Republic Day - 2019

28 April 2017

GLOSSARY

GLOSSARY PART:1 [A TO C]



શબ્દ
ઉચ્ચાર
અર્થ
A


a
 
કોઈ એક
a lot of
અ લોટ ઓફ
વિપુલ કે મોટી સંખ્યા
abandoned
અબૅન્ડન્ડ
ત્યાગેલું
abilities
એબીલીઝ
ક્ષમતાઓ
able
એબલ
સમર્થ
abode
અબોડ
રહેઠાણ, ઘર
about
અબાઉટ
આશરે
above
અબવ
ઊંચે
absolutely
એબ્સોલ્યુટલી
ચોક્કસ
abuse
અબ્યૂઝ
ગાળ દેવી, નિંદા કરવી
academic
એકેડેમિક
શૈક્ષણિક
accelerate
એક્સેલરેટ
ઝડપ કે ગતિ વધારવી
accept
એસેપ્ટ
સ્વીકારવું
access
એક્સેસ
પ્રવેશ
accident
એક્સિડેન્ટ
અકસ્માત
accidentally
એક્સિડેન્ટલિ
આકસ્મિક
accompany
એકમ્પની
સાથે કે જોડે જવું
accomplice
એકમ્પ્લીસ
અપરાધી
according
એકોર્દીંગ
અનુસાર
account
અકાઉન્ટ
ખાતું, હિસાબ
accuracy
અક્યુંરસી
ચોકસાઈ
accurate
ઍક્યુરટ
ચોક્કસ, બરાબર
achieve
અચીવ
પ્રાપ્ત કરવું
achievement
એચિવમેન્ટ
સિદ્ધિ
acid
એસિડ
એસિડ
acquire
અકવાયર
મેળવવું
across
અક્રૉસ
ની બીજી બાજુએ
act
એક્ટ
કાર્ય કરવું
action
એક્શન
કાર્ય
activator
ઉત્તેજક
ઉત્તેજક
active
એક્ટીવ
સક્રિય
actively
એક્ટીવલિ 
સક્રિય રીતે
activism
એક્તીવીઝમ
સક્રિયતા
activist
એક્તીવીસ્ટ
કાર્યકર
activity
એક્ટીવીટી
પ્રવૃત્તિ
actual
એક્ચુઅલ
વાસ્તવિક
actually
ઍક્ચુઅલિ
ખરેખર
adapted
એડેપ્ટેડ
બંધ બેસાડવું, અનુકૂળ
add
એડ
ઉમેરવું
added
એડેડ
ઉમેર્યું
addition
એડીસન
વધુમાં
additionally
અડિશનલિ
ઉપરાંત
address
એડ્રેસ
સરનામું, સંબોધન કરવું
adhering
એધરીંગ
પાલન
admire
અડ્માયર
વખાણવું
adolescent
ઍડલેસન્ટ
કિશોર
adolescent
ઍડલેસન્ટ
તરુણ
adopt
એડપ્ટ
અપનાવવું
adopted
એડપ્ટેડ
દત્તક
adorn
અડૉર્ન
સુશોભિત કરવું, શણગારવું,
ads
એડ્સ
જાહેરાત
adults
એડલ્ટ્સ
પુખ્ત
advanced
અડ્વાન્સ્ટ
સમયની કે બીજાઓની આગળ
advantage
એડવાન્ટેજ
ફાયદો
adverse
એડવર્સ
પ્રતિકૂળ
advice
એડવાઈસ
સલાહ
advise
એડવાઈઝ
સલાહ આપવી
adviser
એડવાઈઝર્
સલાહકાર
affect
એફેક્ટ
અસર કરવી
affected
એફેક્ટેડ 
અસરકર્તા
affectionate
અફેક્શનટ
પ્રેમાળ
afraid
અફ્રેડ
ભયભીત
Africa
આફિકા
આફિકા દેશ
African
આફ્રિકન
આફ્રિકન પ્રજા
after
આફ્ટર
પાછળ
afternoon
આફ્ટરનૂન
બપોર પછી
again
અગેઇન
ફરીથી
against
અગેન્સ્ટ
-ની વિરુદ્ધ
age
એજ
ઉંમર
ago
એગો
પહેલાં
agree
એગ્રી
સંમત થવું
agreed
એગ્રીડ
સંમત
agreement
એગ્રીમેન્ટ
કરાર
agricultural
એગ્રીકલ્ચરલ
કૃષિ
ahead
અહેડ
આગળ
aids
એઈડ્ઝ
એક રોગ
aileron
એલરન
વિમાનની પૂંછડીનો ભાગ
aim
એઈમ
નિશાન તાકવું
air
એર
હવા
aircraft
એરક્રાફ્ટ
વિમાન
airplane
એર પ્લેન
