ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો પામકોકેટુ સૌથી મોટા- પોપટની
જાત છે. કહેવાય છે પોપટ પણ તે લીલા
રંગનો નથી.
પામકોકેટુ રાખોડી રંગના હોય છે. વાંકી પણ સૌથી મોટી ચાંચવાળા આ પોપટને માથે કલગી હોય છે. આ પોપટ બે ફૂટ
લાંબા હોય છે. અને લગભગ એક કિલો
વજનના હોય છે. આ
પોપટની ચાંચ મોટી અને મજબૂત હોય છે તે ઝાડની ડાળ પણ કાપી શકે છે.
પોમકોકેટુ અન્ય પોપટની જેમ આપણી ભાષા પણ બોલી શકે છે અને જાત જાતની વ્હીસલ જેવા અવાજ કાઢે છે. આ પોપટની બીજી વિશેષતા પણ છે. નર પામકોકટુ ઝાડની ડાળીમાંથી લાંબી લાકડી કાપી ચાંચમાં પકડી ઝાડના થડ સાથે અથડાવી ઢોલ વગાડે છે. અને વાતાવરણ ગજવી મૂકે છે. દેખાવમાં વિચિત્ર લાગતા આ પોપટને ન્યુ ગોયાનાનાં લોકો પાળે છે.
પોમકોકેટુ અન્ય પોપટની જેમ આપણી ભાષા પણ બોલી શકે છે અને જાત જાતની વ્હીસલ જેવા અવાજ કાઢે છે. આ પોપટની બીજી વિશેષતા પણ છે. નર પામકોકટુ ઝાડની ડાળીમાંથી લાંબી લાકડી કાપી ચાંચમાં પકડી ઝાડના થડ સાથે અથડાવી ઢોલ વગાડે છે. અને વાતાવરણ ગજવી મૂકે છે.

સૌજન્ય: gujaratsamachar