તડકામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડીમાં
વિટામીન 'ડી'
બનાવીને લાભ આપે
છે. ચામડીના કોષોમાં વિટામિન ડી-૩ નામનું
હાઈડ્રોકલોરોસ્ટીરોલ દ્રવ્ય હોય છે.
સૂર્યપ્રકાશનાં
કિરણો ચામડી પર પડે ત્યારે આ દ્વવ્ય અને અલ્ટ્રાવાયોલેટ કિરણો વચ્ચે પ્રક્રિયા થઈ વિટામીન ડી-૩ બને છે.
સૂર્યપ્રકાશની મદદથી આપણી ચામડીમાં વિટામીન ડી બને છે તે જાણીતી વાત છે પણ તે કેવી રીતે બને છે તે જાણો છો ? આપણી ચામડી પર સૂર્યપ્રકાશની ઘણી અસર થતી હોય છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે. આ કિરણો વધુ પડતા તીવ્ર હોય અને વધુ સમય માટે ચામડી પર પડે તો નુકસાન કરે છે. પરંતુ સવારના કુમળા તડકામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડીમાં વિટામીન 'ડી' બનાવીને લાભ આપે છે.
ચામડીના કોષોમાં વિટામિન ડી-૩ નામનું હાઈડ્રોકલોરોસ્ટીરોલ દ્રવ્ય હોય છે. સૂર્યપ્રકાશનાં કિરણો ચામડી પર પડે ત્યારે આ દ્વવ્ય અને અલ્ટ્રાવાયોલેટ કિરણો વચ્ચે પ્રક્રિયા થઈ વિટામીન ડી-૩ બને છે. ચામડીમાં બનેલું વિટામીન ડી-૩ લીવર અને કિડનીમાં પસાર થઈ શરીરને ઉપયોગી થાય તેવું વિટામિન ડી બને છે અને તે લોહીમાં ભળે છે. સવાર કે સાંજના કુમળા સૂર્યપ્રકાશમાં માત્ર ૧૦ મિનિટ શરીર ખુલ્લું રાખવાથી પૂરતું વિટામિન ડી મળી રહે છે.
સૌજન્ય: gujaratsamacharસૂર્યપ્રકાશની મદદથી આપણી ચામડીમાં વિટામીન ડી બને છે તે જાણીતી વાત છે પણ તે કેવી રીતે બને છે તે જાણો છો ? આપણી ચામડી પર સૂર્યપ્રકાશની ઘણી અસર થતી હોય છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે. આ કિરણો વધુ પડતા તીવ્ર હોય અને વધુ સમય માટે ચામડી પર પડે તો નુકસાન કરે છે. પરંતુ સવારના કુમળા તડકામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડીમાં વિટામીન 'ડી' બનાવીને લાભ આપે છે.