શ્રી કે.જે. શાહ હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિનની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી
કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન બન્યા કરણી સેનાના મહિલા પ્રમુખ આદરણીય
શ્રી રિવાબા જાડેજા. આદર્શ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નાથાભાઇ સંઘની અને
મંડળના સર્વે સદસ્યો પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત હતા.