Republic Day - 2019

28 April 2017

GLOSSARY

GLOSSARY PART :2 [D TO H]

    શબ્દ                     ઉચ્ચાર                                         અર્થ
daffodil
ડૅફડિલ
પીળા ફૂલવાળો ડેફડિલ નામનો છોડ
daily
ડેલી
દૈનિક
dais
ડાયસ
મંચ
damage
ડૅમેજ
નુકસાન
dance
ડાન્સ
નૃત્ય કરવું
danced
ડૅનસ્ડ
નૃત્ય કર્યું
dangerous
ડેંજરસ
ખતરનાક
dangers
ડેંજર્સ
જોખમો, ભય
daring
ડેરિંગ
હિંમતવાન
dark
ડાર્ક
અંધારું
darkness
ડાર્કનેસ
અંધકાર
darling
ડાર્લિંગ
પ્રિયતમ
dash
ડેશ
આડંબર
date
ડેટ
તારીખ
daughter
ડોટર
પુત્રી
day
ડે
દિવસ
daytime
ડે ટાઈમ
દિવસનો સમય
dead
ડેડ
મૃત
deaf
ડિફ
બહેરા
deafening
ડેફેનિંગ
ગગનભેદી
deal
ડીલ
સોદો
dealers
ડીલર્સ
સોદો કરનાર
dear
ડીયર
પ્રિય
dearer
ડિયરર
વધુ પ્રિય
dearest
ડિયરેસ્ટ
સૌથી પ્રિય
death
ડેથ
મૃત્યુ
debate
ડીબેટ
ચર્ચા કરવી
debris
ડેબ્રીસ
કચરો
decades
ડેકેડ્સ
દાયકાઓ
December
ડિસેમ્બર
ડિસેમ્બર
decide
ડિસાઈડ
નક્કી કરવું
decided
ડિસાઇડેડ
નક્કી કરેલું
deciduous
ડિસિજૂઅસ
ખરાઉ, પાનખર
decision
ડીસીઝન
નિર્ણય
declare
ડીકલેર
જાહેર કરવું
declared
ડિક્લેર્ડ
જાહેર કરેલું
dedicated
ડેડીકેટેડ
સમર્પિત
deed
ડીડ
કામ
deep
ડીપ
ઊંડા
deeply
ડીપલિ
ઊંડે
deeply
ડીપ્લી
ઊંડાણથી
defend
ડીફેન્ડ
બચાવ કરવો
define
ડિફાઇન
વ્યાખ્યાયિત
deformity
ડિફૉર્મિટિ
ખોડ
defused
ડિફ્યૂજ઼્જ઼્ડ
શાંત કરવું
degraded
ડીગ્રેડેડ
ભ્રષ્ટ
degree
ડિગ્રી
પદવી, પ્રમાણ
delay
ડીલે
વિલંબ કરવો
delicate
ડેલિકેટ
નાજુક, સંવેદનશીલ
delight
ડીલાઈટ
આનંદ
delighted
ડિલાઇટેડ
પ્રસન્ન
delightedly
ડિલાઇટેડ્લી
પ્રસન્નતાથી
delightful
ડીલાઈટફૂલ
આહલાદક
delisted
ડિલિસ્ટેડ
યાદીમાંથી રદ કરવું
delivery
ડિલિવરી
છોડાવવું તે, પ્રસુતિ
demand
ડીમાંડ
માંગ
demons
ડીમૉન્સ
દાનવો
demonstrated
ડેમૉન્સ્ટ્રેટેડ
દર્શાવ્યું
denied
ડિનાઇડ
નકારવું
dental
ડેન્ટલ
દાંતને લગતું
dentin
ડેન્ટિન
દાંતનુ મુખ્ય ઘટક, દાંતીન
dentist
ડેન્ટિસ્ટ
દંત ચિકિત્સક
denture
ડેન્ચર
કૃત્રિમ દાંત
depart
ડિપાર્ટ
રવાના
departure
ડીપાર્ચર
પ્રસ્થાન
depending
ડિપેંડિંગ
આધાર રાખીને
depletion
ડિપ્લીશન
અવક્ષય, ખાલી કરવું, કમી
depressed
ડિપ્રેસ્ડ
હતાશ
depression
ડિપ્રેશન
હતાશા
depth
ડેપ્થ
ઊંડાઈ
descending
ડિસેંડિંગ
ઉતરતા
describe
ડિસ્ક્રાઇબ
વર્ણન કરવું
description
ડિસ્ક્રિપ્ષન
વર્ણન
deserve
ડિજ઼ર્વ
લાયક
design
ડિજ઼ાઇન
રૂપરેખા, ભાત
designated
ડેઝિગ્નેટેડ
નિયુક્ત
designed
ડિજ઼ાઇંડ
રચાયેલ
desilt
દેસિલ્ત
ગંદગી દૂર કરવી
desire
ડિઝાયર
ઇચ્છા
desired
ડિજ઼ાઇયર્ડ
ઇચ્છિત
desk
ડેસ્ક
મેજ
despair
ડેસ્પેર
નિરાશા
destiny
ડેસ્ટિની
નિયતિ, ભાગ્ય
destroy
ડિસ્ટ્રૉઇ
નાશ કરવો
destroyed
ડેસ્ટ્રાય્ડ
નાશ થયેલું
detail
