Republic Day - 2019

19 March 2018

આસપાસના પંખી


આસપાસના પંખી
સૌજન્ય : WIKIPEDIA
શાળામાં પ્રોજેક્ટ કાર્યમાં ઉપયોગી થાય એવા આપણી આસપાસ જોવા મળતાં પક્ષીઓની માહિતી/પરિચય જે તે ગુજરાતી નામ સામેની લીંકથી WIKIPEDIAમાંથી સીધી જ મળી રહેશે.

ઉલ્ટી ચાંચ
કચ્છી બુલબુલ
કથ્થઈ કાબર
કપાસી
કબૂત બગલો
કબૂતર
કરકરો
કંસારો  ટુકટુક
કાગડો
૧૦
કાણી બગલી
૧૧
કાબરો કલકલિયો
૧૨
કાબરો જલમાંજર
૧૩
કાબરો લક્કડખોડ
૧૪
કાબરોપીંદ્દો
૧૫
કાળી કાંકણસાર
૧૬
કાળી ચાંચ ઢોક
૧૭
કાળો કોશી
૧૮
કુંજ
૧૯
કેંચી પૂંછ વાબગલી
૨૦
કોયલ
૨૧
ખેતરિયો ચંડૂલ
૨૨
ખેરખટ્ટો
૨૩
ખેરો
૨૪
ગજ પાંઉ
૨૫
ગયણો
૨૬
ગારખોદ
૨૭
ગિરનારી કાગડો
૨૮
ગિરિજા
૨૯
ગુલાબી પેણ
૩૦
ઘંટી ટાંકણો
૩૧
ઘોડા કાબર
૩૨
ઘોયરો  ( મોહુકો )
૩૩
ચકલી
૩૪
ચકવો
૩૫
ચમચો / ચીપિયો
૩૬
ચાતક
૩૭
ચીબરી
૩૮
ચેતવા
૩૯
ચોટલીયો સાપમાર / ગરુડ
૪૦
જળમુરઘી
૪૧
જાંબલી જલ મુરઘી
૪૨
જાંબલી બગલો
૪૩
જાંબલી શક્કર ખોરો
૪૪
ઝીણી ટીટોડી
૪૫
ટપકીલી તુતવારી
૪૬
ટીટોડી
૪૭
ટીલીયાળી બતક
૪૮
ઢોર બગલો
૪૯
તલિયું ટપુશિયું
૫૦
તલિયો તેતર
૫૧
તલિયો હોલો
૫૨
તાર પુચ્છ તારોડિયું
૫૩
તુઈ
૫૪
તુરુમ્તી
૫૫
થરથર્રો
૫૬
થોરિયું લેલું
૫૭
દરજીડો
૫૮
દિવાળી ઘોડો
૫૯
દૂધરાજ
૬૦
દૂધિયો લટોરો
૬૧
દેવચકલી
૬૨
દેશી ચાષ
૬૩
દેશી ફડક ફૂત્કી
૬૪
દેશી સમળી
૬૫
દૈયડ
૬૬
ધુળિયો તેતર
૬૭
ધોબીડો
૬૮
ધોળવો ઝૂમ્મસ
૬૯
ધોળી કાંકણસાર
૭૦
ધોળી ડોક ઢોંક
૭૧
નકટો
૭૨
નાની અબાલી
૭૩
નાની ડૂબકી
૭૪
નાની તુતવારી
૭૫
નાની પાન ટીકટીકી
૭૬
નાની મુરધાબી
૭૭
નાની વાબગલી
૭૮
નાની સીસોટી બતક
૭૯
નાનું દશરથિયુ
૮૦
નાનો અબાબીલ
૮૧
નાનો કજિયો
૮૨
નાનો ચંડૂલ
૮૩
નાનો ધોળો બગલો
૮૪
નાનો પતરંગો
૮૫
નાનો રાજાલાલ
૮૬
નીલ કસ્તુરો
૮૭
નીલ પૂંછ પતરંગો
૮૮
નીલ શિર પીળકિયો
૮૯
નીલકંઠી
૯૦
નીલગાલ પતરંગો
૯૧
નીલશિર
૯૨
પચનક
૯૩
પાનલૌંઆ
૯૪
પિયાસણ
૯૫
પીત શિર પીળકિયો
૯૬
પીળક- સાવ સોનાનું પંખી
૯૭
પીળી ચાંચ ઢોંક
૯૮
પોપટ સુડો
૯૯
ફાન્કલીન દશરથિયુ
૧૦૦
બદામી ગીધ
૧૦૧
બદામી રણગોધલો
૧૦૨
બપૈયો
૧૦૩
ભગતડું
૧૦૪
ભગવી સમળી
૧૦૫
ભગવી સુરખાબ
૧૦૬
ભરત ચંડૂલ
૧૦૭
મીટિયો લટોરો
૧૦૮
મેંદિયોપીંદ્દો
૧૦૯
મોટી નાચણ પંખો
૧૧૦
મોટી લરજી
૧૧૧
મોટી લાવરી
૧૧૨
મોટું લેલુ
૧૧૩
મોટો ઘુવડ
૧૧૪
મોટો ચકવો
૧૧૫
મોટો ધોળો બગલો
૧૧૬
મોટો હંજ
૧૧૭
મોર / ઢેલ
૧૧૮
મોરબાજ
૧૧૯
રંગીન બટાવડો
૧૨૦
રાખોડી પગ બીલબટેર
૧૨૧
રાખોડી ફડક ફૂત્કી
૧૨૨
રાખોડી શિર પીળકિયો
૧૨૩
રાખોડીશિર ભોય ચકલી
૧૨૪
રાજ ગીધ
૧૨૫
રાજી પીતકંઠ ચકલી
૧૨૬
રાત બગલું વાક
૧૨૭
રાતો રાજાલાલ
૧૨૮
રેતાળ દશરથિયુ
૧૨૯
લગોઠી / નાનો કલકલિયો
૧૩૦
લગ્ગડ
૧૩૧
લાલ ટપુશિયું
૧૩૨
લાલ ભાલ ફડક ફૂત્કી
૧૩૩
લીલી તુતવારી
૧૩૪
લોટણ હોલો
૧૩૫
વગડાઉ ટીટોડી
૧૩૬
વગડાઉ બટાવડો
૧૩૭
વન પીળકિયો
૧૩૮
વન લેલું
૧૩૯
વનભડકિયુ
૧૪૦
વર્ષા લાવરી
૧૪૧
વૈયું
૧૪૨
શકરો
૧૪૩
શિયાળું તારોડિયું
૧૪૪
શૌબિંગી
૧૪૫
શ્યામ શિર ટપુશિયું
૧૪૬
શ્યામ શિર પીળકિયો
૧૪૭
શ્યામ શિર બબ્બઈ
૧૪૮
શ્યામશિર ગંદમ
૧૪૯
શ્યામશિર પીળક
૧૫૦
શ્વેત કંઠ ટપુશિયું
૧૫૧
શ્વેત નયના
૧૫૨
શ્વેત પીઠ ગીધ
૧૫૩
શ્વેતપેટ કોશી
૧૫૪
સફેદ છાતી કલકલિયો
૧૫૫
સફેદ છાતી સંતાકુકડી
૧૫૬
સર્પ ગ્રીવ
૧૫૭
સારસ
૧૫૮
સીરકીક
૧૫૯
સીંગપર
૧૬૦
સુઘરી
૧૬૧
સોનેરી લક્ક્ડખોડ
૧૬૨
હડિયો બુલબુલ
૧૬૩
હરિયાળ
૧૬૪
હોલડી
૧૬૫
હોલો / ધોળ