વિમાન
alignment
અલાઇનમન્ટ
લાઇનદોરી ; સીધ
alive
એલાઈવ
જીવંત
all
ઓલ
બધા
allow
અલાઉ
સંમતિ આપવી
allowed
અલાઉડ
મંજૂરી
alluring
અલ્યુંરીંગ
લલચાવતું
almighty
ઓલમાઇટી
સર્વશક્તિમાન
almost
અલમોસ્ટ
મોટે ભાગે
alone
એલોન
એકલું
along
અલૉંગ
-ની સાથે
aloofness
અલુફ્નેસ
અતડાપણું
alphabet
આલ્ફાબેટ
મુળાક્ષરો
alpine
અલ્પાઈન
વનસ્પતિ
already
ઓલરેડી
પહેલેથી
alright
ઓલરાઈટ
ઠીક છે
also
ઓલ્સો
પણ
alternations
ઓલ્ટરનેશન
વિકલ્પો
although
અલધો
જોકે
aluminium
એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમ ધાતુ
always
ઓલ્વેઝ
હંમેશા
am
એમ
છું
amazed
અમેઝ્ડ
દંગ, આશ્ચર્યચકિત
ambulance
એમ્બુલન્સ
એમ્બ્યુલન્સ
among
અમંગ્
વચ્ચે
amongst
અમંગ્સ્ટ
નો સમાવેશ
amount
અમાઉન્ટ
રકમ
amusing
અમ્યુઝીંગ
મનોરંજક
an
એન
એક
anchor
એન્કર
એન્કર
anchor
એન્કર
પ્રવક્તા
ancient
એન્સિયન્ટ
પ્રાચીન
and
એન્ડ
અને
angel
એન્જલ
દેવદૂત
anger
એંગર
ગુસ્સો
angiosperms
એન્જિયોસ્પર્મ
વનસ્પતિઓ
angry
એંગ્રી
ક્રોધિત
animal
એનિમલ
પશુ
animalistic
એનીમલાસ્તિક
પાશવિક
animate
એનીમેટ
સજીવ
announced
એનાઉન્સ્ડ 
જાહેરાત કરી
annoyed
એનોઈડ
નારાજ
another
અનધર
અન્ય
answer
આન્સર
જવાબ
answered
આન્સરડ
જવાબ આપ્યો
antiques
એન્ટિક
પ્રાચીન વસ્તુઓ
anxiety
ઍંગ્ઝાયટિ
ચિંતા
anxious
એન્ક્ષિયસ્
બેચેન
any
એની
કોઈપણ
anybody
એનીબડી
કોઈપણ
anyone
એનીવન
કોઈ પણ
anything
એનીથીંગ
કંઈપણ
anyway
એનીવે
ગમેતેમ
anywhere
એનીવ્હેર
ગમે ત્યાં
apart
એપાર્ટ
સિવાય
apathy
ઍપથિ
ઉદાસીનતા
appeal
અપીલ
અરજી કરવી,
appear
એપીઅર
દેખાવું
appetite
એપીટાઈટ
ભૂખ
applause
અપ્લૉઝ
અભિવાદન
apply
એપ્લાય
લાગુ કરવું, ચોપડવું
appreciate
અપ્રીસીએટ
કદર કરવી
appreciation
અપ્રીએશન
પ્રશંસા
approaching
અપ્રોચિંગ
નજીક
appropriate
અપ્રોપ્રિઅટ
યોગ્ય
approve
અપ્રુવ
મંજૂર કરવું
approved
અપ્રુવડ
મંજૂર
aquatic
અક્વૅટિક
જળચર
archeological
આર્કીઅલાજિકલ
પુરાતત્વીય
architectural
આર્કિટેક્ચરલ
સ્થાપત્યવિષયક
architecture
આર્કિટેક્ચર
સ્થાપત્ય
are
આર
છે
area
એરિયા
વિસ્તાર
argued
આર્ગ્યૂડ
દલીલ કરી
arithmetic
અરિત્મેટિક
અંકગણિત
armored
અર્મોરેડ
સશસ્ત્ર
arms
આર્મ્સ
હથિયાર
army
આર્મી
આર્મી
around
અરાઉન્ડ
આસપાસ
arrange
એરેન્જ
વ્યવસ્થા કરવી
arrest
અરેસ્ટ
ધરપકડ કરવી
arrested
અરેસ્ટેડ
ધરપકડ
arrive
અરાઇવ
આવી પહોંચવું
arrived
અરાઇવ્ડ
આવ્યા
arrogant
એરોગન્ટ
ઘમંડી
arrow
એરો
તીર
art
આર્ટ
કલા
article
આર્ટિકલ
લેખ
artist
આર્ટીસ્ટ
કલાકાર