ડિટેલ
વિગત
determination
ડિટર્મિનેશન
નિર્ણય
determine
ડિટર્મિન
નક્કી કરવું
develop
ડેવલપ
વિકાસ કરવો
developed
 ડેવલપ્ડ
વિકસિત
developing
ડેવેલપિંગ
વિકસતું
development
 ડેવલપમેન્ટ
વિકાસ
device
ડિવાઇસ
ઉપકરણ
devil
ડેવિલ
શેતાન
devote
ડિવોટ
સમર્પિત થવું
devoted
ડિવોટિડ
સમર્પિત
devotees
ડેવૉટીસ
ભક્તો
devotion
ડિવોશન
ભક્તિ
devour
ડિવાઉઅર
ભરખી જવું, –નો નાશ કરવો,
dewdrops
 ડ્યુ ડ્રોપ્સ
ઝાકળ
diagrams
ડાયાગ્રામ
આકૃતિઓ
dialogue
ડાયલોગ
સંવાદ
diaper
ડાઇપર
બાળોતિયું
did
ડીડ
કર્યું
die
ડાય
મૃત્યુ પામવું
died
ડાઇડ
મૃત્યુ પામ્યા
diet
ડાયટ
ખોરાક
dietician
ડાઇયેટેશિયન
આહારવિજ્ઞાની
difference
ડીફરન્સ
તફાવત
different
ડિફરન્ટ
વિવિધ
differently
ડિફરેંટ્લી
અલગ રીતે
difficult
ડિફિકલ્ટ
મુશ્કેલ
difficulty
ડિફિકલ્ટિ
મુશ્કેલી
diffuse
ડિફયૂસ
વિખેરવું, પ્રસરાવવું
digest
ડાયજેસ્ટ
પચાવવું
digestive
ડાઇજેસ્ટિવ
પાચક
digital
ડિજિટલ
ડિજિટલ, અંકીય
dignitaries
ડિગ્નિટરીસ
મહાનુભાવો
diligent
ડિલિજેંટ
મહેનતું
dim
ડીમ
ધૂંધળું
dinner
ડિનર 
રાત્રિભોજન
direct
ડાઇરેક્ટ
સીધા, પ્રત્યક્ષ
direction
ડાઇરેક્ષન
દિશા
directory
ડાઇરેક્ટરી
નિર્દેશિકા
disappear
ડીસઅપીઅર
અદૃશ્ય થવું
disappoint
ડીસએપોઇન્ટ
નિરાશ થવું
disappointed
ડિસપાયંટેડ
નિરાશ
disappointment
ડિસપાયંટમેંટ
નિરાશા
discard
ડિસકાર્ડ
કાઢી નાખવું
disciples
ડિસાયપલ
શિષ્ય
discipline
ડિસિપ્લિન
શિસ્ત
discourage
ડિસકરેજ
હતોત્સાહિત કરવું
discover
ડિસ્કવર
શોધવું
discovery
ડિસ્કવરી
શોધ
discuss
ડિસ્કસ
ચર્ચા કરવી
discussion
ડિસ્કશન
ચર્ચા
dish
ડિશ
થાળી, વાનગી
dishonesty
ડીસ ઓનેસ્ટ
બેઈમાની
dishonour
ડિસઑનર
અપમાન
disintigrated
ડિસીનતીગ્રટેડ
વિવાદિત
dislike
ડીસલાઇક
અણગમો
disobey
ડિસઓબે
અનાદર કરવો
disorders
ડિસૉર્ડર્સ
વિકૃતિઓ
display
ડિસ્પ્લે
પ્રદર્શન
displaying
ડિસપ્લેયિંગ
પ્રદર્શિત
displease
ડિસપ્લીજ઼
નારાજ થવું
dispose
ડિસ્પોસ
નિકાલ કરવો
disputes
ડિસ્પ્યૂટ્સ
વિવાદો
distance
ડિસ્ટન્સ
અંતર
distant
ડિસ્ટન્ટ
દૂરના
distress
ડિસટ્રેસ
તકલીફ, સંકટ
district
ડીસ્ટ્રીક્ટ
જિલ્લા
disturb
ડીસ્ટર્બ
વિક્ષેપ પડવો
disturbance
ડીસ્ટર્બન્સ
ખલેલ
disturbed
ડિસ્ટર્બ્ડ
વ્યગ્ર
disturbing
ડિસટરબિંગ
અવ્યવસ્થિત, પરેશાન
dive
ડાઇવ
ડૂબકી મારવી
diversity
ડાયવરસીટી
વિવિધતા
divided
ડિવાઇડેડ
વિભાજિત
divine
ડીવાઈન
દૈવી
do
ડુ
કરવું
doctor
ડોક્ટર
ડૉક્ટર
doff
ડોફ
ઉતારી નાખવું
dog
ડૉગ
કૂતરો
doll
ડૉલ
ઢીંગલી
dome
ડોમ
ગુંબજ
dominant
ડોમિનન્ટ
પ્રબળ
donate
ડોનેટ
દાન
donated
ડોનેટેડ
દાન કર્યું
done
ડન 
કરેલું
donor
ડોનર
દાતા
door
ડોર
બારણું
doorbell
 ડોર બેલ
ઘંટડી
doorways
 ડોર વેઝ
દરવાજાઓની દિશા
dose
ડોઝ
માત્રા
dots
