વર્ષ - ૨૦૧૭ -૧૮નો દિક્ષાંત કાર્યક્રમ તથા શાળાના બે શિક્ષક : શ્રી જી.વી. કોડીનારીયા અને શ્રી પી.જી. ટીલાળા નો નિવૃત્તિ સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ સવારે ૧૦ કલાકે સ્વામિનારાયણ મંદિર, જામનગરના પૂ. સ્વામી શ્રી ચતુર્ભુજદાસ મહારાજના સાનિધ્યમાં રાખવામાં આવેલ છે. આપ સૌને કાર્યક્રમમાં પધારવા સાદર નિમંત્રણ છે.