7 અનંતમૂળ/ઉપલસરી - મૂત્રરોગ, ત્વચાનો રંગ સુધારવા
15 આદુ- શરદી-ઉધરસ, મંદાગ્નિ, અજીર્ણ
17 આંબા હળદર- પાચનરોગ, મૂ્રઢમાર, સોજો
18 અશ્વગંધા- શકિતવર્ધક, વીર્યવૃઘ્ધિ, અનિદ્રા, લો બીપી
19 આમલી- લુ લાગવી, મારચોટ
20 એખરો- ધાતુપુષ્ટિ, યોનીસંકોચન
21 એલચો- મસાલા તરીકે, મૂત્ર કાષ્ટ
22 એરંડો- વાતરોગ, અંડવઘ્ધિ , કબજીયાત
23 ઈન્દા્મણા- શીળસ, ઉંદરી, ચર્મરોગ (રેચક અને ઝેરી છે)
24 ઈંગોરીયા- ખીલ , મુખની કાળાશ
25 ઉમરો/ઉમરડો- ઝેર નાશક , વાજીકરણ
26 ઉટકંટો- અતિપ્રસવેદ, ઉટાટીયુ
27 ઉંદરકરણી- ગાંડપણ, કાટો કે કાચ વાગે ત્યાર
28 કદંબ- મુખપાક, મુત્રકાષ્ટ
31 કરેણ- સાપ,વીછીનુ ઝેર , હરસ-મસા(ઝેરી હોય છે)
33 કાંચનાર - ગાઠ ,ગલગંડ, ગંડમાળ, રકતપિત
34 કાસુન્દ્રો- સફેદકોઢ, બાળકોની આંચકી, હાથીપગો
36 કીડામારી- ઋતુમા લાવનાર, પશ-ુપ્રાણીના જખ્મ
37 કૂબો- આધાશીશી, મેલેરીયા
38 કુવાડીયો- લોહી વિકાર, ચમરોગ, ખસ-ખરજવુ , દાદર
40 કેતકી- કાનનો દુખાવો ,મુત્રકાષ્ટ
43 કેરડો- પાચક, વાયુરોગ, અથાણુ થાય
44 કોળકંદ/પાણકંદો - ચામડીના મસા, મ્ર્રત્ર રેચન
45 કંકોળા- વાયુનુ મસ્તક શૂળ, સ્તનપીડા
46 કૌચા- વાજીકર, ગર્ભધારણ , હાથની કંપારી
49 ખરખોડી, ડોડી,જીવંતી- દ્રષ્ટિ તેજ વધારે,
ધાતુપુષ્ટી, આયુષ્યકર
50 ખરેટી,ખપાટ,બલા- બળપ્રદ, ઓજવધારનાર, સ્તંભક,ક્ષય-ટીબી
52 લુણી- હાથ-પગની બળતરા, વ્રણ-જખમ ંરુઝવનાર
53 ખીજડો- ખસ-ખરજવુ, ચામડી રોગ, પ્રમેહ-પ્રદર
57 ગલગોટા - કામેચ્છા ઘટાડવા, મારચોટ મચકોડ
59 ગળજીભી- મેલેરીયા તાવ, દંતરોગ
61 ગોરખગાંજો- મૂત્રાશયની પથરી , કમળો
62 મધુનાશીની - ડાયાબીટીશ નાશક
63 ગુલછડી,રજનીગંધા- સંગુધીપુષ્પ , કેશવૃઘ્ધિ
64 ગુલબાશ- વાજીકર, વાળકાઢવા માટે
65 ગુલદાવરી- કીડનીની પથરી, દાજીજવુ
66 ગુલાબ- ગરમીમા શરબત પીવુ , અતિ પરસેવો
67 ગુગળ- મેદ નાશક, સંધીવાત, પુરક ઔષધ
68 ગોખરુ- પથરી , પેશાબરોગ, શકિતદાયક રસાયન ઔષધ
69 ગોરસઆમલી- અમ્લપીત, ગરમીનો દમ
70 ગંગેટી/ખપાટ- શકિતવર્ધક, મુત્ર-વીર્યદોષ,
71 ગુંદો- રકતદોષ, ગુદાભ્રુશ, મુત્રદાહ
72 ગુંદી- સુકી ઉધરસ,ન્યુમોનીયા
73 ટીંડોરા- પાંડુરોગ, પેશાબમા રસી જવી
74 ચણીયાબોર- હર્નિયા, શીળસ, ચામઠા
75 ચણોઠી- ઉંદરી, વાળ ઉગાડે છ, મુખરોગ