ડૉટ્સ
બિંદુઓ
double
ડબલ
બમણું
doubt
ડાઉટ
શંકા
dove
ડવ
કબૂતર
down
ડાઉન
નીચે
downward
 ડાઉન વર્ડ
નીચામાં
doze
ડોજ઼
ઝોકાં
dr
 ડૉ
ડો
drag
ડ્રેગ
ખેંચો
dramatically
ડ્રમૅટિકલી
નાટકીય
drank
ડ્રૅંક
પીધું
draw
ડ્રો
દોરવું
drawer
ડ્રોવર
ખાનું
drawing
ડ્રૉયિંગ
ચિત્ર
dream
ડ્રીમ
સ્વપ્ન
dreamlike
 ડ્રીમ લાઈક
સ્વપ્ન જેવું
drenched
ડ્રેનચ્ડ
તરબોળ
dress
ડ્રેસ
પોશાક
drink
ડ્રીંક
પીવું
drinking
ડ્રિંકિંગ
મદિરાપાન
drive
ડ્રાઈવ
હાંકવું
drop
ડ્રોપ
છોડવું
drowsy
ડ્રાઉજ઼ી
ઊંઘણશી
drugs
ડ્રગ્સ
દવા
drunk
ડ્રંક
પીધું
dry
ડ્રાઇ
શુષ્ક
duck
ડક
બતક
dude
ડ્યૂડ
વરણાગિયું માણસ
due to
ડ્યુ ટુ
ને કારણે
dull
ડલ
નીરસ
dump
ડંપ
ઠાલવવું
duration
ડ્યૂરેશન
સમયગાળો
during
ડ્યુરીંગ
દરમિયાન
dust
ડસ્ટ
ધૂળ
duties
ડ્યૂટીસ
ફરજો
dynasty
ડાયનેસ્ટી
રાજવંશ
E


each
ઈચ
દરેક
eager
ઈગર
આતુર
eagerly
ઈગર્લી
આતુરતાથી
ear
ઇયર
કાન
earlier
અર્લીયર
અગાઉ
early
અર્લી
પ્રારંભિક
earn
અર્ન
કમાવું
earth
અર્થ
પૃથ્વી
easier
ઈજ઼િયર
વધુ સરળ
easily
ઈઝીલી
સરળતાથી
east
ઈસ્ટ
પૂર્વ
easy
ઇઝી
સરળ
eat
ઇટ
ખાવું
eating
ઈટિંગ
આહાર
ecology
ઇકૉલજિ
પરિસ્થિતિ વિજ્ઞાન
economics
ઍકનૉમિક્સ
અર્થશાસ્ત્ર
ecstasy
ઍક્સ્ટેસી
પરમાનંદ
edge
એજ
ધાર
edited
ઍડિટેડ
સંપાદિત
educate
ઍજુકેટ
શિક્ષિત કરવું
educated
ઍજુકેટેડ
શિક્ષિત
educationist
ઍજુકેશનિસ્ટ
શિક્ષણવિંદ
effect
ઇફેક્ટ
અસર
effective
ઇફેક્ટીવ
અસરકારક
efficient
ઍફીશિયેંટ
કાર્યક્ષમ
effort
એફર્ટ
પ્રયાસ
eggs
ઍગ્સ
ઇંડા
eighteen
એઈટીન
અઢાર
eighth
એઈટ
આઠમા
either
આઇદર
અથવા
either …or
આઈધર..ઓર
બેમાંથી એક
elaborate
ઇલૅબરટ
ખંતપૂર્વક
elder
ઍલ્ડર
મોટા
electric
ઇલેક્ટ્રિક
વીજળી સંબંધી
electrician
ઇલેક્ટ્રીશિયન
ઇલેક્ટ્રિશિયન
electricity
ઈલેક્ટ્રીસિટી
વીજળી
eleven
ઇલેવેન
અગિયાર
else
ઍલ્સ
બીજું
embarrassed
 એમ્બ્રેસ્ડ
મૂંઝાયેલું, વ્યગ્ર
embrace
એમ્બ્રેસ
આલિંગવું
emerald
 એમરલ્ડ
નીલમણિ
emerge
ઍમર્જ
પરિણમવું
emerged
ઍમર્જ્ડ
પ્રગટ્યું
emergency
ઍમર્જેન્સી
કટોકટી
eminent
ઍમિનેંટ
વિખ્યાત
emit
ઍમિટ
બહાર કાઢવું
emitters
ઍમિટરર્સ
ઉત્સર્જક
emitting
ઍમિટિંગ
સ્ત્રાવ
emotion
ઇમોશન
લાગણી
emotional
ઇમોશનલ
ભાવનાત્મક
emotionally
ઇમોશનલી
ભાવનાત્મક રીતે
emphasis
ઍંફસિસ
ભાર
empower
ઍમપવર
સશક્તિકરણ કરવું
empowerment
ઍમપવરમેંટ
સશક્તિકરણ
emptied
ઍંપ્ટીડ
ખાલી
empty
એમ્પ્ટી
ખાલી
enamel
ઇનૅમલ
મીનો, કાચના જેવો એક પદાર્થ
enchanting
 એન્ચેન્તિંગ
મોહક
encourage
ઍનકરેજ
પ્રોત્સાહિત કરવું
encouraged
ઍંકરેજ્ડ
પ્રોત્સાહિત
end
એન્ડ
અંત
endangered
ઇન્ડેન્જર્ડ
ભયગ્રસ્ત
ended
 એન્ડેડ
પૂરા થયેલા
ending
એન્ડીંગ
અંત
endless
 એન્ડલેસ
અનંત
endure
ઍંડ્યૂર
સહન કરવું
enemy
