Glossary for Std. 10
UNIT 5. PLAYING WITH FIRE
સ્પેલિંગ અર્થ
excitement ઉત્તેજના
crackers ફટાકડા
brilliant
તેજસ્વી
shower એકસામટી ઝડી કે વર્ષા
to
wonder વિસ્મય થવું
fireworks ફટાકડા
to
emit બહાર ફેંકવું
art
કલા
to
include સમાવેશ કરવો
range શ્રેણી
device ઉપકરણ
similar સમાન
material
સામગ્રી
principle
સિદ્ધાંત
safety
match દીવાસળી
household ઘરગથ્થુ
to
consider માનવું
effect અસર
present ઉપસ્થિત હોવું
historian ઇતિહાસકાર
basic મૂળભૂત
to
invent શોધ કરવી
reference સંદર્ભ
weapon શસ્ત્ર
pioneer સંશોધક, અગ્રણી
to
develop વિકસાવવું
knowledge
જ્ઞાન
to
spread ફેલાવવું
monk
સાધુ
to
reveal જાહેર કરવું
formula
નુસખો, સૂત્ર
dangerous જોખમકારક
substance પદાર્થ
code
language સાંકેતિક ભાષા
century સદી
blend
મિશ્રણ
ratio
પ્રમાણ
weight
વજન
perfect ચોક્કસ
combination મિશ્રણ, સંયોજન
improvement સુધારો
alteration
ફેરફાર
expert નિષ્ણાત
chemical
product રાસાયણિક ઉત્પાદન
proportion પ્રમાણ
to
manufacture ઉત્પાદન કરવું
technique
પ્રક્રિયા
modern આધુનિક
common
સામાન્ય
discovery શોધ
temperature તાપમાન
dramatically નાટકીય રીતે
brilliance
તેજ
recent તાજેતરનું
principal
મુખ્ય
to
identify શોધી કાઢવું
decade
દાયકો
research સંશોધન
to
form બનાવવું
to
produce ઉત્પન્ન કરવું
to
glow પ્રકાશ બહાર ફેંકવો
initially
શરૂઆતમાં
to
control નિયંત્રિત કરવું
to
manipulate ચાલાકીથી વાપરવું
desired
ઇચ્છિત, મનગમતું
to
apply લગાડવું
characteristic લાક્ષણિક, વિશિષ્ટ
actual વાસ્તવિક
process પ્રક્રિયા
raw
material કાચો માલ
ingredients સામગ્રી
to
grind વાટવું
mixture
મિશ્રણ
fuse દિવેટ
industry ઉદ્યોગ
notorious
કુખ્યાત
stable
સ્થિર
friction
ઘર્ષણ
spark
તણખો
impact
અથડામણ
to
import આયાત કરવું
condition
સ્થિતિ
satisfactory
સંતોષકારક
testing
પરીક્ષણ
facility
સુવિધા
quality
ગુણવત્તા
uniformity એકરૂપતા
safety સલામતી
measure
માત્ર, માપ
detail
વિગતવાર
reliable
વિશ્વસનીય
individual
વ્યક્તિગત
community
display સમુદાય પ્રદર્શન
to
organize આયોજન કરવું
to
allow પરવાનગી આપવી
to
observe અવલોકન કરવું, પાલન કરવું
to
store સંગ્રહવા કરવો
to
handle ઉપયોગ કરવો
flame જ્યોત
poisonous ઝેરી
to
bend નમવું