artistic
આર્ટિસ્ટિક
કલાત્મક
as
એઝ
કારણ કે
ash
એશ
રાખ
ashamed
એસેમ્ડ
શરમ
ask
આસ્ક
પૂછવું
asked
આસ્ક્ડ
પૂછ્યું
aspects
આસ્પેક્ટ્સ
પાસાં
assets
અસેટ્સ
અસ્કયામતો
assigned
અસાઇન્ડ
સોંપેલ
associated
એસોસીએટેડ
સંકળાયેલ
assure
એસ્યોર
ખાતરી આપવી
at
એટ
તરફ, અમુક દિશામાં 
ate
એટ
ખાધું
atmosphere
અટ્મૉસ્ફિયર
વાતાવરણ
attack
એટેક
હુમલો
attain
અટેન
પ્રાપ્ત કરવું
attention
અટેન્ષન
ધ્યાન
attract
અટ્રૅક્ટ
આકર્ષવું
attracted
અટ્રૅક્ટેડ
આકર્ષિત
attraction
એટ્રેકશન
આકર્ષણ
attractive
અટ્રૅક્ટિવ
આકર્ષક
audible
ઑડિબલ
બુલંદ, શ્રવ્ય
audience
ઑડિયેન્સ
પ્રેક્ષકો
August
ઓગસ્ટ
ઓગસ્ટ
aunt
આંટ
કાકી
authentic
ઓથેન્ટિક
અધિકૃત
author
ઓથર
લેખક
authorities
ઓથોરીટીઝ
સત્તાવાળાઓ
automatic
ઓટોમેટીક
આપોઆપ
available
અવેલબલ
ઉપલબ્ધ
average
એવરેજ
સરેરાશ
avoid
એવોઈડ
ટાળવું
avoidance
ઍવાય્ડેન્સ
પરિહાર, ત્યાગ
avoided
અવાય્ડેડ
ટાળ્યું
awaiting
અવેટિંગ
રાહ જોતું
awake
અવેક
જગાડવું
awakened
અવેકેંડ
જાગૃત
award
એવાર્ડ
પુરસ્કાર
awarded
અવૉર્ડેડ
સન્માનિત કરવું
aware
અવેર
જાગરુક
awareness
અવેર્નેસ
જાગૃતિ
away
અવે
દૂર
awhile
અવાઇલ
થોડી વાર
awkward
ઑક્વર્ડ
બેડોળ, કઢંગુ
baby
બેબી
બાળક
bachelor
બૅચલર
સ્નાતક
back
બેક
પાછા
bacteria
બેક્ટેરિયા
બેક્ટેરિયા
bad
બેડ
ખરાબ
badly
બેડલી
ખરાબ રીતે
bag
બેગ
બેગ, થેલો
bail
બેલ
જામીન
balance
બૅલેન્સ
સંતુલન
balcony
બાલ્કની
અટારી
ball
બોલ
બોલ
balsam
બૉલ્સમ
ઉપશામક મલમ
bang
બેંગ
ધડાકો
bank
બૅંક
બેંક, કિનારો
barbets
 બાર્બેત્સ
બાર્બેત્સ પક્ષી
bare
બેઅર
ખુલ્લુ
barely
બેરલી
ભાગ્યે
barrack
બૅરક
સૈનિકોની રહેવાની જગ્યા
barrier
બૅરિયર
અવરોધ
base
બેઝ
આધાર
based
બેસ્ડ
આધારિત
basic
બેસિક
પાયાની
basis
બેસિસ
આધાર
basket
બાસ્કેટ
ટોપલી
bass
બાસ
એક માછલી
bath
બાથ
સ્નાન
bathroom
 બાથરૂમ
બાથરૂમ
battery
બૅટરી
બેટરી
battle
બેટલ
યુદ્ધ
bay
બે
ખાડી
be
બી
હોવું
beaches
બીચસ
સમુદ્ર તટ
beacon
બીકન
દીવાદાંડી
bead
બીડ
મણકો
beak
 બીક
ચાંચ
beaming
 બીમિંગ
ચળકાટ
bear
બેર
સહન કરવું , રીંછ
beard
બીયર્ડ
દાઢી
beat
બીટ
ફટકારવું, ધબકવું
beautiful
બ્યુટીફૂલ
સુંદર
beauty
બ્યુટી
સુંદરતા
became
બિકેમ
બન્યા
because
બીકોઝ
કારણ કે
become
બિકમ
બનવું
bed
બેડ
બેડ
been
beનું ભૂત કૃદંત
થયેલું
before
બિફોર
પહેલાં
beg
બેગ
માગવું
began
બીગેન
શરૂ કર્યું
begin
બિગીન
શરૂ કરવું
behalf
બીહાફ
વતી
behavior
બિહેવિયર
વર્તન
behind
બિહાઈન્ડ
પાછળ
being
બિઇન્ગ
