Republic Day - 2019

06 January 2019

દેશની સૌથી મોટી નદીઓ: વિસ્તાર અને લંબાઈ



ભારતમાં ૨૦૦ કિલોમીટરથી વધુ લંબાઈની ૪૦ કરતાં ય વધુ નદીઓ છે. તેમાંની કેટલીક મોટી નદીઓ વિશ્વની સૌથી મોટી નદીઓમાંની ગણાય છે. ગંગાનો ડેલ્ટા વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ છે તો બ્રહ્મપુત્રમાં આવેલો માજુલી ટાપુ વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. દેશની આ નદીઓના વિસ્તાર અને લંબાઈ જાણવા જેવી છે.

નામ            વિસ્તાર                                                        લંબાઈ
ગંગા            ઉત્તરાખંડ, ઉ.પ્રદેશ, બિહાર,  ઝારખંડ,     પ. બંગાળ            ૨૫૨૫ કિલોમીટર

યમુના          ઉત્તરાખંડ, હિમાચલ, ઉ.પ્ર., હરિયાણા, દિલ્હી                   ૧૩૭૬ કિ.મી.
  
બ્રહ્મપુત્ર         આસામ, અરૃણાચલ, તિબેટ                                   ૨૯૦૦ કિલોમીટર
ગોદાવરી        મહારાષ્ટ્ર, તેલંગણા, છત્તીસગઢ . આંધ્ર, પુડુચેરી              ૧૪૬૫ કિલોમીટર
  
ક્રિશ્ના            મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણાઆંધ્રપ્રદેશ                         ૧૪૦૦ કિલોમીટર
  
નર્મદા          મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત                                ૧૩૧૫ કિલોમીટર
સતલજ          હિમાચલ પ્રદેશ, પંજાબ                                     ૧૫૦૦ કિલોમીટર
ધધ્ધર          હિમાચલ પ્રદેશ, રાજસ્થાન                                  ૧૦૮૦ કિલોમીટર
ચિનાબ         હિમાચલ પ્રદેશ, પંજાબ                                     ૯૬૦ કિલોમીટર

સૌજન્ય: gujaratsamachar