Republic Day - 2019

Showing posts with label GK. Show all posts
Showing posts with label GK. Show all posts

21 March 2020

દિન વિશેષ

દિન વિશેષ

જાન્યુઆરી
1             1 જાન્યુઆરી     નાગાલેંડ દિન
2             11 જાન્યુઆરી   લાલ બહાદુર શાશ્ત્રિ પુણ્યતીથિ
3             12 જાન્યુઆરી   સ્વામી વિવેકાનન્દ દિન
4             21 જાન્યુઆરી   મેઘલય, મણીપુર ,ત્રિપુરા દિન
5             23 જાન્યુઆરી   સુભાશચન્દ્ર બોઝ જન્મ દિન
6             26 જાન્યુઆરી   પ્રજાસત્તાક દિન
7             30 જાન્યુઆરી   શહીદ દિન, મહાત્મા ગાંધી દિન
ફેબ્રુઆરી
1             1 ફેબ્રુઆરી       તટ રક્ષક દિન
2             6 ફેબ્રુઆરી       જમ્મુ અને કાશમીર દિન
3             14 ફેબ્રુઆરી     વેલેંટાઇન ડે
4             18 ફેબ્રુઆરી     રામક્રિષ્ણા પરમહંસ જન્મ દિન
5             28 ફેબ્રુઆરી     રાષ્ટ્રિય વિગ્યાન દિન
6             29 ફેબ્રુઆરી     મોરારજી દેસાઇ દિન
માર્ચ
1             4 માર્ચ  રાષ્ટ્રિય સુરક્ષા દિન
2             8 માર્ચ  વિશ્વ મહિલા દિન, વિશ્વ શાક્ષરતા દિન
3             11 માર્ચ અંદમાન નિકોબાર દિન
4             12 માર્ચ દાંડી યાત્રા દિન
5             15 માર્ચ વિશ્વ વિકલાંગ દિન
6             21 માર્ચ વિશ્વ વન દિન
7             22 માર્ચ વિશ્વ જળ દિન
8             23 માર્ચ શહિદ ભગતસિન્હ પુણ્યતિથી
9             30 માર્ચ રાજસ્થાન દિન
એપ્રિલ
1             1 એપ્રિલ        એપ્રિલ ફુલ દિન, ઓરિસ્સા દિન
2             5 એપ્રિલ        નેશનલ મેરિટાઇમ દિન
3             7 એપ્રિલ        વિશ્વ આરોગ્ય દિન
4             10 એપ્રિલ       વિશ્વ કેંસર દિન
5             13 એપ્રિલ       જલિયાવાલા બાગ હત્યાકાંડ દિન
6             14 એપ્રિલ       ડો. આંબેડકર જયંતી
7             15 એપ્રિલ       હિમાચલ પ્રદેશ દિન
8             23 એપ્રિલ       વિશ્વ પુસ્તક દિન
9             30 એપ્રિલ       બાળ મજુરી વિરોધી દિન
જુન
1             5 જુન   વિશ્વ પર્યાવરણ દિન
2             12 જુન વિશ્વ બાળમજુરી વિરોધી દિન
3             23 જુન વિશ્વ ઓલિમ્પિક દિન
4             27 જુન વિશ્વ ડાયાબીટીસ દિન
5             28 જુન ફાધર્સ ડે
જુલાઇ
1             1 જુલાઇ         ડોક્ટર દિન
2             4 જુલાઇ         સ્વામી વિવેકાનંદ પુણ્યતિથી
3             11 જુલાઇ       વિશ્વ વસ્તી દિન
4             19 જુલાઇ       બેંકો નુ રાષ્ટ્રિયકરણ દિન
