Pages
હોમ
English Grammar
TEXTBOOKS
About School
Photo Galary
VOCABULARY
પ્રાર્થના
ABCD
BIRDS -1
ગુજરાત
ગ્રુપ ફોટા
PAPER STYLE NEW COURSE
કોપીરાઇટ ©
PLANTS
ચાલતી પટ્ટી
"Welcome to my Blog, Friends - BHOI M.S."
Republic Day - 2019
14 April 2018
આપણી આસપાસના પંખી
આપણી આસપાસના પંખી
Image sources : Google
1
સમડી
-
Comman Kite
2
શ્વેતશીર સમડી
-
Brhahminy kite
3
કપાસી
-
blackwinged Kite
4
ગીધ
-
Whitebacked Vulture
5
રાજ ગીધ -
king vulture
6
પહાડી ગીધ
-
Griffon Vulture
7
ખેરો/સફેદ ગીધ
-
Scavenger Vulture
8
ઢોર બગલો
-
Cattle Egret
9
કાળી કાંકણસાર
-
Black Ibis
10
તેતેર
-
Grey Francolin
11
તલીયો તેતેર
-
Painted Francolin
12
મોર અને ઢેલ
-
Indian Peafowl
13
ચાતક/મોતીડો
-
Pied Cuckoo
14
બપૈયો
-
Hawk Cuckoo
15
કોયલ
-
Asain Koel
16
ઘૂંકીયો / હુકો
-
Coucal
17
સારસ
-
Sarus Cane
18
ચકવો
-
Indian Stone curlew
19
ટિટોડી
-
Redwattled lapwing
20
વગડાઉ ટિટોડી
-
Yellow wattled lapwing
21
કબૂતર
-
Blue rock pigeon
22
હરિયલ
-
Green pigeon
23
હોલો
-
Euration collered dove
24
તલીયો હોલો
-
Spotted dove
25
હોલી
-
Little browndove
26
લોટણ હોલો
-
Redturtle dove
27
પોપટ/સૂડો
-
Roseringed parakeet
28
તુઈ
-
Plumheaded parakeet
29
રાજપીપળાનો પોપટ
-
Large Parakeet
30
ચીબરી
-
Spotted owlet
31
વન ચીબરી
-
Jungke owlet
32
ચાષ
-
Indian roller
33
કાશ્મીરી ચાષ
-
European roller
34
કલકલિયો
-
Whitebreasted kingfisher
35
નાનો પતરંગો
-
Small Green bee eater
36
પતરંગો
-
Bluecheeked bee eater
37
નીલપૂંછ પતરંગો -
Blue tailed bee eater
38
ઘંટી ટાંકણો
-
Hoopoe
39
અબાબીલ
-
House swift
40
પહાડી અબાબીલ
-
Alpine swift
41
કંસારો/ટુકટુક
-
Coppersmith
42
લક્કડખોદ
-
Yellow-crowned Woodpecker
43
ભોંય ચકલી
-
Ashycrowned finchlark
44
અબાલી
-
Duskey crag martin
45
શિયાળુ રેત અબાલી
-
Sand martin
46
શિયાળું તારોડીયું
-
Barn swallow
47
તારોડીયું
-
Wire-tailed swallow
48
કેંચી પૂંછ તારોડીયું
-
Redrumped Swallow
49
નાનું તારોડીયું
-
Streak-throated Swallow
50
બુલબુલ
-
Red-vented Bulbul
51
સિપાહી બુલબુલ
-
Redwhiskered bulbul
52
રણ બુલબુલ
-
Himalayan bulbul
53
શોબિગી
-
Common iora
54
સોનેરી શોબિગી
-
Marshal's iora
55
અધરંગ
-
Tickell's Blue Flycatcher
56
નાચણ / પંખો
-
Whitebrowed fantail
57
ટપકીલી નાચણ
-
White-throated Fantail
58
દૂધરાજ
-
Asian Paradise-flycatcher
59
મોટું લેલું
-
Large Grey Babbler
60
થોરીયું લેલું
-
Common babbler
61
વન લેલું
-
Jungle babbler
62
દરજીડો
-
Common Tailorbird
63
ફડક ફૂત્કી
-
Ashy Wren-warbler
64
દૈયડ
-
Magpie robin
65
દેવચકલી
-
Indian robin
66
દિવાળી ઘોડો
-
White (Pied) Wagtail
67
ધોબીડો
-
White-browed Wagtail
68
દુધિયો લટોરો
-
Great grey shrike
69
પચનક લટોરો
-
Bay-backed Shrike
70
મટીયો લટોરો
-
Long tailed shrike
71
શક્કરખોરો
-
Purple Sun Bird
72
પચરંગી શક્કરખોરો
-
Purple rumped Sunbird
73
ચકલી
-
House Sparrow
74
પીતકંઠ ચકલી
-
Yellow-throated Sparrow
75
સુગરી
-
Baya Weaver
76
રેખાવાળી સુગરી
-
Streaked weaverbird
77
પાન સુગરી
-
Black-breasted Weaver bird
78
ટપુસીયું
-
Silverbill
79
તલિયું ટપુસીયું
-
Scaly-breasted Munia
80
લાલ ટપુસીયું
-
Red Munia
81
કાબર
-
Common Myna
82
ઘોડા કાબર
-
Bank Myna
83
બ્રાહ્મણી કાબર
-
Brahminy Myna
84
વૈયું
-
Rosy Pastor
85
કાળું વૈયું
-
Common Starling
86
પીળક
-
Eurasian golden oriole
87
શ્યામશીર પીળક
-
Black-headed Oriole
88
કાળીયો કોશી
-
Black Drongo
89
સફેદ પેટો કોશી
-
White bellied drongo
90
ભીમરાજ
-
Greater rackettailed drongo
91
રાખોડી કોશી
-
Ashy Drongo
92
ખેરખટ્ટો
-
Rufous tree pie
93
કાગડો
-
House crow
94
ગિરનારી કાગડો
-
Jungle Crow
Newer Post
Older Post
Home