Republic Day - 2019

14 August 2018

સ્વાતંત્ર્ય પર્વ - 2018

શ્રી કે. જે. શાહ હાઇસ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન ઉપરાંત પરેડ, માર્ચ પાસ્ટ, લેઝીમ, ડમ્બેલ્સ, દેશભક્તિ ગીત, નૃત્ય, નાટિકા, વક્તવ્ય અને પિરામીડ જેવા વૈવિધ્યસભર કૃતિઓ રજુ થઇ.