Republic Day - 2019

BIRDS -1

BIRDS AROUND US [  આપણી આસપાસના  પંખી ]


સમડી Comman Kite 

શ્વેતશીર સમડી -Brhahminy kite 

કપાસી -blackwinged Kite 

ગીધ -Whitebacked Vulture 

રાજ ગીધ -king vulture

પહાડી ગીધ-Griffon Vulture

ખેરો/સફેદ ગીધ -Scavenger Vulture

ઢોર બગલો -Cattle Egret

કાળી કાંકણસાર  -Black Ibis

તેતેર -Grey Francolin

તલીયો તેતેર-Painted Francolin

મોર અને ઢેલ -Indian Peafowl

ચાતક/મોતીડો-Pied Cuckoo

બપૈયો -Hawk Cuckoo

કોયલ -Asain Koel male

કોયલ -Asain Koel female

ઘૂંકીયો / હુકો  -Coucal

સારસ -Sarus Cane

ચકવો -Indian Stone curlew

ટિટોડી -Redwattled lapwing

વગડાઉ ટિટોડી -Yellow wattled lapwing

કબૂતર -Blue rock pigeon

હરિયલ -Green pigeon

હોલો -Euration collered dove

તલીયો હોલો -Spotted dove

હોલી -Little browndove

લોટણ હોલો  -Redturtle dove

પોપટ/સૂડો-Roseringed parakeet

તુઈ -Plumheaded parakeet

રાજપીપળાનો પોપટ -Large Parakeet

ચીબરી -Spotted owlet

વન ચીબરી -Jungke owlet

ચાષ -Indian roller

કાશ્મીરી ચાષ -European roller

કલકલિયો -Whitebreasted kingfisher

નાનો પતરંગો -Small Green bee eater

પતરંગો -Bluecheeked bee eater

નીલપૂંછ પતરંગો  -Blue tailed bee eater

ઘંટી ટાંકણો -Hoopoe

અબાબીલ -House swift

પહાડી અબાબીલ -Alpine swift

કંસારો/ટુકટુક -Coppersmith

લક્કડખોદ -Yellow-crowned Woodpecker 

ભોંય ચકલી -Ashycrowned finchlark

અબાલી -Duskey crag martin

શિયાળુ રેત અબાલી -Sand martin

શિયાળું તારોડીયું - Barn swallow

તારોડીયું -Wire-tailed swallow

કેંચી પૂંછ તારોડીયું   -Redrumped Swallow 

નાનું તારોડીયું-Streak-throated Swallow 

બુલબુલ  Red-vented Bulbul 

સિપાહી બુલબુલ   -Redwhiskered bulbul

રણ બુલબુલ -Himalayan bulbul

શોબિગી -Common iora

સોનેરી શોબિગી - Marshal's iora


અધરંગ -Tickell's Blue Flycatcher

નાચણ / પંખો -Whitebrowed fantail

ટપકીલી નાચણ  -White-throated Fantail 

દૂધરાજ Asian Paradise-flycatcher 

મોટું લેલું -Large Grey Babbler

થોરીયું લેલું-Common babbler 

વન લેલું -Jungle babbler


દરજીડો - Common Tailorbird

ફડક ફૂત્કી - Ashy Wren-warbler


દૈયડ -Magpie robin

દેવચકલી -Indian robin

દિવાળી ઘોડો -White (Pied) Wagtail

ધોબીડો   White-browed Wagtail 

દુધિયો લટોરો -Great grey shrike

પચનક લટોરો -Bay-backed Shrike 

મટીયો લટોરો -Long tailed shrike


શક્કરખોરો -Purple Sun Bird

પચરંગી શક્કરખોરો-Purple rumped Sunbird

ચકલી - House Sparrow female 

ચકલી - House Sparrow 

પીતકંઠ ચકલી -Yellow-throated Sparrow

સુગરી -Baya Weaver  

રેખાવાળી સુગરી -Streaked weaverbird

પાન સુગરી - Black-breasted Weaver bird

ટપુસીયું  -Silverbill

તલિયું ટપુસીયું -Scaly-breasted Munia


લાલ ટપુસીયું -Red Munia

કાબર -Common Myna 

ઘોડા કાબર -Bank Myna  

બ્રાહ્મણી કાબર -Brahminy Myna 

વૈયું -Rosy Pastor


કાળું વૈયું - Common Starling

પીળક -Eurasian golden oriole


શ્યામશીર પીળક -Black-headed Oriole

કાળીયો કોશી -Black Drongo


સફેદ પેટો કોશી -White bellied drongo 

ભીમરાજ -Greater rackettailed drongo


રાખોડી કોશી -Ashy Drongo  

ખેરખટ્ટો -Rufous tree pie 

કાગડો - House crow

ગિરનારી કાગડો - Jungle Crow