Glossary for Std. 10
UNIT - 1 AGAINST THE ODDS
UNIT - 1 AGAINST THE ODDS
સ્પેલિંગ અર્થ
tracks પાટા
resident રહેવાસી
to lobby અસર પાડવાનો પ્રયત્ન
કરવો
to contribute ફાળો આપવો
capacity ક્ષમતા, શક્તિ
to donate દાન કરવું
construction બાંધકામ
former ભૂતપૂર્વ
continuously સતત
fund ભંડોળ, ફાળો
to craft ઘડી કાઢવું
destiny નિયતી, ભાગ્ય
member સભ્ય
committee સમિતિ
to pass પસાર કરવું
resolution ઠરાવ
effort પ્રયત્ન
operation ક્રિયા, કામગીરી
rural ગ્રામીણ
household ઘરગથ્થુ
power વીજળી, શક્તિ
district જિલ્લા
social સામાજિક
enterprise સંસ્થા
solar સૌર
to connect જોડવું
customer ગ્રાહક
level કક્ષા, સ્તર
network જાળું
cost ખર્ચ
to provide પૂરું પાડવું
cheap સસ્તું
solar power સૌર ઉર્જા
smokeless ધુમ્રરહિત
source સ્રોત
Benefit લાભ
health આરોગ્ય
to install ઉભું કરવું
grand ભવ્ય
event ઘટના, પ્રસંગ
beneath ની નીચે
scorching બળબળતું
mid-day બપોર
curious ઉત્સુક
proceeding કાર્યવાહી, કાર્ય
wide-eyed કુતુહલપૂર્વક
sturdy મજબૂત, ખડતલ
chosen પસંદ કરેલું
site સ્થાન, જગ્યા
to recruit ભરતી કરવી
local સ્થાનિક
direction દિશા
to capture પકડવું
environment પર્યાવરણ
pollution પ્રદૂષણ
business ધંધો, કામકાજ
to emerge બહાર આવવું, ઉદ્ભવવું
to weave વણવું
modern આધુનિક
centre કેન્દ્ર
information માહિતી
knowledge જ્ઞાન
wisdom વિદ્વતા, ડહાપણ
cultural activity સાંસ્કૃતિક પ્રવૃત્તિ
research સંશોધન
reference સંદર્ભ
recently હાલમાં, તાજેતરમાં
reason કારણ
to support આધાર આપવો
to share ભાગ આપવો
space જગ્યા
to offer આપવું
to launch પ્રારંભ કરવો
unit એકમ, વિભાગ
to discuss ચર્ચા કરવી
method પદ્ધતિ
to empower સશક્તિકરણ કરવું, અધિકાર આપવો
workshop કાર્યશાળા
economics અર્થશાસ્ત્ર, આર્થિક વ્યવસ્થાને
લગતું
gardening બાગકામ
to manage સંભાળવું, કાબુમાં રાખવું
conflict ઝગડો, સંઘર્ષ
legal કાયદેસર
dispute વિવાદ, તકરાર
professional વ્યાવસાયિક
to realize સમજવું, અહેસાસ થવો
strength શક્તિ
to forge આગળ વધવું, બનાવવું
unity એકતા
to note ધ્યાનમાં લેવું,
નોંધ કરવી
to lend ઉછીનું આપવું
to disappear લુપ્ત થવું
present હાલનું
well-read શિક્ષિત
to squander દુર્વ્યય કરવો
to encourage પ્રોત્સાહન આપવું
climate વાતાવરણ
to formulate તૈયાર કરવું, બનાવવું
plan યોજના
opportunity તક