Republic Day - 2019

30 December 2018

લાલ- લીલા ઝબકારા મારતાં ડિઓડ



ટી વી, ટેપ રેકોર્ડ અને રેડિયો જેવા ઇલેક્ટ્રોનિક સાધનમાં લાલ, લીલા, પીળા, ઝબકારા મારતી ટચૂકડી લાઈટને ડિઓડ કહે છે.  ડિઓડ પ્રકાશ ઉત્પન્ન કરતાં બલ્બ જેવી હોતી નથી પરંતુ એક પ્રકારની ધાતુના વાયરનો ટૂકડો જ છે.

સામાન્ય રીતે ધાતુના વાયરમાં બંને દિશામાં વીજપ્રવાહ વહે છે. આ વન-વે પ્રવાહ તેને વિશેષતા આપે છે. ડિઓડની બીજી એક ખુબી પણ છે. તેમાં વીજ પ્રવાહ વહે ત્યારે પ્રકાશ ઉત્પન્ન થાય છે તે જ રીતે તેના પર પ્રકાશ નાખવાથી તેમાં વીજપ્રવાહ પણ ઉત્પન્ન થાય છે.

સૌજન્ય : gujaratsamachar