Republic Day - 2019

28 April 2017

GLOSSARY

GLOSSARY PART : 4 [P TO S WORDS]

શબ્દ                            ઉચ્ચાર                   અર્થ
p


packed
 પેક્ડ 
ભરેલા
packet
પેકેટ
પેકેટ
page
પેઈજ
પાનું, પૃષ્ઠ
paid
પેડ
ચૂકવણી
pain
પેઈન
પીડા
pair
પેઅર
જોડી
palace
 પેલેસ
પેલેસ
pale
પેલ
નિસ્તેજ
palm
પામ
હથેળી
panel
પૅનલ
તકતી
panic
પૅનિક
ગભરાટ
panoramic
 પૅનરૅમિક
સર્વાંગી
papa
પાપા
પાપા
paper
પેપર
કાગળ
parachute
પેરાશૂટ
હવાઈ છત્રી
paragraph
પેરેગ્રાફ
ફકરો
parents
પેરેંટ્સ
માતાપિતા
park
પાર્ક
બાગ
parrot
પેરટ
પોપટ
part
પાર્ટ
ભાગ લેવો
participation
પાર્ટિસિપેશન
ભાગીદારી
particle
પાર્ટિકલ
સૂક્ષ્મ
particular
પર્ટિક્યુલર
ખાસ
partner
 પાર્ટનર
ભાગીદાર
parts
પાર્ટ્સ
ભાગો
pass
પાસ
પસાર થવું
passage
પેસેજ
માર્ગ
passed
પાસ્ડ
પસાર થયા
passion
પૅશન
અનુરાગ
past
પાસ્ટ
છેલ્લા, ભૂતકાળ
paste
પેસ્ટ
પોચું મિશ્રણ
pastime
 પાસ્ટટાઈમ
વિનોદ
pastor
પાસ્ટર
પાદરી
patch
પૅચ
થીગડું, પટ્ટી
path
પાથ
માર્ગ
patient
પેશન્ટ
દર્દી
pattern
પૅટર્ન
ઢાંચો
pause
પૉજ઼
વિરામ
pavilion
 પેવેલિયન
પેવેલિયન, મોટો તંબુ
paw
પૉ
પંજો
pay
પે
ચૂકવવું
peace
પીસ
શાંતિ
peaceful
 પીસફૂલ
શાંતિપૂર્ણ
peacefully
 પીસફૂલિ
શાંતિપૂર્ણ રીતે
peacock
પીકોક
મોર
peak
પીક
ટોચ
peanuts
 પીનટ્સ
મગફળી
peas
 પીઝ
વટાણા
pebble
પેબલ
પથ્થર
pelicans
પેલિકન્સ
પેલિકન પક્ષી
pellets
પેલ્લેટ
ગોળીઓ
pen
 પેન
પેન
pencil
પેન્સિલ
પેન્સિલ
pensive
 પેન્સીવ
વિચારગ્રસ્ત
people
પિપલ
લોકો
per
પેર
પ્રતિ
percent
પર્સેંટ
ટકા
perched
પર્ચ્ડ
બેઠેલું
perfect
પર્ફેક્ટ
સંપૂર્ણ
perfectly
પર્ફેક્ટ્લી
સંપૂર્ણપણે
perform
પર્ફૉર્મ
પ્રદર્શન કરવું
performance
પરફોર્મન્સ
દેખાવ
perhaps
પર્હેપ્સ
કદાચ
period
પિરિઅડ
તાસ, સમય
perish
પૅરિશ
નાશ પામવું
permanent
 પરમેનન્ટ
કાયમી
permission
પરમીસન
પરવાનગી
permitted
 પરમીટેડ
પરવાનગી
person
પર્સન
વ્યક્તિ
personal
પર્સનલ
વ્યક્તિગત
personally
પર્સનલી
વ્યક્તિગત રીતે
