Republic Day - 2019

20 August 2018

Lesser Whistling-duck

Lesser Whistling-duck : નાની સીસોટી બતક

કદમાં દેશી બતકોમાં ત્રીજા ક્રમે આવે.બીજી બતકો કરતાં વધારે બોલકણી. ઉડતી વખતે ઘણીવાર બોલે. અવાજ તીણી સીસોટી જેવો. તેને ઓળખવાની તે એક ચાવી. આછું બદામી અને રતુંબડુ શરીર. ઉપરના ભાગે અર્ધ ગોળ રેખાઓ.ચાંચ કાળાશ પડતી. પગ રાખોડી. માથું અને ડોક કાળાશ પડતાં બદામી. પાંખો રાખોડી. નાર- માદા સરખાં. નાનાં મોટા ટોળામાં તરતી હોય અથવા કિનારે કે પાણીમાંના બેટડાઓ ઉપર આરામ કરતી હોય.
"પાણીના સંગાથી"માંથી સાભાર.