5             23 જુલાઇ       લોક્માન્ય ટિળક જયંતી
6             25 જુલાઇ       પેરેંટ્સ ડે
7             26 જુલાઇ       કારગિલ વિજય દિન
ઓગષ્ટ
1             1 ઓગષ્ટ        લોક્માન્ય ટિળક ની પુણ્યતિથી
2             7 ઓગષ્ટ        રવિન્દ્રનાથ ટગોરે ની પુણ્યતિથી
3             9 ઓગષ્ટ        હિન્દ છોડો આંદોલન દિન
4             14 ઓગષ્ટ      પાકિસ્તાન નો સ્વાતંત્રદિન
5             15 ઓગષ્ટ      ભારત્ નો સ્વાતંત્રદિન
6             29 ઓગષ્ટ      મેજર ધ્યાનચંદ નો જન્મદિન
સપ્ટેમ્બર
1             5 સપ્ટેમ્બર      શિક્ષક  દિન
2             8 સપ્ટેમ્બર      વિશ્વ શાક્ષરતા દિન
3             11 સપ્ટેમ્બર     દેશ ભક્તી દિન
4             14 સપ્ટેમ્બર     અંધજન દિન
5             25 સપ્ટેમ્બર     વિશ્વ નૌકાદિન
6             26 સપ્ટેમ્બર     વિશ્વ બધિર દિન
7             27 સપ્ટેમ્બર     વિશ્વ પ્રવાસન દિન
ઓકટોબર
1             1 ઓકટોબર     સ્વૈચ્છિક રક્તદાન દિન
2             2 ઓકટોબર     મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાશ્ત્રિ દિન
3             3 ઓકટોબર     વિશ્વ પશુ દિન
4             6 ઓકટોબર     વિશ્વ શાકાહારી દિન
5             8 ઓકટોબર     ભારતિય વાયુસેના દિન
6             9 ઓકટોબર     વિશ્વ ટપાલ દિન
7             16 ઓકટોબર    વિશ્વા ખાદ્યદિન
8             17 ઓકટોબર    વિશ્વ ગરીબી નાબુદી દિન
9             24 ઓકટોબર    સંયુક્ત રાષ્ટ્રિયદિન
10           31 ઓકટોબર    રાષ્ટ્રિય એકતા દિન
નવેમ્બર
1             1 નવેમ્બર       હરીયાણા દિન, છત્તિસગઢ સ્થાપના દિન
2             7 નવેમ્બર       રાષ્ટ્રિય કેંસર જાગ્રુતી દિન
3             9 નવેમ્બર       રાષ્ટ્રિય ન્યાય સેવા દિન
4             14 નવેમ્બર     બાલદિન
5             15 નવેમ્બર     ઝારખંડ સ્થાપના દિન
6             20 નવેમ્બર     બાળ અધિકાર દિન
7             24 નવેમ્બર     એન.સી.સી. સ્થાપના દિન
8             26 નવેમ્બર     રાષ્ટ્રિય બંધારણ દિન
ડીસેમ્બર
1             1 ડીસેમ્બર      વિશ્વ એઇડસ દિન
2             3 ડીસેમ્બર      વિશ્વ વિકલાંગ દિન
3             4 ડીસેમ્બર      નૌસેના દિન
4             6 ડીસેમ્બર      નાગરીક સુરક્ષા દિન
5             10 ડીસેમ્બર     વિશ્વ માનવ અધિકાર દિન
6             15 ડીસેમ્બર     સરદાર પટેલ પુણ્યતિથિ
7             24 ડીસેમ્બર     રાષ્ટ્રિય ગ્રાહક દિન
સ્ત્રોત : જીકેગુજરાત બ્લોગ