perspire
પર્સપાયર
પરસેવો થવો
persuaded
પર્સ્યૂયેડેડ
સમજાવ્યા
pet
પેટ
પાલતુ
pheasants
 ફીઝંટ્સ
તેતર
philosophy
 ફિલોસોફી
ફિલસૂફી
phone
ફોન
ફોન
photo
 ફોટો
ફોટો
photograph
ફોટોગ્રૅફ
ફોટોગ્રાફ
photographers
ફોટોગ્રાફર્સ
ફોટોગ્રાફરો
phreatic
ફ્રેતિક
ભૂગર્ભ જળને લગતું
physical
 ફિજીકલ
શારીરિક
physics
ફિજ઼િક્સ
ભૌતિકશાસ્ત્ર
pick
પિક
પસંદ કરવું
picture
પિક્ચર
ચિત્ર
pie
પાઇ
એક પક્ષી
pieces
પીસીસ
ટુકડાઓ
pigeons
 પીજન્સ
કબૂતરો
pile
પાઈલ
ઢગલો
pilgrimages
પિલગ્રિમેજસ
યાત્રા
pillar
 પીલર
સ્તંભ
pilot
 પાયલોટ
વિમાન ચાલક
pimple
પિમ્પલ
ખીલ
pin
પિન
પિન
pine
પાઈન
દેવદાર વૃક્ષ
pink
પિંક
ગુલાબી
pioneers
પાઇયોનઈયર્સ
અગ્રણી, સંશોધકો
pip
પીપ
ડોકિયું કરવું
pitch
 પિચ
સપાટી
pizza
પિઝા
પિઝા
place
પ્લેસ
સ્થળ
plain
 પ્લેઈન
સાદા
plan
પ્લાન
યોજના
plane
પ્લેન
વિમાન
planet
 પ્લાનેટ
ગ્રહ
planning
પ્લાનીંગ
આયોજન
plant
પ્લાન્ટ
છોડ
plastic
પ્લાસ્ટિક
પ્લાસ્ટિક
platform
પ્લેટફોર્મ
પ્લેટફોર્મ, ઓટલો, મંચ
play
પ્લે
રમવું
played
પ્લેડ
રમ્યા
player
પ્લેયર
ખેલાડી
plaza
પ્લાજ઼ા
સંકુલ
pleadings
પ્લીડિંગ્સ
વકીલાત
pleasant
પ્લેઝન્ટ
સુખદ
please
પ્લીઝ
કૃપા કરીને
pleased
પ્લીજ઼્ડ
ખુશ
pleasure
 પ્લેઝર
આનંદ
plenty
પ્લેંટી
પુષ્કળ
plough
 પ્લાઉં
હળ
plumbing
પ્લમબિંગ
પ્લમ્બિંગનું કામ
plump
પ્લંપ
ભરાવદાર
pneumatics
ન્યુમેટિક્સ
વાયુઓના ગુણધર્મને લગતું શાસ્ત્ર
pocket
પૉકેટ
ખિસ્સા
poem
 પોઇમ
કવિતા
poet
 પોઇટ
કવિ
point
પોઈન્ટ
બિંદુ
pointed
પાયંટેડ
ચીધેલું
points
પાયંટ્સ
અંક
poisonous
પાય્જ઼નૉસ
ઝેરી
poke
પોક
ખોસવું
police
પોલીસ
પોલીસ
pollute
પોલ્યુટ
પ્રદૂષિત કરવું
pollution
પોલ્યૂશન
પ્રદૂષણ
polo
પોલો
પોલો
polythene
પૉલિથીન
પોલીથીન
pond
પૉંડ
તળાવ
ponder
પૉનડર
વિચાર કે ચિંતન કરવું
pooled
પૂલ્ડ
સહિયારા ફાળામાં આપ્યું
poor
પુઅર
ગરીબ
popped up
 પોપ્ડ અપ
એકદમ દેખાવું
poppies
 પોપીસ
ખસખસનો છોડ
popular
પૉપ્યુલર
પ્રખ્યાત
popularity
 પૉપ્યુલારીટી
લોકપ્રિયતા
popularly