76 ચમારદૂધેલી/નાગલાદૂધેલી- ઉધરસ, સરળપ્રસવ
77 ચમેલી- જીભના ચીરા, મુખપાક
78 ચીકુ- ધાતુપૌષ્ટિક મુત્રદાહ ,
79 ચિત્રક/ચિત્રો- સ્તનગાંઠ અર્જીણ
80 ચિમેડ- આંખના રોગ
81 ચંદન (શ્વેત), સુખડ- સૌદર્યવર્ધક, સંગંધી, રકતશોધક
82 ચંદન (લાલ), રતાંજળી- રકતપિત, ચહેરાની કાળાશ
83 ચીલભાજી ચંદનબાટવા- બળવર્ધક, આંચકી નિવારક
84 ચંપો- ચાંદી (શિફીલીશ)
85 જળબ્રામ્હી - માનસિક રોગ, અવાજબેસી જવો,
86 જામફળ - શકિતદાયક , કબજીયાત
87 જાયફળ- વાજીકર, સ્તંભક , સંધિવા-ગઠીયોવા
88 જાસુદ- સફેદવાળ ,માથાની ટાલ
89 પીલુ - સંધીવા, આમવાત, કબજીયાત
90 જાંબુ- મઘુપ્રમેહ, મુત્રરોગ, પથરી
91 જાંબુ (સફેદ)- સારણગાંઠ, હોજરીના ચાંદા
92 જુઈ- નાસુર, ભગંદર, મુખપાક
93 જેઠીમધ- કફઉધરસ, રસાયણ ઔષધ
94 ઝીપટો- મૂત્રાતીસાર, રકતઝાડા,
95 ટીંબરુ- લકવા, જીભ અચકાવવી
96 ટીટુ- સંધીવા, કમળો,ઘા રુઝવવા
97 મરવો- કૃમિનાશક , કર્ણશૂળ, પેઢાની પીડા
98 ડાભ/ દર્ભ- ઈન્દ્રીયમાથી રક્તસ્ત્રાવ,
સગર્ભાશૂળ
99 ડીકામારી- વાયુરોગ, ચામડી રોગ,
100 વારાહી કંદ/ડુકકર કંદ-રસાયન, મંદકામ શકિત
101 તમાલપત્ર- તાવ, અર્જીણ, ઉદરશુળ
102 તરબુચ- પિતરોગ, અલ્મપિત ,ગરમીનુ ગાંડપણ
103 તાંદળજો- વાતરક, રકતપિત,
104 તુલસી (રામ)- શરદી-ઉધરસ, કફ ,તાવ, પવિત્ર અને પુજનીય છોડ
105 તુલસી (શ્યામ)- ટાઈફોડ-સફેદ દાગ,
106 નીલગીરી- શરદી,શળેખમ, ફલુ, નાકબંધ થઈ જવુ
107 થોર-હાથલીયો- લીવર, બરોળ વિકાર, રકત વર્ધક
108 થોર-ચોધાર- મસા, શ્વાસ, ક્ષય
109 થોર-ત્રણધારીયો- દાદર મટાડુ,સંધીવાત, નખલો
110 થોર-ખરસાણી- વીછીનુ કરડ, શરીરના મસા
111 દાડમ- પાચન સુધારે, ઝાડા મટાડે, ગુદાભશ
112 દારુડી - નપુસંકતા, ચામડીના રોગ, આખનુ આંજણ બને
113 દ્રાક્ષ- રકતવર્ધક , તાજગી દેનાર, અજીર્ણ, કબજીયાત
114 ઘરો- નસકોરી ફુટવી, રકતપ્રદર
115 ધતુરો- શ્વાસ, હાથીપગો, બહેરાશ
116 નગોડ- વાતરોગ, ગંડમાળ, સંધીવાત
117 નસોતર- ઉતમ રેચક, વાતરક,જળોદર
118 નાગરવેલ- પાચનકર્તા, મુખશુઘ્ધિ, શરદી-કફ
119 નાળીયેર- શકિતદાયક, ધાવણ વધારે, પવિત્ર ફલ
120 નેપાળો- કબજીયાત ,આધાશીશી (અતિરેચક)
121 નોળવેલ- સર્પ, વીછી જેવા જીવના ઝેર પર
122 પપૈયુ- અર્જીણ, મેદસ્વીતા, ચેહરાની સંદરતા
123 પાન અજમો- ગેર -વાયુ, અજીર્ણ , ભમરીનો ડંખ