26 September 2018

કાગડો

શ્રાધ્ધ પક્ષ અને કાગડો :

અમદાવાદની આયુર્વેદીક દવા બનાવતી એક કંપનીના ફાર્માસિસ્ટ નિલેશ કિકાણી કહે છે કે શ્રાધ્ધની કાગવાસ પરંપરા પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલી છે. કાગડા પ્રકૃતિના પહેરેદાર છે. ઇકો સીસ્ટમના સપોર્ટર પક્ષી છે. ભરપુર ઓક્સીજન જોઈએ તો કાગડાને શ્રાદ્ધ માં ભરપુર ખવડાવો એવી અપીલ તેઓ કરે છે.

શ્રાદ્ધ પક્ષ શરુ થઇ ગયા છે. આ દિવસો દરમ્યાન 15 દિવસના પખવાડિયામાં પોતાના મૃત સ્વજનોની તિથીના દિવસે ધાબે જઈ કાગડાને કાગવાસ નાખવાનો રીવાજ છે. એમ કહેવાય છે કે,  કાગડાઓ આ ભોજન આપવાથી પિતૃ ઓને તેઓ પહોચાડશે છે. અત્યારના જમાનામાં ઓલમોસ્ટ બધા પોતાની જાતને રેશનલ ગણાવે છે માટે આ રીવાજને માન્યતા આપતા નથી.

આ રીવાજનું અનન્ય પાસું એ છે આષાઢ અને શ્રાવણ મહિના કાગડાની સંવનન ઋતુ છે. ભાદરવામાં કાગડાના બચ્ચા ઈંડા માંથી બહાર આવે છે. કાગડાની સંખ્યા જોતા તેમને બચ્ચાના પાલન અને પોષણ માટે ઘણો બધો આહાર જોઈએ.  જેની પૂર્તિ આ રીવાજ થી થાય છે અને કાગડાના બચ્ચાઓને શ્રાધ્ધથી પુરતો તાજો અને પોષ્ટિક આહાર મળી રહે છે અને તેમની નવી પેઢી આસાનીથી ઉછરી જાય છે.

કાગડાને કેમ બચાવવા જોઈએ શા માટે તેમનું સંવર્ધન થવું જોઈએ એની પાછળ એક ઉમદા અને પ્રકૃતિનું શ્રેષ્ઠ કોમ્બીનેશન છે. કાગડા પ્રકૃતિના સફાઈ કામદાર છે અને તે તેમનું આ કામ ખંતપૂર્વક કરે છે. બીજી એક વિશેષતા એ છે કે પીપળાના વૃક્ષના ટેટા કાગડા ખાય છે અને પછી તેના બીજ કાગડાની હગારમાં બહાર આવે છે. કાગડા જ્યાં હગાર કરે તો જ પીપળો ઉગે છે. પીપળાના ટેટા કે તેના બી રોપવામાં આવે તો તે ઉગતા નથી પણ કાગડા ના પેટમાં કેમીકલ પ્રોસેસ થયા પછી જ તેના બીજ ઉગવા લાયક થાય છે. પીપળાના વૃક્ષનો ભારતીય સભ્યતામાં ખુબજ મહત્વ છે. પીપળો પવિત્ર વૃક્ષ ગણાય છે. ભગવાન વિષ્ણુનો તેમાં વાસ હોય છે એવું શાસ્ત્રો કહે છે. પીપળાને પાણી પાવું તે પુણ્યનું કામ ગણાય છે. પીપળાના ઘણાં ઓષધીય ગુણો છે. 

ઇકો સીસ્ટમમાં પણ પીપળાનું વૃક્ષ અત્યંત ઉપયોગી છે જે રાઉન્ડ ધ કલોક પ્રચુર માત્રામાં ઓક્સીજન છોડે છે. આમ પ્રકૃતિએ સૌથી કનિષ્ઠ પક્ષી દ્વારા જ સૌથી શ્રેષ્ઠ અને પ્રકૃતિની સીસ્ટમને સૌથી વધુ ઉપયોગી વૃક્ષ ઉગે તેવી ગોઠવણ કરેલી છે.
https://khabarchhe.com/news-views/science-tech-auto/how-the-crow-helps-growing-pipal-tree.html

