Republic Day - 2019

21 February 2017

"માતૃભાષા દિવસ"ની ઉજવણી

  • "માતૃભાષા દિવસ"ની ઉજવણી :
તા. ૨૧ ફેબ્રુઆરી - ૨૦૧૭ના રોજ શાળામાં "માતૃભાષા દિવસ"ની ઉજવણી નિમિત્તે એક ચર્ચા સભા રાખવામાં આવી. જેમાં ધોરણ - ૯ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.