Glossary for std. 10
UNIT 2. THE HUMAN ROBOT
સ્પેલિંગ અર્થ
human
માનવ
robot
યંત્ર માનવ
to
grin હસવું
to
respond જવાબ આપવો
to
purchase ખરીદવું
speciality
વિશેષતા
to
manufacture ઉત્પાદન કરવું
efficient
કાર્યક્ષમ
industry
ઉદ્યોગ
construction રચના
plumbing
પાણીનાં નળોની રચના
caretaker
સંભાળ રાખનાર
to
design રચના કરવી
specialized
વિશિષ્ટ
consumer
ઉપભોક્તા,
ગ્રાહક
fashion
ઢબ
carpeted
ગાલીચા પાથરેલું
dome-shaped ગુંબજ-આકારનું
glowing
with થી ઝગઝગતું
crowded
ભીડવાળું
stir
સ્થિર
operation
ઉપયોગ,
વપરાશ
threshold
ઊમરો
swiftly
ઝડપથી
brilliant
તેજસ્વી,
ખૂબ બુદ્ધિશાળી
to
mumble ગણગણવું
bewildered
મુંઝાયેલું
proud
ગૌરવભર્યું
isolated
અલગ
perfectly
સંપૂર્ણપણે
to
function કામ કરવું
grocery
કરિયાણું
to
tend સંભાળ લેવી
lawn
ઘાસ
to
mail ટપાલ નાખવી
to
relate પ્રસાર કરવું
to
select પસંદ કરવું
to
pause થોભવું
breath
શ્વાસ
to
continue ચાલુ રાખવું
command
આદેશ
to
operate કામ કરવું
limited
માર્યાદિત
radius
ત્રિજ્યા
to
explain સમજાવવું
to
nod નમવું
to
demonstrate નિદર્શન કરવું
gait
ચાલ
grip
પકડવું
movement
હલનચલન
well-tuned
સારી રીતે કાર્યરત હોવું
fixed
ગોઠવેલું
satisfied
સંતુષ્ટ
deal સોદો
discipline
શિસ્ત
system
રચના
principle
સિદ્ધાંત
to
obey પાલન કરવું
master
માલિક
to
harm નુકસાન પહોંચાડવું
to
impress પ્રભાવિત કરવું
sale
deed વેચાણ દસ્તાવેજ
contract
કરાર
misuse
દુરુપયોગ
accomplice
સાથી
jewels
ઝવેરાત
strange
વિચિત્ર
amusing
રમુજ પમાડે તેવું
thoroughly
સંપૂર્ણપણે
tremendous જબરદસ્ત, ખૂબ જ
accuracy
ચોકસાઈ
to
collect એકઠું કરવું
juicy રસદાર
pile
ઢગલો
display
જોવા માટે ગોઠવેલું
softly
ધીમેધીમે
clearly સ્પષ્ટ રીતે
information માહિતી
to
reveal ખુલ્લું પાડવું
secret ગુપ્ત
to
defuse બંધ કરી નાખવું
to
threaten ધમકાવવું
to
extend વધારવું
silently શાંતિથી
storage
unit સંગ્રહ એકમ
expensive ખર્ચાળ
antique
પ્રાચીન કાળનું
ornament આભૂષણ
precious
stone કિમતી રત્ન
trace નિશાની
anxiety ચિંતા
recognition
ઓળખાણ
confused ગુંચવણભર્યું
reaction
પ્રતિક્રિયા
gradually ધીમે ધીમે
unaware અજાણ
spree ઉજાણી
vendor વિક્રેતા
incident ઘટના
to recall યાદ કરવું
presence હાજરી
valuables કીમતી વસ્તુઓ
to
guide માર્ગદર્શન આપવું
to
lift ચોરવું,
ઉચકવું
gem
રત્ન
readiness
તૈયારી
to
flee ભાગી જવું
to
arrest ધરપકડ કરવી
to
release છોડી દેવું
bail
જામીન
court
અદાલત
hearing સુનાવણી
article
વસ્તુ,
લેખ
to
recover પાછું મેળવવું
to
deny નકારવું
charge આક્ષેપ
to tamper ચેડાં કરવા
to
argue દલીલબાજી કરવી
counsel
વકીલ,
સલાહકાર
explanation ખુલાસો, સમજૂતી
happening
ઘટના
to
affect અસર થવી
headlines મુખ્ય સમાચાર
witness
box સાક્ષીનું પાંજરું
confident
આત્મવિશ્વાસવાળું
crisp
ચોક્કસ
to
betray દગો દેવો
proceeding
કાર્યવાહી
fortnight
પખવાડિયા
to
seal બંધ કરી દેવું
briefly
સંક્ષિપ્તમાં
to
flash ઝબુકવું
momentary ક્ષણિક
to
squeak કર્કશ અવાજમાં બોલવું
to
interrupt અવરોધવું
mechanically
યાંત્રિક રીતે
monotonously
એકધારું
to
empty ખાલી કરવું
instruction સૂચના
to reverse પાછુ લેવું
obvious
સ્વાભાવિક
to
question પ્રશ્ન કરવો
to
report અહેવાલ આપવો
to
persuade આગ્રહ કરવો, મનાવવંં
to
stress ભાર મુકવો
nervously
ગભરાઈને
to
warn ચેતવણી આપવી
to
indicate નિર્દેશ કરવો
to
jam બંધ કરવું
caution
ચેતવણી
to
intensify તીવ્ર કરવું
shutter
બારી
to
disintegrate વિખેરવું
hush
શાંતિ
to
prevail છવાઈ જવું
injurious નુકસાનકારક
existence અસ્તિત્વ
threat
જોખમરૂપ
conflict સંઘર્ષ
to
choose પસંદ કરવું
depression હતાશા
to
ponder વિચારવું
to
proclaim જાહેર કરવું
guilty
દોષિત
bow નમવું તે