પૉપ્યુલર્લી
લોકપ્રિય
population
પોપુલેસન
વસ્તી
porch
પોર્ચ
મંડપ
port
પોર્ટ
બંદર
portion
પોર્ષન
ભાગ
positive
પૉજ઼િટિવ
હકારાત્મક
possess
પજ઼ેસ
માલિકી ધરાવવી
possible
પોસિબલ
શક્ય
post
પોસ્ટ
ટપાલ, થાંભલો, પછી
postcard
પોસ્ટકાર્ડ
પોસ્ટકાર્ડ
poster
 પોસ્ટર
પોસ્ટર
postures
 પોસ્ચર્સ
મુદ્રા
potassium
પોટેસીયમ
પોટેશિયમ
pottery
 પોટરી
માટીકામ
pour
પોર
રેડવું
powder
પાઉડર
પાવડર
power
પાવર
શક્તિ
powerful
પાવરફુલ
શક્તિશાળી
practical
પ્રેક્ટીકલ
વ્યવહારુ
practice
પ્રેક્ટીસ
મહાવરો
pray
પ્રે
પ્રાર્થના કરવી
prayers
પ્રેયર્સ
પ્રાર્થના
pre
 પ્રિ
પૂર્વ
preached
 પ્રીચ્ડ 
ઉપદેશ આપ્યો
preaching
પ્રીચિંગ
ઉપદેશ
precious
પ્રીસીયસ
કિંમતી
prefer
પ્રીફર
પસંદ કરવું
pregnant
પ્રેગ્નેંટ
ગર્ભવતી
premises
પ્રેમિસિસ
જગ્યા
premolars
 પ્રિમોલર્સ
નાની દાઢ
prepare
પ્રિપેર
તૈયાર કરવું
prepared
પ્રિપેર્ડ
તૈયાર
prescribed
 પ્રિસ્ક્રાઇબ્ડ
નિયત, દવા સૂચવી
presence
 પ્રેઝન્સ
હાજરી
present
પ્રેઝન્ટ
હાજર
presentation
પ્રેઝન્ટેશન
રજૂઆત
presently
પ્રેઝન્ટલી
હાલમાં
preservation
 પ્રિઝર્વેશન
જાળવણી
preserve
પ્રિઝર્વ
સાચવવું
preserving
પ્રીઝાર્વિંગ
સાચવીને
president
પ્રેસીડેન્ટ
પ્રમુખ
press
પ્રેસ
દબાણ આપવું
pressed
પ્રેસ્ડ
દબાવેલું
pressing
પ્રેસ્સિંગ
દબાવીને
pressure
પ્રેશર
દબાણ
pretend
 પ્રીટેન્ડ
ઢોંગ કરવો
pretty
પ્રીટી
સુંદર
prevail
 પ્રિવેઈલ
જીતવું
prevailed
પ્રિવેલ્ડ
પ્રચલિત
previous
પ્રીવિયસ
અગાઉના
prey
પ્રે
શિકાર
pride
પ્રાઇડ
ગર્વ
prime
પ્રાઈમ
વડા, મુખ્ય
principal
પ્રિન્સિપાલ
મુખ્ય
principle
પ્રિન્સિપલ
સિદ્ધાંત
print
પ્રિન્ટ
છાપવું
printed
પ્રિંટેડ
મુદ્રિત
prison
પ્રિઝન
જેલમાં
private
 પ્રાયવેટ
ખાનગી
probe
 પ્રોબ
જખમ, તપાસવું
problem
પ્રોબ્લેમ
સમસ્યા
procedures
 પ્રોસીજર્સ
કાર્યવાહી
proceedings
પ્રોસીડિંગ્સ
કાર્યવાહી
process
 પ્રોસેસ
પ્રક્રિયા
procession
પ્રોસેશન
સરઘસ
proclaimed
પ્રોક્લેમ્ડ
જાહેર કર્યું
produce
પ્રોડ્યુસ