124 પાતાલ ગારુડી- અસ્થિભંગ, રકત વિકાર
125 પનરવો, પારીભદ- કેન્સર-વાજીકર, કૃમિ
126 પારસ પીપળો-પુત્રદાતા, ચર્મરોગ, વાળરોગ
127 પાલખ ભાજી- પથરી, લોહી વર્ધક , વિષપ્રભાવ
128 પારીજાત-સાયટીકા, વાજીકર, શરદી-કફ
129 પીપર- રકતપિત, રતવા
130 પીપળો- ગર્ભસ્થાપક , વાજીકર , ુમુખપાક
131 પીલુડી- લીવર રોગ, જળોદર, હદયરોગ
132 ફળસ- હદયરોગ, કંઠ રોગ
133 ફુદિનો- પાચનરોગ, પાચક ચટણી બને, કોલેરા
134 બકાયન લીમડો- દુજતા હરસ, ચર્મરોગ ,મોઢાના ચાંદા
135 બહુફળી- સ્વપ્નદોષ, શીઘ્રપતન, પ્રદર , કમરપીડા
136 બહેડા- સફેદવાળ, કંઠરોગ, કફ-ઉધરસ
137 બાવળ- મુખપાક, ફ્રકચર , મોઢાના ચાંદા
138 બીજોરુ- પેટરોગ, પાચકરોગ, મરડો
139 બીલી- મરડો, ઝાડા ,પાચનરોગ
140 વીકળો- કમળો, રકતવિકાર
141 બોરડી- રકત વર્ધક, કબજીયાત,
142 બોરસલી- દાંત મજબુત બનાવે, હરસ
143 બ્રામ્હી- યાદશકિત વધારનાર,મગજની નબળાઈ
144 બીટકંદ- રકતવર્ધક, વાજીકર
145 બારમાસી- ડાયાબીટીશ, લોહીવા, ભમરીનો ડંખ
146 ભાંગરો- વાળરોગ, રસાયન, આયુષ્યવર્ધક
147 ભોય આમલી- લીવર રોગ, કમળો
148 ભો રીંગણી- કફ-શ્વાસ, દમ, ઉંદરી
149 મરડા સીંગ- અતિસાર, શિરોરોગ, મોતીયો
150 મરીયાદ વેલ- જળોદર, અંગજકડન
151 મહુડો- વાય-ગાંડપણ, હીસ્ટીરીયા
152 માલકાંગણી- યાદશકિત વધારનાર, નપુષંકતા
153 મીઠો લીમડો- ઉદરશૂળ, યાદશકિત, હોજરીની નબળાઈ
154 મીન્ઢી આવળ- રેચક, કબજીયા-વાયુ
155 મામેજવો- ડાયાબીટીશ , તાવ-ફલુ
156 કમરખ- ગાંડપણ, અતિતૃષા, અલ્પધાવણ
157 મૃદુગપર્ણી /મુખવેલ- ઉપદંશ ,નબળીદ્રષ્ટિ
158 મહેદી-હાથપગમાં દાહ, તજા ગરમી
159 મોગરો- ધાવણસુકવનાર,ગુમડાની રુઝ લાવે
160 મોગલી એરંડો- દાતના પેઢા, ભગંદર, રકતપિત
161 મોરવેલ- ગંડમાળ, કોઢ, વાયુદોષ
162 મોસંબી- શકિતદાયક,થાક, નબળાઈ
163 રગતરોહિડો- મુઠમાર, રકતકણ બનાવેં
164 રત વેલીયો- વાસના ઘટાડવા, પીડાયુકત મૃત્ર ત્યાગ
165 રામફળ- ઝાડા, મરડો,શ્રમ, થાક
166 રાયણ- ભષ્મક રોગ, મુખના કાળા ડાઘ
167 રામબાવળ, ગાંડોબાવળ- પ્રમેહ, મુત્ર રોગ, રકત વિકાર
168 રિસામણી,લજામણી- યોનીભ્રંસ, ગુદાભ્રંસ
169 રૂફક્ષ- હદય રક્ષક, બી.પી., પવિત્ર ફળ
170 લામણા,હનુમાનવેલ-પુત્રદાતા,બાળકના પોષણ માટે
171 લાંબડી, લાંબડી-મુત્રરોગ, પથરી
