પૃથ્વી એક માત્ર એવો ગ્રહ છે કે જેનું નામ કોઈ દેવીદેવતાના નામ ઉપરથી નથી પડયું.
પૃથ્વીની ઉંમર: ૪.૬ અબજ વર્ષ.
સપાટીનો વિસ્તાર: ૫૧૦,૦૭૨,૦૦૦ ચો. કિલોમીટર
જમીનનો વિસ્તાર: ૧૪૮,૯૪૦,૦૦૦ ચો કિલોમીટર
વિષુવવૃત્ત પર વ્યાસ: ૧૨૭૫૬ કિલોમીટર
ધુવીય વ્યાસ: ૧૨૭૧૨ કિલોમીટર
વિષુવવૃત્તિય પરિઘ: ૪૦૦૭૫ કિલોમીટર
ધ્રુવીય પરિઘ: ૪૦૦૦૭ કિલોમીટર
પૃથ્વીનું દળ કે વજન: ૫.૯૭ ગુણ્યા ૧૦૨૪ કિલોગ્રામ
પૃથ્વીની પ્રદક્ષિણાની ઝડપ: દર સેકંડે ૩૦ કિલોમીટર
સૂર્યથી અંતર: ૧,૪૯,૬૦,૦૦,૦૦ કિલોમીટર.
સૌજન્ય : gujaratsamachar