 એનિમી
દુશ્મન
energy
ઍનર્જી
ઊર્જા
engaged
ઇંગેજ્ડ
રોકાયેલા
engine
એન્જીન
એન્જિન
English
ઇંગ્લીશ
ઇંગલિશ
engraved
 ઇન્ગ્રેવ્ડ
કોતરેલી
enjoy
એન્જોય
આનંદ કરવો
enjoyed
ઍંજાય્ડ
આનંદ થયો
enliven
 ઇન્લાઇવન
સજીવન કરવું
enormous
ઍનૉર્મસ
પ્રચંડ
enough
ઇનફ
પૂરતૂ
enquiry
 ઇન્ક્વાયરી
પૂછપરછ
ensure
એન્સ્યોર
ખાતરી કરવી
enter
એન્ટર
દાખલ થવું
enterprise
ઍંટરપ્રાઇજ઼
સંસ્થા
entertain
ઍંટરટેન
મનોરંજન કરવું
entertainment
ઍંટરટેનમેંટ
મનોરંજન
enthusiastic
એન્થ્યુંઝીએસ્ટીક
ઉત્સાહી
entire
 એન્ટાયર
સમગ્ર
entrance
 એન્ટ્રન્સ
પ્રવેશદ્વાર
entry
 એન્ટર
પ્રવેશ
environment
ઍન્વાઇરન્મેંટ
પર્યાવરણ
environmental
ઍન્વાઇરન્મેંટલ
પર્યાવરણીય
environmentalist
ઍન્વાઇરન્મેંટલિસ્ટ
પર્યાવરણવાદી
envy
એન્વી
અદેખાઈ, ઈર્ષ્યા
equipment
ઍક્વિપમેંટ
સાધનો
especially
ઍસ્પેશલી
ખાસ કરીને
essay
ઍસે
નિબંધ
essential
ઍસેન્ષિયલ
આવશ્યક
establishment
ઍસ્ટૅબ્લિશમેંટ
સ્થાપના
etc
એટસેટ્રા
વગેરે
eternity
 ઇટર્નિટી
મરણોત્તર જીવન
evaluate
 ઈવેલ્યુએટ
મૂલ્યાંકન
even
ઇવન
પણ
evening
ઇવનિંગ
સાંજે
event
ઇવેંટ
ઘટના
eventually
 ઇવેન્ચુઅલી
છેવટે
ever
એવર
ક્યારેય
every
એવરી
દરેક
everybody
એવરીબડી
બધાને
Everyday
એવરીડે
દરરોજ
everyone
એવરી વન
દરેક
everything
એવરી થીંગ
બધું
everywhere
એવરીવ્હેર
દરેક જગ્યાએ
evolution
 ઇવોલ્યુંસન
ઉત્ક્રાંતિ
exam
ઍગ્જ઼ૅમ
પરીક્ષા
examination
ઍગ્જ઼ૅમિનેશન
પરીક્ષા
examine
 એકઝામીન
તપાસવું
examining
 એક્ઝામીનીંગ
પરિક્ષણ
example
એક્ઝામ્પલ
ઉદાહરણ
excel
ઍક્સ્સેલ
ચડિયાતું થવું
excellent
એક્સલન્ટ
ઉત્તમ
exception
એક્ષ્સેપ્સન્
અપવાદ
exceptional
 એક્સેપ્સનલ
અસાધારણ
excerpt
ઍક્સર્પ્ટ
ટૂંકસાર
excited
ઍગ્જ઼ાઇટેડ
ઉત્તેજિત
excitement
 એક્સાઈટમેન્ટ
ઉત્તેજના
exciting
ઍગ્જ઼ાઇટિંગ
ઉત્તેજક
exclaimed
ઍક્સક્લેમ્ડ
બોલી ઉઠ્યા, કહ્યું 
exclusive
ઍક્સક્લૂસિવ
વિશિષ્ટ
exercise
 એકસરસાઇઝ
કસરત
exhaust
ઍગ્જ઼ૉસ્ટ
કાઢવું, હંફાવવું
exhausted
એક્ઝોસ્ટેડ
ખાલી
exhibits
 એક્ઝીબીટ્સ
પ્રદર્શનો
exist
 એક્ઝીસ્ટ
અસ્તિત્વ હોવું
existence
ઍગ્જ઼િસ્ટેન્સ
અસ્તિત્વ
expectations
ઍક્સપેક્ટેશન્સ
અપેક્ષાઓ
expected
ઍક્સપેક્ટેડ
અપેક્ષિત
expedition
એક્સપિડિશન
તત્પરતા, ઝડપ
expensive
ઍક્સપેન્સિવ
ખર્ચાળ
experience
એક્સપિરિયન્સ
અનુભવ
experienced
ઍક્સપીરિયેન્સ્ડ
અનુભવી
experiment
એક્શ્પેરીમેન્ટ
પ્રયોગ
experts
ઍક્સપર્ટ્સ
નિષ્ણાત
explain
ઍક્સપ્લેન
સમજાવવું
explanation
ઍક્સપ્લનેશન
સમજૂતી
exploit
 એક્સપ્લોઇટ
શોષણ
explore
ઇક્સપ્લોર
ની તપાસ કરવી
explorer
ઍક્સપ્લોરર
શોધક, અન્વેષક
explosion
ઍક્સપ્લોષન
વિસ્ફોટ
exposure
ઍક્સપોષર
અનાવરણ
express
એક્ષ્પ્રેસ્
વ્યક્ત કરવું
expressions