172 લીચીફળ- લીવર મજબુત કરે, અંગ-નેત્રદા
173 લીંબુ(કાગદી)- અજીર્ણ, મંદાગ્નિ, ત્વચા સોદર્ય
174 લીલી ચા, લેમન ગ્રાસ- તાવમાં
પરસેવો લાવે, ઉદર રોગ
175 લીંડીપીપર- કફ, ઉધરસ, અપચો, મંદાગ્નિ
176 લીમડો- રકત શોધક, તાવ, માથાની ઉદરી-ખોળો
177 લૂણી- ઉનવા, મુત્રદા, રકતપિત
178 વચનાગ- કંઠમાળ, ખસ-ખરજવું-દાદર
179 વડ- દાંતનો દુઃખાવો, નપુંષકતા, પ્રમેહ
180 વાંદો- કર્ણશૂળ, ગર્ભસ્થાપન, તાવ-સોજા
181 વાપુંભા- કૃમી, શરદી કફ, સર્પદંશ
182 વાયવરણો- પથરી, મુત્ર રોગ, વાયુ રોગથી અંગ જકડન
183 વાંસ- સર્વ પ્રમેહ, બાળકોની ઉધરસ, બહુમુત્ર રોગ
184 વિંછુડો- હરસ, ગડમુમડ, જખમની રુજ
185 સપ્તપર્ણી- મેલેરીયા તાવ પર, કુષ્ઠરોગ
186 સર્પગંધા- ઉન્માદ, અનિફ, હાઈ બીપી
187 સફરજન- મેદસ્વિતા,ઝાડા-મરડો,શકિતદાતા,હદયની નબળાઈ
188 વળધારો,સમુદ્રશેષ- જખ્મની રૂઝ,શકિતવર્ધક
189 સરગવો- વાતરોગ, મેદહર
190 સરપંખો- ચામડીરોગ, પેટરોગ, અલ્મપિત
191 સરસડો- સોજા મટાડનાર શીરો રોગ
192 સંઘેસરો- વિંછી ઝેર ઉપર, પેશાબ અટકાવ દૂર કરે
193 સાગ- શીતપિત, પથરી, મેદરોગ
194 સાટોડી- સોજા, પથરી,મત્રરોગ, પેટરોગ
195 સાબુદાણા- તાવની નબળાઈ, ફરાળમાં,પિતદોષ
196 સાટલા,દૂધેલી- દમ,શ્વાસ,શ્વાસનળીનો સોજો
197 સીસમ- ચામડી રોગ, વર્ણ સુધારક,પ્રદર-પ્રમેહ રોગ
198 સીતાફળ- જુ-લીખ,ખોડો,હાઈ બી પી,ભસ્મક રોગ
199 સોપારી- મુખ દુર્ગંધ, આધાશીશી
200 સૂરજમુખી- શ્વાસ, દમ,જુલાબ કરાવવા
201 શંખાવલી, શંખપુષ્પી- યાદશકિત
વધારવા, અનિદ્રા માટે
202 શતાવરી- શરિરપુષ્ટિ,બળવર્ધક, અપસ્માર,ધાવણ વધારનાર, પ્રમેહ-પ્રદર
203 શીમળો- ધાતુ પૌષ્ટિક, ખીલ, આંખોના કાળા ચકરડા
204 સેવન, સવન- અલ્મપિત, રકતપિત, દાહ થવો, સુવારોગ
205 શિવલીંગી- ગર્ભધારણ માટે
206 શેતુર- દાહ, ગરમી, હદયની નબળાઈ
207 શેરડી- કમળો, ગરમી, લૂ લાગવી ચકકર આવવા
208 હરડે- સર્વરોગ હરનાર, કબજીયાત, અપચો
209 હરફા રેવડી- અલ્સર,અપચો
210 હંસરાજ- ચર્મરોગ, કમળો,રક્ષવા
211 હળદર- સૌદર્યવર્ધક, રસોઈ મસાલા, મુઢમાર,મચકોડશરદી-ફલુ, ઉધરસ
212 આસોપાલવ- હાઈ બીપી, તાવ, લોહીવા
213 નાગફણી- સર્પના વિષ ઉપર
214 પરતવેલિયો- પિત પ્રકોપ, કૃમિ,પેશાબની બળતરા
215 બીયો, હીરા દખલ- ડાયાબીટીશ, નેત્ર જયોતિ વધારવા