Glossary for Std. 10
UNIT 4. A wonderful creation
સ્પેલિંગ અર્થ
wonderful અદભૂત
creation સર્જન
extremely અત્યંત
busy વ્યસ્ત
overtime વધારાનો શ્રમ
concentration એકાગ્રતા
angel દેવદૂત
to
appear દેખાવું
to
comment ટીકા-ટીપ્પણી કરવી
to
create સર્જન કરવું
creature પ્રાણી
details
વિગતો
curious ઉત્સુક
moveable હલનચલન થાય તેવું
replaceable બદલી શકાય તેવું
lap
ખોળો
to
disappear અદૃશ્ય થવું
to
endow આપવું
to
cure ઉપચાર કરવો
available ઉપલબ્ધ
mighty શકિતશાળી
impossible અશક્ય
task કાર્ય
to
suppose ધારવું
probtem સમસ્યા
puzzled
મુંઝાયેલું
standard આદર્શ
to
utter બોલવું
secret
ગુપ્ત
to
request વિનંતી કરવી
trouble ત્રાસ,
મુશ્કેલી
to
refuse નકારવું
to
heal મટાડવું
to
manage સંભાળવું
irritated ચિડાયેલ
tough
ખડતલ
excited
ઉત્તેજિત,
ઉત્સાહિત
to
endure સહન કરવું
to
reason બુધ્ધિપૂર્વક વિચારવું
to
compromise સમાધાન કરવું
to
be impressed પ્રભાવિત થવું
to
leak ચુવું
miracle ચમત્કાર
unique
અનન્ય
pain
પીડા
pride
ગૌરવ
disappointment
નિરાશા
loneliness એકલતા