- સૂર્યમાળાનો સૂર્યથી સૌથી વધુ દૂ૨ અને
આઠમા સ્થાને આવેલા નેપચ્યૂન તેને બે
ચંદ્ર ટાઈટન અને
પ્રોટિસને કારણે વિશિષ્ટ કહેવાય છે. તેને કુલ ૧૪ ચંદ્ર છે.
- નેપચ્યૂન પર સક્રિય જવાળામુખી છે.
- નેપચ્યૂનના ચંદ્ર ટ્રાઈટન પર નાઈટ્રોજનવાળું વાતાવરણ છે.
- નેપચ્યૂન ગેસનો ગોળો છે. તેનો વ્યાસ ૪૯૫૨૮ કિલોમીટર છે.
- શનિ જેવી ત્રણ રિંગ છે.
- નેપ્ચ્યૂનની શોધ ઇ.સ. ૧૮૪૬માં થયેલી. વેરિયર અને જોહન ગેલ નામના બે વિજ્ઞાનીએ તેની શોધ કરેલી.
- નેપચ્યૂન તેની ધરી પર ઝડપથી ફરે છે. આપણા ૧૮ કલાકમાં એક ચક્ર પુરું કરે છે.
- નેપચ્યૂન ઉપર સક્રિય વાતાવરણ છે અને પ્રતિ સેકંડ ૬૦૦ મીટરની ગતિથી પવન વાય છે.

સૌજન્ય: gujaratsamachar