Republic Day - 2019

07 March 2018

દિક્ષાંત તથા નિવૃત્તિ સન્માન - ૨૦૧૮

સ્વામિનારાયણ મંદિર જામનગરના શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજના સાંનિધ્યમાં શ્રી કે.જે.શાહ હાઈસ્કૂલના ધોરણ - 10ના વિદ્યાર્થીઓનો દિક્ષાન્ત તથા સરસ્વતી સન્માન અને શાળાના નિવૃત થતા બે શિક્ષકો શ્રી જી.વી. કોડીનારીયા અને શ્રી પી.જી. ટીલાળા સાહેબનો સન્માન કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો.
શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજનું આગમન

કાર્યક્રમસંચાલન- શ્રી એમ.એસ. ભોઈ

ભજન

સ્વાગત 

મહેમાનો તથા વિદ્યાર્થીઓ

સ્વાગત આચાર્ય  શ્રી આર.ટી. કાછડીયા

સ્વાગત પ્રમુખ શ્રી નાથાભાઈસંઘાણી

દીપ પ્રાગટ્ય

વિદ્યાર્થી પ્રતિભાવ છૈયા  સંજના

વિદ્યાર્થી પ્રતિભાવ  પારજીયા મેહુલ

સન્માનપત્ર અર્પણ

સ્મૃતિચિહ્ન અર્પણ

શાલથી સન્માન

સ્મૃતિચિહ્ન અર્પણ

શાલથી સન્માન
સન્માનપત્ર નું વાચન

સન્માનપત્ર નું  વાચન

નિવૃત્તિ પ્રતિભાવ - શ્રી જી.વી.  કોડીનારીયા

નિવૃત્તિ પ્રતિભાવ - શ્રી પી.જી.  ટીલાળા
અતિથી ઉદબોધન  મંત્રી શ્રી  હરિભાઈ   કાળસરીયા

અતિથી ઉદબોધન  નિવૃત  આચાર્ય શ્રી સી.પી. વસોયા સાહેબ
શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજના આશીર્વચન