અસ્તિત્વ
beings
બીયિંગ્સ
જીવ, પ્રાણી
belief
બિલીફ
માન્યતા
believe
બિલીવ
માનવું
believed
બિલીવ્ડ
માનવામાં આવ્યું
bell
બેલ
ઘંટ
belly
બેલી 
પેટ
belong
બિલૉંગ
ની માલિકીનું હોવું
below
બિલો
નીચે
bend
બેન્ડ
નમવું
beneath
બેનીથ
નીચે
benefit
બેનીફીટ
લાભ
bent
બેન્ટ
વલણ
besides
બીસાઇડ્સ
ઉપરાંત
best
બેસ્ટ
શ્રેષ્ઠ
betray
બિટ્રે
દગો કરવો
betrayed
બિટ્રેડ
દગો કર્યો
better
બેટર
વધુ સારૂ
between
બીટવીન
વચ્ચે
bewildered
બિવિલ્ડર્ડ
ગૂંચવણમાં નાખવું
bifurcate
બાઇફર્કૈટ
દ્વિભાજન કરવું
big
બીગ
મોટું
bill
બિલ
પાવતી, ચાંચ
billed
 બિલ્ડ
ચાંચવાળું
bind
બાઇંડ
જોડાવું
binders
બાઇનડર્સ
જોડનારા
binoculars
બાઇનાક્યુલર્સ
દુરબીન
bird
બર્ડ
પક્ષી
birding
બિર્દિંગ
પક્ષીદર્શન
birth
બર્થ
જન્મ
birthday
બર્તડે
જન્મદિવસ
bite
બાઈટ
પડવું
black
બ્લેક
કાળું
blank
બ્લેન્ક
કોરું
blanket
બ્લેન્કેટ
ધાબળો
blast
બ્લાસ્ટ
વિસ્ફોટ
blend
બ્લેંડ
મિશ્રણ કરવું
blessing
બ્લેસ્સિંગ
વરદાન
blew
બ્લ્યુ
ફૂંકાયું
blind
બ્લાઇંડ
અંધ
blink
બ્લિંક
આંખ પલકાવવી
bliss
બ્લિસ
આનંદ
block
બ્લૉક
વિભાગ, ઘટક
blood
બ્લડ
લોહી
bloom
બ્લૂમ
ખીલવું, મોર
bloomed
બ્લૂમ્ડ
ખીલ્યું
blossom
બ્લોસમ
ફૂલ
blow
બ્લો
ફટકો, ફૂકાવું
blue
બ્લુ
ભૂરું
blur
બ્લર
અસ્પષ્ટતા
board
બોર્ડ
પાટીયું, મંડળ
body
બોડી
શરીર
boil
બોઈલ
બાફવું
bold
બોલ્ડ
હિંમતવાન
bomb
 બૉમ્બ
બૉમ્બ
bond
બોન્ડ
દસ્તાવેજ
bondage
બૉંડેજ
બંધન
bone
બોન
હાડકુ
bonnie
બૉની
ખૂબસૂરત, નમણું
book
બુક
પુસ્તક
boost
બસ્ટ
મદદ કરવી
boosters
બૂસટર્સ
વધુ માત્રા
boot
બૂટ
બુટ
border
બોર્ડર
સરહદ
boredom
બોર્ડમ
કંટાળો
born
બૉર્ન
જન્મેલું
botanists
બોટનીસ્ટ
વનસ્પતિશાસ્ત્રીઓ
both
બોથ
બંને
bough
બાઉ
ઝાડની ડાળી
bought
બોટ
ખરીદ્યું
bounce
બાઉન્સ
ઉછાળો, ઉછાળવું
boundary
બાઉન્ડ્રી
સીમા
boundless
બાઉંડલેસ
અનહદ, અસીમ
bow
બો
ધનુષ્ય
bowers
બ્રોવર્સ
લતાકુંજ
box
બોક્ષ
બોક્સ, પેટી
boy
બોય
છોકરો
brace
બ્રેસ
તાણવું, તંગ કરવું
bracket
બ્રેકેટ
કૌંસ
brain
બ્રેઈન  
મગજ
brainstorm
બ્રેનસ્ટૉર્મ
માનસિક ગુંચવાડ
brake
બ્રેક
બ્રેક
branch
બ્રાંચ
શાખા
brave
બ્રેવ
બહાદુર
brawl
બ્રોલ
કંકાસ કરવો, ખળખળ વહેવું
bread
બ્રેડ
બ્રેડ
breadcrumbs
બ્રેડક્રમ્સ
રોટીનો ભૂકો કરવો
break
બ્રેક
વિરામ,ભાંગવું
breakfast
બ્રેકફાસ્ટ
સવારનો નાસ્તો
breath
બ્રેથ
શ્વાસ
breathe
બ્રીધ
શ્વાસ લેવો
breeze
બ્રીઝ
ગોઠવણ
brick
બ્રિક
ઈંટ
bridge
બ્રીજ
પુલ
brief
બ્રીફ
સંક્ષિપ્ત
briefly
