Republic Day - 2019

24 April 2018

નાની ડુબકી / Little Grebe


નાની ડુબકી:



(અંગ્રેજી : Little Grebe, હિન્દી: पनडुब्बि, સંસ્કૃત: लघुवज्जुल), લંબાઇમાં ૨૩-૨૯ સેમી. હોય છે. ડૂબકી કુળમાં ત્રણ પારકરની જોવા મળે છે: નાની ડૂબકી, ચોટીલી ડૂબકી અને શ્યામગ્રીવ ડૂબકી(કાળા ગળાની ડૂબકી) જેમાં નાની ડૂબકી આ કુટુંબનું નાનામાં નાનું જળપક્ષી છે, જે લગભગ તમામ પ્રકારનાં જળસ્ત્રોતો પર જોવા મળે છે.
આ પક્ષી ગજબનું તરવૈયું અને ડુબકીબાજ હોય છે, અને પાણીમાંથી માછલી પકડવામાં તે નિપૂણતાનો ઉપયોગ કરે છે.