ઍક્સપ્રેશન્સ
અભિવ્યક્તિ, ભાવ
extended
ઍક્સટેંડેડ
વિસ્તૃત
extent
એક્સટેન્ટ
વિસ્તાર, હદ
extinguished
ઍક્સ્ટિંગ્વિશ્ડ
બુઝાઇ ગયેલ
extra
ઍક્સટ્રા
વધારાની
extremely
ઍક્સટ્રીમ્લી
અત્યંત
eye
આઈ
આંખ
eyed
આઇડ
નજરે
eyes
આઇજ઼
આંખો
eyesight
આઇસાઇટ
દ્રષ્ટિ
F

face
ફેસ
ચહેરો,સામનો કરવો
facilities
ફેસિલિટીસ
સુવિધાઓ
fact
ફેક્ટ
હકીકત
factories
ફૅક્ટરીસ
ફેક્ટરીઓ, કારખાના
fail
ફેઈલ
નિષ્ફળ થવું
failed
ફેલ્ડ
નિષ્ફળ
failures
ફેઈલર્સ
નિષ્ફળતા
faint
ફેઈન્ટ
ચક્કર આવવા
fair
ફેર
મેળો, વાજબી
faith
ફેથ
વિશ્વાસ
faithful
ફેઈથ્ફુલ
વફાદાર
fall
ફોલ
પડવું
falls
ફૉલ્સ
ધોધ
false
ફૉલ્સ
ખોટા
family
ફેમિલી
કુટુંબ
famous
ફેમસ
વિખ્યાત
far
ફાર
દૂર
fare
ફેર
ભાડું
farmer
ફાર્મર
ખેડૂત
fascinated
ફૅસિનેટેડ
શુકન
fashion
ફૅશન
ફેશન
fast
ફાસ્ટ
ઝડપી
father
ફાધર
પિતા
fatty
ફૅટી
જાડો માણસ
fauna
ફોના
પ્રાણીસૃષ્ટિ
favour
ફેવર
તરફેણ કરવી
favourite
ફેવરિટ
મનપસંદ
fear
ફિઅર
ભય,ભય લાગવો 
feared
ફિયર્ડ
ડરેલું
fearful
ફિયરફુલ
ભયભીત
feathered
ફેદર્ડ
પીંછાવાળા
feathers
ફીધર્સ
પીંછા
february

ફેબ્રુઆરી
feces
ફીસીજ઼
મળ
fed
ફેડ
ખવડાવ્યું
feed
ફીડ
ખવડાવવું
feel
ફિલ
લાગવું, અનુભવવું
feeling
ફીલિંગ
લાગણી
feet
ફીટ
પગ
fell
ફેલ
પડી ગયા
fellowships
ફેલોશિપ્સ
સોબાત
felt
ફેલ્ટ
લાગ્યું
female
ફીમેલ
સ્ત્રી
fence
ફેન્સ
વાડ
fern
ફર્ન
અપુષ્પ વનસ્પતિ, હંસરાજ
ferocious
ફેરોસીયસ
વિકરાળ
festival
ફેસ્ટીવલ
તહેવાર
fever
ફીવર
તાવ
few
ફ્યુ
થોડા
fibres
ફાઇબર્સ
રેસા
fie
ફાય
છટ
field
ફીલ્ડ
ક્ષેત્ર
fight
ફાઇટ
લડાઈ કરવી
fighter
ફાઇટર
લડવૈયો
fighting
ફાઇટિંગ
લડાઈ
figure
ફિગર
આંકડો
file
ફાઈલ
ફાઇલ
fill
ફિલ
ભરવું
filled
ફિલ્ડ
ભરેલ
film
ફિલ્મ
ફિલ્મ
final
ફાઇનલ
અંતિમ
finally
ફાયનલી
છેલ્લે
find
ફાઈન્ડ
શોધવું
fine
ફાઈન
સરસ, દંડ
finger
ફિંગર
આંગળી
finish
ફિનિશ
સમાપ્ત કરવું
fire
ફાયર
આગ
firewood
ફાઇયરવુડ
લાકડા
fireworks
ફાઇયર્વર્ક્સ
ફટાકડા
firm
 ફર્મ
પેઢી
firmament
ફર્મમેંટ
આકાશ
firmness
ફર્મનેસ
દ્રઢતા
first
ફર્સ્ટ
પ્રથમ
firstly
ફર્સ્ટ્લી
પ્રથમથી
fish
ફીશ
માછલી
fit
ફીટ
બંધબેસતું
five
ફાઈવ
પાંચ
fix
ફિક્ષ
ઠીક કરવું, ચોટાડવું
fixed
ફિક્સ્ડ
સ્થિર
flag
ફ્લેગ
ધ્વજ
flame
ફ્લેમ
જ્યોત
flap
ફ્લૅપ
અવાજ
flash
ફ્લેશ
ફ્લેશ
flashed
ફ્લૅશ્ડ
ઝબકારો થયો
flat
 ફ્લેટ
આવાસ
fled
ફ્લેડ
ભાગી ગયા
fleet
 ફ્લીટ
કાફલો
flesh
ફ્લેશ
માંસ
flew
 ફ્લૂ
ઉડાન ભરી
flight
ફ્લાઈટ
ઉડ્યન
float
ફ્લોટ
તરવું
flock
ફ્લૉક
ઝૂંડ
floor
ફ્લોર
માળ
flora
ફ્લોરા
વનસ્પતિઓ
flow
ફ્લો
પ્રવાહ, વહેવું
flowcharts
ફ્લોચાર્ટ્સ
અનુક્રમ ચાર્ટ
flower
ફ્લાવર
ફૂલ
fluorescent
ફ્લુઅરેસન્ટ
ચમકતો પ્રકાશ, ચળકાટ
flute
ફ્લુટ
વાંસળી
flutter
ફ્લટર્
