Republic Day - 2019

25 December 2018

ભારતના વિશ્વધરોહર સ્થળો : ગાગરોનનો કિલ્લો




ગાગરોનનો કિલ્લો ભારતમાં રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવેલો એક કિલ્લો છે જે રાજસ્થાનના હડૌલી વિભાગના ગામ ગાગરોનમાં આવેલો છે. આ કિલ્લો ટેકરી પર અને પાણીની વચ્ચે બનેલા કિલ્લાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
આમેરનો કિલ્લો, ચિત્તોડગઢનો કિલ્લો, ગાગરોનનો કિલ્લો, જેસલમેરનો કિલ્લો, કુંભલગઢ અને રણથંભોરનો કિલ્લો રાજસ્થાનના આ છ કિલ્લાઓને વિધ્વ ધરોહર સ્થળ સમિતિની જૂન ૨૦૧૩માં ફ્નોમ પેન્હ ખાતે મળેલી ૩૭મી બેઠકમાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સમાવવામાં આવ્યા હતા. આ કિલ્લાઓને રાજપુત પહાડી કિલ્લાઓ અને શ્રેણીગત સાંસ્કૃતિક મિલકતના બેનમુન ઉદાહરણ ગણાવવામાં આવ્યા છે.
સૌજન્ય : wikipedia