Republic Day - 2019

02 January 2020

સ્વયં પાક દિન

"સ્વયં પાક દિન" :
વર્ષના છેલ્લા દિવસે શાળાના પ્રાંગણમાં એક અનોખી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. શાળાના બધા વિદ્યાર્થીઓએ ગ્રુપમાં અવનવી વાનગીઓ દેશી ઢબે ચૂલા પર બનાવી. વિદ્યાર્થીઓમાં કઈંક નવું કરવાનો અને શીખવાનો ઉત્સાહ કંઈક અનોખો જ હતો.