ભજન: કૈલાશ કે નિવાસી....
એક બીલી પત્રં એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર.દયાલુ રીજકે દેત હેં, ચંદ્રમૌલિ ફલ ચાર.
કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું.
આયો શરન તીહારે પ્રભુ, તાર તાર તું..
ભક્તો કો કભી તુમને શિવ, નિરાશ ના કીયા.
માંગા જીન્હે જો ચાહા વરદાન દે દીયા
બડાહે તેરા દાયજા, બડા દાતાર તું.
બખાન ક્યા કરું મેં રાખો કે ઢેર કા.
ચપટી ભભુત મેં હે ખજાના કુબેર કા
હે ગંગ ધાર મુક્તિ દ્વાર ૐકાર તું.
ક્યા ક્યા નહીં દીયા હે હમ ક્યા પ્રમાણ દે.
બસે ગયે ત્રિલોક શંભુ તેરે દાન સેં
જહેર દીયા જીવન દીયા, કીતના ઉદાર તું.
તેરી ક્રીપા બીના ન હીલે એક હી અણું.
લેતે હેં શ્વાસ તેરી દયા સે તનુ તનુ
કહે “દાદ” એક બાર મુજકો નીહાર તું.
– રચયિતા કવિ શ્રી “દાદ”
ભજન : હર હર શંભુ ભોળા
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગીતારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
-- હર શંભુ ભોળા
પારવતીના પ્યારા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી
ગણેશજીના પિતા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી
હાથમાં ડમરૂવાળા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી
જોગી જટાળા પ્યારા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
ભજન: ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયજાપ જપો સહુ નરનારી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
એ મંત્રથી રામ વિજયને વર્યા,શ્રી રામેશ્વરને યાદ કર્યા
કરી શિવને પરસન્ન કર્યા
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિક રસ પાન કરે
શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
યમ કુબેરે ઈન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા જેવો
શ્રદ્ધા રાખી શિવને સેવો
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ઋષિ મુનિઓ જેના ધ્યાને છે વળી વેદ પુરાણનાં પાને છે
બ્રહ્મા ને વિષ્ણુ વખાણે છે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
એ મંત્રથી સર્વે સિદ્ધિ મળે વળી તનમનનાં બધા પાપ ટળે
છેવટે મુક્તિનું ધામ મળે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
એ મંત્ર છે સદા શુભકારી ભવસાગરથી લેશે તારી
પ્રેમેથી બોલો સંસારી
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ભજન: શંભુ શરણે પડી માંગુ ઘડીયે
શંભુ શરણે પડી માંગુ ઘડીયે ઘડી દરશન આપો
દયા કરી શિવ દરશન આપો
તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદમતિ તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદન ધરો, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું
મારા મનમાં વસો હૈયે આવે હસો, શાંતિ સ્થાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
શંકરદાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભધન આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
દયા કરી શિવ દરશન આપો
તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદમતિ તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદન ધરો, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું
મારા મનમાં વસો હૈયે આવે હસો, શાંતિ સ્થાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
શંકરદાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભધન આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
ભજન: ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય [૭]
ૐ નમઃ શિવાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
રામેશ્વરાય શિવ રામેશ્વરાય
હર હર ભોલે નમઃઅ શિવાય
ૐ નમઃ શિવાય
ગંગાધરાય શિવ ગંગાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
જટાધરાય શિવ જટાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
રામેશ્વરાય શિવ રામેશ્વરાય
હર હર ભોલે નમઃઅ શિવાય
ૐ નમઃ શિવાય
ગંગાધરાય શિવ ગંગાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
જટાધરાય શિવ જટાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
ભજન:ડમ ડમ ડમરૂ બજાઈ ગયો રે
ડમ ડમ ડમરૂ બજાઈ ગયો રે વો તો બાબા કૈલાસકો – [2]
મૈંને ઉસે પૂછા કી નામ તેરા ક્યા હૈ? – [2]
ભોલા ભંડારી બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
---ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા કી ધામ તેરા ક્યા હૈ? – [2]
કાશી કેદારા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા કી ખાના તેરા ક્યા હૈ?- [2]
ભાંગ ધતુરા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા શ્રીંગાર તેરા ક્યા હૈ?
મુંડનકી માલા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા કી કામ તેરા ક્યા હૈ?
તાંડવ કા નાચ બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા કી નામ તેરા ક્યા હૈ? – [2]
ભોલા ભંડારી બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
---ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા કી ધામ તેરા ક્યા હૈ? – [2]
કાશી કેદારા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા કી ખાના તેરા ક્યા હૈ?- [2]
ભાંગ ધતુરા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા શ્રીંગાર તેરા ક્યા હૈ?
મુંડનકી માલા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ
મૈંને ઉસે પૂછા કી કામ તેરા ક્યા હૈ?
તાંડવ કા નાચ બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