- પૃથ્વી પરના સજીવો હવામાંથી ઓક્સિજન
મેળવી જીવે છે.
- ઓક્સિજન વાયુ સૌથી વધુ સક્રિય છે અને સરળતાથી પ્રતિક્રિયા કરે છે.
- ચોક્કસ ઉષ્ણતામાન અને દબાણમાં ઓક્સિજનના બે અણુઓ જોડાઈને રંગ, ગંધ અને સ્વાદ વિનાનો વાયુ બને છે.

- હવામાં ઓક્સિજનનું પ્રમાણ ૨૧ ટકા છે.
પૃથ્વીના પેટાળની માટીમાં પણ ૪૭ ટકા ઓક્સિજન ભળેલો હોય છે.
- ઓઝોન વાયુ ઓક્સિજનના ત્રણ અણુઓ જોડાઈને બનેલો છે.
- સૂર્યના દળમાં ૨ ટકા ઓક્સિજન હોય છે.
- ઓક્સિજનની શોધમાં કાર્લ વિલ્હેમ શીલ, જોસેફ પ્રિસ્ટલી અને એન્ટોની લેવોઇઝરની મહત્વની ભૂમિકા હતી.
- કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા, પાણીના શુદ્ધિકરણોમાં, રોકેટના ઇંધણમાં ઉદ્દીપક તરીકે પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે.

સૌજન્ય: gujaratsamachar