ઉત્પાદન કરવું
producers
પ્રોડ્યૂસર્સ
ઉત્પાદકો
product
પ્રૉડક્ટ
ઉત્પાદન
professional
પ્રોફેશનલ
વ્યાવસાયિક
professors
પ્રોફેસ્સર્સ
અધ્યાપકો
proficiency
 પ્રોફિશિન્સિ
પ્રાવીણ્ય
programme
પ્રોગ્રામ
કાર્યક્રમ
progress
પ્રોગ્રેસ
પ્રગતિ
prohibited
 પ્રોહીબીટેડ
પ્રતિબંધિત
project
પ્રોજેક્ટ
યોજના
projectile
પ્રોજેક્ટાઇલ
અસ્ત્ર
prominent
પ્રૉમિનેંટ
અગ્રણી
promised
પ્રૉમિસ્ડ
વચન આપ્યું
promptly
પ્રૉંપ્ટ્લી
તરત
proper
પ્રોપર
યોગ્ય
properly
 પ્રોપરલિ
યોગ્ય રીતે
proportions
પ્રપોર્ષન્સ
પ્રમાણ
propose
પ્રપોજ઼
પ્રસ્તાવ મુકવો
proposed
પ્રપોજ઼્ડ
સૂચિત
prosper
 પ્રોસ્પર
સમૃદ્ધ/ સફળ થવું,
prosperity
પ્રોસ્પરીટી
સમૃદ્ધિ
protect
પ્રોટેક્ટ
રક્ષણ કરવું
protective
પ્રોટેક્ટિવ
રક્ષણાત્મક
protractors
પ્રોટ્રૅક્ટર
કોણમાપક
proud
પ્રાઉડ
ગર્વ
proudly
પ્રાઉડ્લી
ગર્વથી
prove
પ્રુવ
સાબિત કરવું
proverb
પ્રૉવર્બ
કહેવત
provide
પ્રોવાઈડ
પૂરી પાડવું
province
 પ્રોવિન્સ
પ્રાંત
psychologist
સાઇકૉલજિસ્ટ
મનોવિજ્ઞાની
pteridophyts

અપુષ્પ વનસ્પતિ
puberty
 પ્યૂબર્ટી
તરુણાવસ્થા
public
પબ્લિક
જાહેર
published
પબ્લિશ્ડ
પ્રકાશિત
pull
પુલ
ખેંચવું
pulp
પલ્પ
કાગળનો માવો
pupils
પ્યૂપિલ્સ
વિદ્યાર્થીઓ
purchase
પર્ચેસ
ખરીદી કરવી
pure
પ્યોર
શુદ્ધ
purpose
પર્પઝ
હેતુ
push
પુશ
ધકેલવું
pushed
પુશ્ડ
ધકેલવું
put
પુટ
મૂકવું
puzzle
પઝલ
ઉખાણું
puzzled
પજ઼્જ઼લ્ડ
કોયડારૂપ, મુંઝાવું
pyrotechnic
પાઇરોટેક્નિક
ચમકદાર
Q


qualities
ક્વાલિટીસ
ગુણો
quality
ક્વાલિટી
ગુણવત્તા
quarrel
ક્વૉરલ
ઝગડવું
quarrelling
ક્વૉરેલ્લિંગ
ઝગડો
quarters
ક્વૉર્ટર્સ
નિવાસ
queen
ક્વિન
રાણી
queries
ક્વેરીઝ
પ્રશ્નો
question
ક્વેશ્ચન
પ્રશ્ન
quick
ક્વિક
ઝડપી
quickly
ક્વિકલી
ઝડપથી
quiet
ક્વાઇયેટ
શાંત
quietly
ક્વાઇયેટ્લી
શાંતિથી
quit
ક્વિટ
બહાર નીકળી જવું
quite
ક્વાઈટ
તદ્દન
quote
 ક્વોટ
ભાવ
quoted
કોટેડ
નોંધાયેલા
R


race
રેસ
દોડવામાં હરીફાઈ કરવી
radio
 રેડિયો
રેડિયો
radius
રેડિયસ
ત્રિજ્યા
rain