બ્રીફ્લી
સંક્ષેપમાં
brigade
બ્રિગેડ
પલટણ
bright
બ્રાઈટ
તેજસ્વી
brighten
બ્રાઈટન
હરખાવું
brighter
બ્રાઇટર
વધુ તેજસ્વી
brightly
બ્રાઇટલી
તેજસ્વી રીતે
brilliance
બ્રિલિયેન્સ
પ્રતિભા
brilliant
બ્રિલિયેંટ
તેજસ્વી, પ્રતિભાશાળી
brim
બ્રીમ
પ્યાલો,કાંઠા સુધી ભરેલું હોવું
bring
બ્રિંગ
લાવવા
british
 બ્રિટિશ
બ્રિટિશ નાગરિક
broad
બ્રોડ
વ્યાપક
broke
બ્રોક
તોડી
broken
બ્રોકન
તૂટેલા
brooke
બ્રુક
ઝરણું
brother
બ્રધર
ભાઈ
brought
બ્રૉટ
લાવ્યા
brow
બ્રો
કપાળ
brown
બ્રાઉન
બદામી
brush
બ્રશ
કૂચડો, ચીતરવાની પીંછી
buck
બક
હરણ
bucket
બકેટ
ડોલ
budding
બડિંગ
ઉભરતું, અંકુરન
build
બિલ્ડ
ચણવું, બાંધવું
building
બિલ્ડિંગ
મકાન
built
બિલ્ટ
બનાવ્યું
bumps
બમ્પ્સ
મુશ્કેલીઓ
bumpy
બમ્પી
ખાડાટેકરાવાળું
bunch
બંચ
ઝુમખું
bundle
બંડલ
પોટલું
burger
બર્ગર
બર્ગર,ખાવાની એક વાનગી
burn
બર્ન
સળગાવવું
burning
બર્નિંગ
સળગતું, ઉત્કટ 
burnt
બર્ન્ટ
બળ્યું
bury
બરી
દફનાવવું
bus
બસ
બસ
bush
બુશ
ઝાડી
busiest
બિજ઼િયેસ્ટ
સૌથી વ્યસ્ત
business
બિજ઼્નેસ
વેપાર,વ્યવસાય
busy
બિઝી
વ્યસ્ત
but
બટ
પરંતુ
butter
બટર
માખણ
butterfly
બટરફ્લાય
પતંગિયું
button
 બટન
બટન, બોરિયું
buy
બાય
ખરીદી કરવી
buying
બાઈંગ
ખરીદી
by
બાય
દ્વારા
bye
બાય
આવજો
C


cabbage
કૅબ્બેજ
કોબી
cage
કેઇજ
પાંજરુ
cake
 કેક
કેક
calculation
કેલ્ક્યુંલેસન
ગણતરી
call
કોલ
બોલાવવું
calling
કૉલિંગ
ફોન
calm
કામ
શાંત
came
કેઇમ
આવ્યા
camera
કૅમરા
કેમેરા
camp
કૅંપ
શિબિર
camping
કૅમપિંગ
તંબુ ઠોકવા તે
can
કેન
શકવું, સમર્થ હોવું
canary
કેનૅરી
કેનેરી નામનું પક્ષી
candle
કૅંડલ
મીણબત્તી
cane
કેન
શેરડી
canine
કેનાઇન
રાક્ષીઓ, આગળના દાંત
cannot
 કેન નોટ
કરી શકતા નથી
capable
કેપબલ
સક્ષમ
capacity
કેપૅસિટી
ક્ષમતા
captain
કેપ્ટન
કપ્તાન
capture
કૅપ્ચર
પકડવું
car
કાર
કાર
carcasses
કાર્કસસ
મૃત પ્રાણીનું શરીર
cardboard
કાર્ડબોર્ડ
પૂઠું
cards
કાર્ડ
પત્તાં
care
કેર
કાળજી
career
કરિયર
કારકિર્દી
careful
કેર્ફુલ
સાવચેત
carefully
કેરફુલિ
કાળજીપૂર્વક
caress
કરેસ
વહાલ દર્શાવવું
caressing
કેરેસિંગ
લાડ
caretakers
કેર ટેકર્સ 
દેખભાળ રાખનાર
caring
કેરિંગ
સંભાળ
carpeted
કાર્પેટેડ
પાથરેલું
carriage
કેરીએજ
વાહન
carried
કૅરીડ
લઇ ગયા
carry
કેરી
લઈ જવું
cartoonist
કાર્ટૂનિસ્ટ
કાર્ટૂનિસ્ટ,વ્યંગ્ય ચિત્રકાર
carve
કર્વ
કોતરવું
carved
કાર્વ્ડ
કોતરેલું
carving
કાર્વિંગ
કોતરકામ
case
કેસ
બાબત
cash
કૅશ
રોકડ
catch
કેચ
પકડવું