પાંખો ફફડાવવી
fly
ફ્લાય
ઉડવું
flycatchers
ફ્લાય કેચર્સ
એક પક્ષી
focus
 ફોકસ
ધ્યાન કેન્દ્રિત કરવું
foe
ફો
શત્રુ
folding
ફોલ્ડિંગ
વાળી શકાય તેવું
foliage
 ફોલિઇજ
પર્ણસમૂહ
folk
ફોક
લોક
folktales
 ફોક ટેલ્સ
લોક વાર્તાઓ
follow
ફોલો
અનુસરવું
following
ફૉલોયિંગ
નીચેના
fond
 ફોન્ડ
શોખીન
food
ફૂડ
ખોરાક
foody
ફૂડી
ખાવાલાયક
foot
ફૂટ
પગ
for
ફોર
માટે
force
ફોર્સ
બળ કરવું, ધકેલવું
forehead
ફોર્હેડ
કપાળ
foremost
ફોર્મોસ્ટ
અગ્રણી
forest
ફોરેસ્ટ
વન
forever
ફોર એવર
કાયમ
forge
ફૉર્જ
બનાવટ
forget
ફરગેટ
ભૂલી જવું
forgive
ફર્ગીવ
માફ કરવું
forgiveness
ફર્ગિવ્નેસ
માફી
form
ફોર્મ
પત્રક, સ્વરૂપ
format
ફૉર્મૅટ
પ્રારૂપ
formation
 ફોર્મેસન
રચના
former
ફૉર્મર
ભૂતપૂર્વ
formula
ફોર્મુલા
સૂત્ર
formulated
ફૉર્મુલેટેડ
રચના કરી
fortnight
ફોર્ટનાઇટ
પખવાડિયું
fortunate
ફૉર્ચુનેટ
નસીબદાર
forty
ફૉર્ટી
ચાળીસ
forward
ફૉર્વર્ડ
આગળ
fossil
ફોસિલ
અશ્મિભૂત
found
ફાઉન્ડ
મળ્યું
foundation
ફાઉંડેશન
પાયો
founded
ફાઉંડેડ
સ્થાપિત
four
ફોર
ચાર
fourteen
 ફોર્ટીન
ચૌદ
fox
 ફોક્ષ્
શિયાળ
fracture
ફ્રેકચર
અસ્થિભંગ
fragrance
ફ્રેગ્રેન્સ
સુવાસ
fraternity
ફ્રૅટરનિટી
બંધુત્વ
free
ફ્રી
મુક્ત, સ્વતંત્ર
freedom
ફ્રીડમ
સ્વતંત્રતા
frenzy
ફ્રેન્જ઼ી
પ્રચંડ, ક્રોધાવેશ
frequency
ફ્રીકવન્સી
આવૃત્તિ
fresh
ફ્રેશ
તાજા
friction
ફ્રિક્ષન
ઘર્ષણ
friend
ફ્રેંડ
મિત્ર
friendly
ફ્રેંડલિ
મૈત્રીપૂર્ણ
friendship
ફ્રેંડશીપ
મિત્રતા
frighten
ફ્રાઇટન
ડરાવવું
frightened
ફ્રાઈટન
ડરી ગયેલું
frogs
ફ્રૉગ્સ
દેડકા
from
ફ્રોમ
થી
front
ફ્રન્ટ
સામે
frown
 ફ્રોન
ભવાં ચડાવવાં
fruit
ફ્રુટ
ફળ
fuel
 ફ્યુઅલ
બળતણ
fulfil
ફુલફિલ
પરિપૂર્ણ કરવું
full
ફૂલ
સંપૂર્ણ
fun
ફન
મજા
function
ફંક્ષન
કાર્ય
funds
ફંડ્સ
ભંડોળ
funeral
ફ્યૂનરલ
અંતિમવિધિ
fur
ફર
રુંવાટી
further
ફર્ધર
વધુ
fuse
ફ્યૂજ઼
જોડવું
future
ફ્યૂચર
ભવિષ્ય
G


gadgets
ગૅજેટ્સ
ઉપયોગી સાધન
gain
ગેઇન
મેળવવું
gait
ગેટ
હાલચાલ
gallery
ગૅલરી
ઓસરી
game
ગેઇમ
રમત
gang
ગેંગ
ટોળી
garbage
ગાર્બેજ
કચરો
garden
ગાર્ડન
બગીચો
gardening
ગાર્ડેનિંગ
બાગકામ
gas
ગૅસ
ગેસ, વાયુ
gate
ગેટ
દ્વાર
gather
ગેધર  
ભેગા થવું
gathering
 ગેધરીંગ
મિલન
gave
ગેવ
આપ્યું
gay
ગે
આનંદી
gaze
ગેઝ
મીટ
gear
ગિયર
ગિયર
geese
ગીઝ 
હંસ
gems
ગેમ્સ
રત્ન
generally
જનરલી
સામાન્ય રીતે
generate
જનરેટ
પેદા કરવું
generations
જનરેશન્સ
પેઢી
generous
જનરસ
ઉદાર
gentle
જેન્ટલ
સૌમ્ય
gently
જેન્ટલી
નરમાશથી
german
જર્મન
જર્મન નાગરિક
germs
 જર્મ્સ
જંતુઓ
get
ગેટ
વિચાર
gift
ગિફ્ટ
ભેટ
gifted
ગિફ્ટેડ
હોશિયાર
girl
ગર્લ
છોકરી
give
ગીવ
આપી
given
ગીવન
આપેલું
glad
ગ્લેડ
પ્રસન્ન
glance
ગ્લાન્સ
નજરમાં
