અગત્યની સુચના ધો-૧૦ ના વિદ્યાર્થીઓ માટે
Good news for std:10 GSEB student
English & Gujarati Medium
આ મેસેજ દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂરથી મોકલવામાં સાથ સહકાર આપવા વિનંતી
સ્નેહી શ્રી,
નમસ્તે,
ધો-૧૦ ગુજરાત બોર્ડ
ગુજરાતી માધ્યમ,
English Medium
વૈકલ્પિક પ્રશ્નોની તૈયારી માટે
વિનામૂલ્યે (Absolutely FREE)
કોમ્પુટર પર ઈંટરનેટ વગર
ગુજરાત રાજ્ય ના ધો-૧૦ ના તમામ વિદ્યાર્થીઓ ના શૈક્ષણિક માર્ગદર્શન હેતુસર, મુખ્ય ચાર વિષયો
ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ-વિદ્યા ના
MCQ - કલ્પિક પ્રશ્નોના પુનરાવર્તન કસોટી સોફ્ટવેર સ્વરૂપે વિનામૂલ્યે FREE
ઉપલબ્ધ છે.
• ઝડપી અને વારંવાર
Revision માટે Chapter wise Excercise.
• પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે Daily Unlimited Exam.
• Chapter
wise or Multi Chapter wise ટેસ્ટ લેવાની સુવિધા.
• વિદ્યાર્થી જાતે Time Management, Speed & Accuracy જાણી શકે છે.
• તુરંત
Result તે પણ Paper Solution સાથે.
• વિદ્યાર્થી નો વિષયવાર
Progress Report તૈયાર થાય.
આપ પણ આપના બાળક માટે, સંકુલમાં અથવા કલાસીસમાં આ પ્રકલ્પનો હેતુસર ઉપયોગ કરશો તેવી અપેક્ષા સહ,
એક વાર ઈન્ટરનેટની જરૂર ફક્ત સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે,
શૈક્ષણિક વેબસાઈટ www.eduproplus.com માં આપનું હાર્દિક સ્વાગત છે.
Enjoy our software
Team
EDUpro+