category
કેટેગરી
શ્રેણી
cattle
કૅટલ
પશુ
caught
કોટ
પકડ્યો
cauliflower
કૉલેફ્લાવર
ફૂલકોબી
cause
કોઝ
કારણ
caution
કૉશન
સાવધાની
cave
કેવ
ગુફા
cavity
કેવિટી
પોલાણ
cell
સેલ
નાનકડી ઓરડી
center
સેંટર
કેન્દ્ર
centimetre
 સેન્ટીમીટર
સેન્ટીમીટર
central
સેન્ટ્રલ
કેન્દ્રીય
centre
સેન્ટર
કેન્દ્ર
century
સેન્ચુરી
સદી
ceremony
સેરેમની
સમારંભ
certain
સર્ટન
ચોક્કસ
certainly
સર્ટન્લિ
ચોક્કસપણે
certify
સર્ટિફાઇ
પ્રમાણિત કરવું
chair
ચેયર
ખુરશી
chairperson
ચેરપર્સન
અધ્યક્ષ
chalk
 ચોક
ચોક
challenge
ચેલેન્જ
પડકાર
chance
ચાન્સ
તક
change
ચેન્જ
ફેરફાર કરવો
changing
 ચેન્જિંગ
બદલાતી
chanted
ચાનટેડ
પાઠ કર્યો
chaos
કેયાસ
અંધાધૂંધી
characteristic
કૅરેક્ટરિસ્ટિક
લાક્ષણિકતા
characters
કૅરેક્ટર્સ
અક્ષરો
charcoal
ચારકોલ
કોલસો
charge
ચાર્જ
કામની સોંપણ કરવી,ખર્ચ
chariot
ચેરિયટ
રથ
chart
ચાર્ટ
ચાર્ટ, નકશો
chase
ચેઝ
પીછો કરવો
chat
ચેટ
ગપસપ કરવી
cheaper
ચીપર
સસ્તી
check
ચેક
તપાસ
cheek
ચીક
ગાલ
cheerful
ચિયરફુલ
ખુશખુશાલ
cheese
ચીજ઼
પનીર
cheetah
ચિતા
ચિત્તો
chemical
કેમિકલ
રાસાયણિક
chemistry
કેમિસ્ટ્રી
રસાયણશાસ્ત્ર
chest
ચેસ્ટ
છાતી
chew
ચ્યુ
ચાવવું
chicks
ચિક્સ
બચ્ચાઓ
chief
ચીફ
મુખ્ય
child
ચાઇલ્ડ
બાળક
childhood
ચાઇલ્ડહુડ
બાળપણ
children
ચિલ્ડ્રન
બાળકો
chills
ચિલ્સ
ઠંડી
chin
ચીન
હડપચી
chirping
ચરપિંગ
ચીંચીં અવાજ કરવો
chocolate
 ચોકલેટ
ચોકલેટ
choice
ચોઈસ
પસંદગી
choose
ચૂજ઼
પસંદ કરવું
chorus
કોરસ
સમૂહગીત
chosen
ચોજ઼ન
પસંદ કરેલું
chough
કફ
ખાંસી થવી
christianity
ક્રિશ્ચયાનીટી
ખ્રિસ્તી
circle
સર્કલ
વર્તુળ
circumstances
સર્કમ્સ્ટૅન્સસ
સંજોગો
city
સિટી
શહેર
claimed
ક્લેમ્ડ
દાવો કર્યો
clang
ક્લૅન્ગ
ઝણઝણવું
clarify
ક્લૅરિફાઇ
સ્પષ્ટ કરવું
class
ક્લાસ
વર્ગ
classical
ક્લાસિકલ
શાસ્ત્રીય
classmate
ક્લાસમેટ
સહાધ્યાયી
clean
ક્લીન
સ્વચ્છ
cleaning
ક્લીનિંગ
સફાઈ
clear
ક્લિયર
સ્પષ્ટ કરવું
clearly
ક્લિયર્લી
સ્પષ્ટ રીતે
cleverly
ક્લેવર્લી
હોશિયારીથી
clicked
ક્લિક્ડ
ક્લિક કર્યું
cliff
ક્લિફ
ભેખડ
climate
ક્લાઇમેટ
વાતાવરણ
climb
ક્લાઈમ્બ
ચઢવું
clinic
ક્લિનિક
દવાખાનું
clinical
ક્લિનિકલ
તબીબી
clink
ક્લિંક
રણકાર, ઘંટારવ
clock
ક્લૉક
ઘડિયાળ
close
ક્લોજ઼
બંધ કરવું
closely
ક્લોઝ્લી
નજીકથી
closer
ક્લોઝર
નજીક
cloth
ક્લોથ
કાપડ
clothes
ક્લોધ્ઝ
કપડાં
clothing
ક્લોધિંગ
કપડાં
cloud
ક્લાઉડ
વાદળાં
clubs
ક્લબ
ક્લબ, મંડળ
clusters
ક્લસ્ટરો
ઝુમખું
cm
 સે.મી.