glass
ગ્લાસ
કાચ
glasses
ગ્લાસસ
ચશ્મા
glee
 ગ્લી
હર્ષ
global
 ગ્લોબલ
વૈશ્વિક
globalised
ગ્લોબલાઈઝ્ડ 
વૈશ્વીકૃત
globally
 ગ્લોબલી
વૈશ્વિકરીતે
glory
 ગ્લોરિ
ગૌરવ, કીર્તિ
gloves
ગ્લવ્સ
મોજા
glow
ગ્લો
ચમક
glowing
ગ્લોયિંગ
ઝગઝગતું
glue
ગ્લૂ
ગુંદર
go
ગો
જવું
goal
ગોલ
ધ્યેય
goat
ગોટ
બકરી
god
ગોડ
ભગવાન
goddess
 ગોડેસ
દેવી
gods
ગૉડસ
દેવતાઓ
gold
ગોલ્ડ
સોનું
golden
ગોલ્ડન
સોનેરી
gone
ગૉન
ગયેલું
good
ગુડ
સારી
goodbye
ગુડબાય
આવજો
got
ગોટ
મળી
governed
 ગવર્નડ
સંચાલિત
government
ગવર્નમેન્ટ
સરકાર
grab
 ગ્રેબ
આંચકી લેવું
grace
ગ્રેસ
કૃપા
gracefully
 ગ્રેસફૂલી
પ્રભાવશાળીપણે
gradually
ગ્રેજુઅલી
ધીમે ધીમે
graduated
ગ્રૅજુયેટેડ
સ્નાતક થયા
grains
ગ્રેઇન
અનાજ
gram

ગ્રામ
grand
ગ્રાન્ડ
ભવ્ય
grandmother
ગ્રેન્ડ મધર
દાદી
grapes
ગ્રેપ્સ
દ્રાક્ષ
grass
ગ્રાસ
ઘાસ
grassland
ગ્રાસલૅંડ
ઘાસવાળી જમીન
grateful
ગ્રેટ્ફુલ
આભારી
gratitude
 ગ્રેટિટ્યુડ
કૃતજ્ઞતા
graze
ગ્રેઝ
ચરવું
great
ગ્રેટ
મહાન
greatest
ગ્રેટેસ્ટ
સૌથી મહાન
greed
 ગ્રીડ
લોભ
green
ગ્રીન
લીલું
greet
 ગ્રીટ
સ્વાગત કરવું
greeted
ગ્રીટેડ
સ્વાગત કર્યું
grey
ગ્રે
ભૂખરા
greying
ગ્રેયિંગ
ઝાંખું પડતું
grid
ગ્રિડ
વીજળીના તાર પાથરવા 
grieve
 ગ્રીવ
વ્યથા થવી
grin
ગ્રીન
હસવું
grind
ગ્રાઇંડ
દળવું
grinding
ગ્રાઇન્ડીંગ
દળવું તે
grip
ગ્રીપ
પકડ
grocery
ગ્રોસરી
કરિયાણું
groom
ગ્રૂમ
વરરાજા
ground
ગ્રાઉન્ડ
જમીન
groundwater
 ગ્રાઉન્ડ વોટર
ભૂગર્ભજળ
group
ગ્રુપ
જૂથ
grow
ગ્રો
ઉગવું, વધવું
growing
ગ્રોયિંગ
વધતી
grown
ગ્રોન
ઉગાડેલું
growth
 ગ્રોથ
વૃદ્ધિ
guard
ગાર્ડ
રક્ષક
guess
ગેસ
ધારવું
guest
 ગેસ્ટ
મહેમાન
guidance
 ગાઇડન્સ
માર્ગદર્શન
guide
ગાઈડ
માર્ગદર્શન આપવું
guilty
ગિલ્ટી
દોષિત
guitar
 ગીટાર
ગિટાર
gum
ગમ
ગુંદર
gun
ગન
બંદૂક
H

habit
હેબીટ
આદત
habitat
હૅબિટૅટ
વસવાટ, આશ્રયસ્થાન
habituate
હેબિટ્યુએટ
ઘરોબો
had
હેડ
ની પાસે હતું
hair
હેઅર
વાળ
half
હાફ
અડધા
hall
હોલ
હોલ
hampering
હૅમપરરિંગ
અવરોધતું
hand
હેન્ડ
હાથ
handbook
હૅંડબુક
પુસ્તિકા
handedly
હૅંડેડ્લી
હાથે
handle
હેન્ડલ
હાથો
handled
હૅંડલ્ડ
નિયંત્રિત
handsome
હૅંડસમ
સુંદર
happen
હેપન
બનવું
happened
હૅપંડ
થયું
happily
હેપ્પીલી
ઉમળકાભેર
happiness
 હેપ્પીનેસ
સુખ
happy
હેપ્પી
સુખી, પ્રસન્ન
hard
હાર્ડ
સખત
hardest
હાડેસ્ટ
ખૂબ સખત
hardly
હાર્ડ્લી
ભાગ્યે
hare
હેઅર
સસલું
harm
હાર્મ
નુકસાન કરવું
harmful
હાર્મફુલ
હાનિકારક
harmony
હાર્મની
સંવાદિતા
has
હેઝ
-ની પાસે હોવું
haste
 હેસ્ટ
ઉતાવળ
hasten
 હેસ્ટન
ઉતાવળ કરવી
hat
હેટ
ટોપી
hatchlings
હેચલિંગ્સ
સેવન
hate
હેટ
ધિક્કારવું
have
હેવ
-ની પાસે હોવું
haze
 હેઝ
ઝાકળ
he
હી
તે
head
