Republic Day - 2019

06 January 2019

અવાજ વિશે આટલું જાણો



અવાજ હવામાં દર સેકંડે ૩૪૦ મીટરની ઝડપે ફેલાય છે.ઊંચા ઉષ્ણતામાનમાં અવાજ ઝડપથી ગતિ કરે છે.
- અવાજના મોજાં શૂન્યાવકાશ સિવાય તમામ માધ્યમમાં વહે છે.

- અવકાશમાં અવાજ હોતો નથી કે પસાર થતો નથી.

- અવાજ હવા કરતાં પાણીમાં ત્રણ ગણી ઝડપે વહે છે.

- અવાજ હવામાં દર સેકંડે ૩૪૦ મીટરની ઝડપે ફેલાય છે.

- ઊંચા ઉષ્ણતામાનમાં અવાજ ઝડપથી ગતિ કરે છે.

- અવાજની તીવ્રતા ડેસિબલમાં મપાય છે.

- અવાજના મોજાંની ફ્રિક્રવન્સી હર્ટઝમાં મપાય છે.

- અવાજ ભારે અને કદાવર વસ્તુઓ સાથે અથડાઈને પાછો વળે છે.

સૌજન્ય: gujaratsamachar