સેન્ટીમીટર
coal
કોલ
કોલસા
coat
કોટ
કોટ
coating
કોટિંગ
રંગનો થર
code
કોડ
આચારસંહિતા
coincidence
કોયિન્સિડેન્સ
સંયોગ
cold
કોલ્ડ
ઠંડા
collect
કલેક્ટ
એકત્રિત કરવું
collected
કલેક્ટેડ
એકત્રિત
collection
કલેક્ષન
સંગ્રહ
college
કોલેજ
કોલેજ
colour
કલર
રંગ
colourful
કલરફુલ
રંગબેરંગી
column
કૉલમ
ઊભી કતાર
combat
કોમ્બેટ
સામનો
combination
કૉંબિનેશન
સંયોજન
combine
કંબાઇન્સ
જોડવું
come
કમ
આવવું
comfortable
કમ્ફર્ટેબલ
આરામદાયક
command
કમાંડ
આદેશ આપવો
commander
કમાન્ડર
સેનાપતિ
comment
કમેન્ટ
ટિપ્પણી
commented
કૉમેંટેડ
ટિપ્પણી કરી
committee
કમિટી
સમિતિ
common
કોમન
સામાન્ય
communication
કમ્યૂનિકેશન
સંચાર
community
કોમ્યુનીટી
સમુદાય
companion
કમ્પેનિયન
સાથી
company
કંપની
સોબત
compare
કંપેર
તુલના કરવી
comparison
કંપૅરિજ઼ન
સરખામણી
compartment
કંપાર્ટમેન્ટ
ડબ્બો
compass
કમ્પાસ
હોકાયંત્ર
competence
કૉમ્પિટન્સ
યોગ્યતા
competent
કૉમ્પિટન્ટ
સક્ષમ
competition
કમ્પીટીશન
સ્પર્ધા
complaint
કમ્પ્લેઇન્ટ
ફરિયાદ
complete
કંપ્લીટ
પૂર્ણ કરવું
completed
કંપ્લીટેડ
પૂર્ણ
completely
કમ્પ્લીટલિ
સંપૂર્ણપણે
completion
કમ્પ્લીશન
પૂર્ણ
complex
કોમ્પ્લેક્ષ
જટિલ
composite
કમ્પોઝીટ
સંયુક્ત
compromise
કૉંપ્રમાઇજ઼
સમાધાન
compulsory
કમ્પલસરી
ફરજિયાત
computerized
કંપ્યૂટરાઇજ઼્ડ
ગણકયંત્રથી સજ્જ કરવું
concentration
કૉન્સેંટ્રેશન
એકાગ્રતા
concept
કૉન્સેપ્ટ
ખ્યાલ
concern
ક્ન્સર્ન
ની સાથે સંબંધ હોવો
concerned
કન્સર્ન્ડ
સંબંધિત
conclude
કંક્લૂડ
તારણ કાઢવું
condition
કંડીશન
સ્થિતિ, શરત
conduct
કંડક્ટ
વર્તન, આચાર
confidence
કોન્ફિડન્સ
વિશ્વાસ
confident
કોન્ફિડન્ટ
આત્મવિશ્વાસવાળું
conflict
કૉન્ફ્લિક્ટ
સંઘર્ષ
confused
કન્ફ્યૂજ઼્ડ
ગેરસમજ, ભ્રમિત
confusion
કન્ફ્યૂષન
મૂંઝવણ
connect
કનેક્ટ
જોડાવું
connected
કનેક્ટેડ
જોડાયેલ
conserve
કન્ઝર્વ
સાચવવું
consider
કન્સિડર
ધ્યાનમાં લેવું
consideration
કન્સિડરેશન
વિચારણા
constant
કૉન્સ્ટેંટ
સતત
construct
કન્સ્ટ્રક્ટ
બાંધકામ કરવું
construction
કન્સ્ટ્રક્શન
બાંધકામ
consult
કન્સલ્ટ
સંપર્ક કરવો
consume
કન્સ્યૂમ
ઉપયોગ કરવો
consumers
કન્સ્યૂમર્સ
ગ્રાહકો
contain
કંટેન
સમાવવું
contemporary
કન્ટેમ્પરરી
સમકાલીન
content
કન્ટેન્ટ
સામગ્રી