હેડ
માથું, વડા
headed
હેડેડ
નેતૃત્વ
headlight
હેડલાઇટ
તેજસ્વી બત્તી
headlines
હેડલાઇન્સ
મુખ્ય બાબતો
headlong
 હેડ લોંગ
ઊંધે માથે
headquarters
 હેડ ક્વાર્ટર
મુખ્ય મથક
heal
હિલ
મટાડવું
healers
 હિલર્સ
રુઝવનાર
health
હેલ્થ
આરોગ્ય
healthy
હેલ્ધી
તંદુરસ્ત
heap
હીપ
ઢગલો
hear
હિઅર
સાંભળવું
heard
હર્ડ
સાંભળ્યું
hearing
હિયરિંગ
સુનાવણી
heart
હાર્ટ
હૃદય
heat
હીટ
ગરમી
heated
હીટેડ
ગરમ
heater
હીટર
હીટર
heaven
હેવન
સ્વર્ગ
heavenly
હેવનલી
સ્વર્ગીય
heavily
હેવિલી
મહામેહનતે
heavy
હેવી
ભારે
heed
હીડ
સાવધાન રહેવું
height
હાઈટ
ઊંચાઈ
held
હેલ્ડ
આયોજન થયું
hello
હેલ્લો
કેમ છો
helmet
હેલ્મેટ
ટોપો
help
હેલ્પ
મદદ કરવી
helpful
હેલ્પફુલ
ઉપયોગી
helpless
હેલ્પલેસ
લાચાર
helplessly
 હેલ્પલેસલિ
નિઃસહાય
her
હર
તેના
herd
હર્ડ
ટોળું
here
હીયર
અહીં
hereafter
હીયરઆફ્ટર
ભવિષ્યમાં
heritage
 હેરીટેજ
ધરોહર
hermitage
હર્મિટેજ
સંન્યાસાશ્રમ
herself
હરસેલ્ફ
પોતાની જાતને
hesitate
હેજ઼િટેટ
અચકાવું
hesitation
હેઝિટેશન
ખચકાટ
hey
 હેય
અરે
hi
હાય
કેમ છો
hid
હિડ
સંતાયા
hide
હાઈડ
છુપાવવું
high
હાઈ
ઉચ્ચ
highway
 હાઇવે
ધોરી માર્ગ
hill
હિલ
ડુંગર
hilltop
 હિલ ટોપ
ડુંગરની ટોચ
him
હીમ
તેને
himself'
હિમસેલ્ફ
પોતે
his
હિસ
તેના
hissing
 હિસિંગ
સીસકારો
historians
હિસ્ટોરિયન્સ
ઇતિહાસકારો
historical
હિસ્ટોરિકલ
ઐતિહાસિક
history
હિસ્ટ્રી
ઇતિહાસ
hobby
હોબી
શોખ
hold
હોલ્ડ
પકડવું
holders
હોલ્ડર્સ
ધારકો
hole
હોલ
છિદ્ર
holiest
હોલીયેસ્ટ
પવિત્ર
holiness
 હોલીનેસ
પવિત્રતા
hollow
હૉલો
પોલું
homage
ઑમેજ
અંજલિ
home
હોમ
ઘર
homework
હોમવર્ક
ગૃહ કાર્ય
honest
હોનેસ્ટ
પ્રમાણિક
honesty
 ઓનેસ્ટી
ઈમાનદારી
honorable
ઓનરેબલ
માનનીય
honour
ઑનર
સન્માન
hoot
 હૂટ
હડધૂત કરવું
hope
હોપ
આશા
hopeful
હોપફૂલ
આશાવાદી
horizon
 હોરીઝન
ક્ષિતિજ
horn
હોર્ન
શિંગડુ
hornbill
હૉર્નબિલ
હોર્નબીલ પક્ષી
horribly
હૉરિબ્લી
ભયંકર રીતે
hospitable
હૉસ્પિટબલ
આતિથ્યશીલ
hospital
હોસ્પિટલ
દવાખાનું
host
 હોસ્ટ
યજમાન
hostile
 હૉસ્ટાઇલ
પ્રતિકૂળ
hot
હોટ
ગરમ
hotter
હૉટર
વધુ ગરમ
hour
અવર
કલાક
house
હાઉસ
ઘર
household
હાઉશોલ્ડ
ઘરગથ્થુ
housekeeping
હાઉસ્કીપિંગ
ગૃહ વ્યવસ્થા
How
હાઉ
કેવી રીતે
however
હાઉ એવર
જો કે
huddled
હડલ
ખીચોખીચ ભરવું
huge
હ્યુજ
વિશાળ
huge
હ્યૂજ
વિશાળ
human
હ્યુમન
માનવ
humility
હ્યુમીલિટી
વિનમ્રતા
humour
હ્યૂમર
રમૂજ
hundred
હન્ડ્રેડ
સો
hundreds
હંડ્રેડ્સ
સેંકડો
hungry
હંગ્રી
ભૂખ્યા
hunt
હન્ટ
શિકાર કરવો
hunter
હંટર
શિકારી
hurry
હરી
ઉતાવળ કરવી
hurt
હર્ટ
ઈજા થવી
husband
હસબંડ
પતિ
hush
હશ
ચુપ થવું
hut
હટ
ઝૂંપડું
hydraulics
હાઇડ્રોલિક્સ
જલશક્તિશાસ્ત્ર
hygiene
 હાઈજીન
સ્વચ્છતા