આવળ :
દંત રોગનું ઔષધ
(
અંગ્રેજી
:Avaram
Senna, જૈવિક નામ:Senna auriculata) ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ
છે. તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં
ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક
છે.