continue
કન્ટીન્યુ
ચાલુ
continue
કંટિન્યૂ
ચાલુ રાખવું
continued
કંટિન્યૂડ
ચાલુ રાખ્યું
continuous
કન્ટીન્યુઅસ
ચાલુ
continuously
કંટિન્યૂવસ્લી
સતત
contract
કાંટ્રૅક્ટ
કરાર
contributed
કૉંટ્રિબ્યૂટેડ
યોગદાન
contribution
કૉંટ્રિબ્યૂશન
ફાળો
control
કંટ્રોલ
નિયંત્રણ
convenient
કન્વીનિયેંટ
અનુકૂળ
conversation
કૉન્વર્સેશન
વાતચીત
cook
કુક
રસોઈ કરવી
cool
કૂલ
ઠંડું
coordinator
કોવોર્ડિનેટર
સંયોજક
cope
કોપ
લાંબો ડગલો, સામનો કરવો
cord
કોર્ડ
પાતળું દોરડું
corner
કૉર્નર
ખૂણો
correct
કરેક્ટ
યોગ્ય, સુધારવું
correctly
કરેક્ટ્લી
યોગ્ય રીતે
corridor
કૉરિડૉર
કોરિડોર
cost
કૉસ્ટ
ખર્ચ
couch
કાઉચ
બાકડો, નીચા વળવું
could
કુડ
કરી શકતા
counsel
કાઉન્સેલ
સલાહ
counseling
કૌન્સેલિંગ
પરામર્શ
counsellor
કાઉન્સેલર
કાઉન્સેલર
counter
કાઉંટર
કાઉન્ટર, દુકાનનો ગલ્લો
country
કન્ટ્રી
દેશ
couple
કપલ
દંપતી
courage
કરેજ
હિંમત
course
કોર્સ
પાઠ્યક્રમ, અભ્યાસ 
court
કોર્ટ
કોર્ટ
courtier
કર્ટીયર
દરબારી
cover
કવર
આવરણ
cow
કાઉ
ગાય
crackers
ક્રૅકર્સ
ફટાકડા
crackling
ક્રૅકલિંગ
તડતડાટ
cracks
ક્રૅક્સ
તિરાડો
craft
ક્રાફ્ટ
હસ્તકલા
cranes
ક્રેન્સ
બગલું, ઊંટડો
crawl
ક્રોલ
પેટ ઘસડાતાં ચાલવું
crawling
ક્રોલીંગ
પેટ ઘસડાતાં ચાલતું
creaks
ક્રેક
તિરાડ
cream
ક્રીમ
લેપ, મલાઈ
create
ક્રિયેટ
બનાવવું
creation
ક્રિયેશન
બનાવટ, સર્જન
creative
ક્રિયેટિવ
સર્જનાત્મક
creature
ક્રીયેચર
પ્રાણી
creeps
ક્રિપ
પેટચાલવું, સળવળવું
crew
ક્રૂ
ખલાસી
cried
ક્રાઇડ
રડ્યો
crisp
ક્રિસ્પ
ચપળ, કકરું
critical
ક્રિટિકલ
જટિલ મહત્વપૂર્ણ
criticizes
ક્રિટિસાઇજ઼સ
ટીકા કરવી
crops
ક્રૉપ્સ
પાક
crore
ક્રોર
કરોડ
crossing
ક્રૉસિંગ
ક્રોસિંગ, પાર કરવું
crowd
ક્રાઉડ
ભીડ
crowded
ક્રાઉડેડ
ગીચ
crown
ક્રાઉન
તાજ
cruel
ક્રુઅલ
નિર્દય
crunchy
ક્રંચી
બરડ
crush
ક્રશ
વાટવું
cry
ક્રાય
રડવું
cub
કબ
બચ્ચા
cultural
કલ્ચરલ
સંસ્કૃતિક
culture
કલ્ચર
સંસ્કૃતિ
cup
કપ
કપ
cure
ક્યોર
ઉપચાર
curio
ક્યૂરિયો
અનોખી કે અસામાન્ય કલાકૃતિ
curiosity
ક્યૂરીયાસિટી
જિજ્ઞાસા
curious
ક્યૂરિયસ
ઉત્સુક
curse
કર્સ
શાપ
cursed
કર્સ્ડ
શાપિત
curve
કર્વ
વાંકી, વળાંક
customer
કસ્ટમર
ગ્રાહક
customers
કસ્ટમર્સ
ગ્રાહકો
cut
કટ
કાપવું
cylinder
સિલિંડર
સિલિન્ડર