06 September 2018

भारत रत्न



भारत रत्न सम्मानित व्यक्तित्व सूची

क्रम
वर्ष
नाम
कार्य क्षेत्र
चित्र
1
1954
डॉ. सर्वपल्ली राधाकृष्णन
दार्शनिक
 
2
1954
चक्रवर्ती राजगोपालाचारी
स्वतंत्रता सेनानी
3
1954
डॉ. सी. वी. रमन
भौतिकशास्त्री
4
1955
डॉ. भगवान दास
स्वतंत्रता सेनानी
5
1955
डॉ. मोक्षगुंडम विश्वेश्वरय्या
सिविल इंजीनियर
6
1955
जवाहरलाल नेहरू
स्वतंत्रता सेनानी

7
1957
गोविंद बल्लभ पंत
स्वतंत्रता सेनानी
8
1958
डॉ. धोंडो केशव कर्वे
समाज सुधारक
9
1961
डॉ. बिधान चंद्र राय
चिकित्सक
10
1961
पुरुषोत्तम दास टंडन
स्वतंत्रता सेनानी
11
1962
डॉ. राजेंद्र प्रसाद
स्वतंत्रता सेनानी
12
1963
डॉ. ज़ाकिर हुसैन
विद्वान

13
1963
डॉ. पांडुरंग वामन काणे
संस्कृत विद्वान

14
1966
लाल बहादुर शास्त्री
स्वतंत्रता सेनानी
15
1971
इंदिरा गाँधी
राजनीतिज्ञ
16
1975
वी. वी. गिरी
श्रमिक संघवादी

17
1976
के. कामराज
स्वतंत्रता सेनानी
18
1980
मदर टेरेसा
कॅथोलिक नन
 
19
1983
आचार्य विनोबा भावे
स्वतंत्रता सेनानी
20
1987
ख़ान अब्दुलगफ़्फ़ार ख़ान
स्वतंत्रता सेनानी
21
1988
मरुदुर गोपालन रामचन्द्रन
अभिनेता, राजनीतिज्ञ
 
22
1990
डॉ. भीमराव आम्बेडकर
राजनीतिज्ञ, अर्थशास्त्री
23
1990
नेल्सरन मंडेला
रंगभेद विरोधी आंदोलन के नेता
 
24
1991
राजीव गाँधी
राजनीतिज्ञ
25
1991
सरदार पटेल
स्वतंत्रता सेनानी
26
1991
मोरारजी देसाई
स्वतंत्रता सेनानी
27
1992
अबुलकलाम आज़ाद
स्वतंत्रता सेनानी

28
1992
जे. आर. डी. टाटा
उद्योगपति
29
1992
सत्यजीत रे (राय)
फ़िल्म निर्माता-निर्देशक
30
1997
डॉ. अब्दुल कलाम
वैज्ञानिक
 
31
1997
गुलज़ारीलाल नन्दा
स्वतंत्रता सेनानी
32
1997
अरुणा आसफ़ अली
स्वतंत्रता सेनानी
33
1998
एम.एस. सुब्बालक्ष्मी
शास्त्रीय गायिका
34.
1998
सी. सुब्रह्मण्यम
स्वतंत्रता सेनानी
35
1998
जयप्रकाश नारायण
स्वतंत्रता सेनानी
36
1999
पं. रवि शंकर
सितार वादक

37
1999
अमर्त्य सेन
अर्थशास्त्री
38
1999
गोपीनाथ बोरदोलोई
स्वतंत्रता सेनानी

39
2001
लता मंगेशकर
पार्श्व गायिका
40
2001
उस्ताद बिस्मिल्ला ख़ां
शहनाई वादक
 
41
2008
पं. भीमसेन जोशी
शास्त्रीय गायक
 
42
2013
प्रो. सी.एन.आर. राव
रसायन वैज्ञानिक

43
2013
सचिन तेंदुलकर
क्रिकेट खिलाड़ी
44
2014
मदन मोहन मालवीय
विद्वान
45
2014
अटल बिहारी वाजपेयी
राजनीतिज्ञ