ચોલામંડલમ એ દક્ષિણ
ભારતમાં ચોલ શાસન દરમિયાન બંધાયેલા મંદિરો છે. આ મંદિરોમાં તાંજાવુરના બ્રહદિશ્વરા
મંદિર, ગાંગાઇકોન્ડા
મંદિર અને દારાસુરામના ઐરાવતશ્વેરા મંદિરનો સમાવેશ થાય છે. બ્રહદિશ્વેરા મંદિરનો
૧૯૮૭માં તેમજ ગાંગાઇકોન્ડા મંદિર અને ઐરાવતશ્વેરા મંદિરનો ૨૦૦૪માં યુનેસ્કો દ્વારા
વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્થળ હવે ગ્રેટ લિવિંગ ચોલા
ટેમ્પલ્સ અથવા ચોલામંડલમ તરીકે ઓળખાય છે.
સૌજન્ય : wikipedia