨૦૧૭ માં SSCમાં પ્રથમ ક્રમાંક -મુંગરા ગ્રેસી |
|
વર્ષ - ૨૦૧૭ માં SSCમાં દ્વિતીય ક્રમાંક - નકુમ ભારતી |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ બ્ માં પ્રથમ ક્રમાંક - વડારીયા યશ |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ અ માં પ્રથમ ક્રમાંક - બુસા નેહા |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ અ માં દ્વિતીય ક્રમાંક - નાંધુ સોનલબા |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ બ માં દ્વિતીય ક્રમાંક - મુંગરા મિત |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ અ માં તૃતીય ક્રમાંક -છૈયા સંજના |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ બ માં તૃતીય ક્રમાંક - બોરીચા અંકિતા |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ અ માં ચતુર્થ ક્રમાંક - પારજીયા મેહુલ |
|
વર્ષ - ૨૦૧૭ માં ધોરણ - ૯ બ માં ચતુર્થ ક્રમાંક - પ્રાગડા અક્ષિતા |