રેઈન
વરસાદ
rainbow
રેઈન્બો
મેઘધનુષ
rainy
રેની
વરસાદી
raise
રેઈઝ
જગાડવું, ઉપાડવું
rakes
રેક્સ
દંતાળી
ran
રેન
દોડ્યા
range
રેન્જ
શ્રેણી
rank
રૅન્ક
ક્રમ
rapidly
રૅપિડ્લી
ઝડપથી
rare
 રેર
દુર્લભ
rarely
  રેરલિ
ભાગ્યે
rather
રાધર
તેના બદલે
ratio
રેશિયો
ગુણોત્તર
raw
રૉ
કાચા, હરોળ
ray
રે
કિરણ
reach
રીચ
પહોચવું
reactions
રીએક્સન
પ્રતિક્રિયાઓ
read
રીડ
વાંચવું
reader
રીડર
વાચક
readiness
રેડિનેસ
તૈયારી
reading
રીડિંગ
વાંચન
ready
રેડી
તૈયાર
real
રિયલ
વાસ્તવિક
realism
 રિયલિઝમ
વાસ્તવવાદ
reality
રિયાલિટી
વાસ્તવિકતા
realize
રિઅલાઈઝ
ભાન થવું
realized
રિયલાઇજ઼્ડ
સમજાયું
really
રીયલી
ખરેખર
reason
રીઝન
કારણ
recall
રીકૉલ
યાદ કરવું
receive
રિસીવ
પ્રાપ્ત કરવું
recent
રીસેંટ
તાજેતરના
recently
રીસેંટ્લી
તાજેતરમાં
recite
 રીસાઈટ
પાઠ કરવો
recognise
રેકગ્નાઇજ઼
ઓળખવું
recognition
રેકગ્નિશન
માન્યતા
recognize
રેકાગ્નાઈઝ
ઓળખી જવું
recollect
 રીકલેક્ટ
યાદ કરવું
record
રિકૉર્ડ
નોંધવું
recorded
રેકૉર્ડેડ
નોધાયેલું
recovered
રિકવર્ડ
વસુલ
recruited
રિક્રૂટેડ
ભરતી
recycle
રિસાઇકલ
ફરીથી ઉપયોગમાં લાવવું
red
રેડ
લાલ
reduce
રીડ્યુસ
ઘટાડવું
reduced
રીડ્યૂસ્ડ
ઘટાડો
reel
 રીલ
ફરકડી પર વીંટવું
refer
રીફર
સંદર્ભ આપવો
reference
રેફરેન્સ
સંદર્ભ
reflect
 રીફ્લેક્ટ
પ્રતિબિંબિત થવું
reflective
રિફ્લેક્ટિવ
પ્રતિબિંબીત
refreshing
 રિફ્રેશિંગ
તાજગી આપનારું
refuse
રીફ્યૂજ઼
ના પાડવી
regarding
રિગાર્ડિંગ
સંબંધિત
regions
 રીજન્સ
પ્રદેશ, વિસ્તારો
regularly
રેગુર્લરલિ
નિયમિત
regulations
 રેગ્યુલેશન્સ
નિયમો
rehearse
 રિહર્સ
રિહર્સ બોલી જવું,
related
રિલેટેડ
સંબંધિત
relation
રીલેશન
સંબંધ
relationship
રિલેશનશીપ
સગપણ
relative
 રીલેટીવ
સંબંધિત
relax
રિલૅક્સ
આરામ કરવો
relaxation
રિલૅક્સેશન
આરામ
release
રિલીઝ
પ્રકાશન
released
રિલીસ્ડ
પ્રકાશિત
reliable
રિલાઇયબલ
વિશ્વસનીય
religion
 રિલીજીયન
ધર્મ
religious
 રીલીજીયસ
ધાર્મિક
rely
રિલાઇ
આધાર રાખવો
remain
રિમેઈન
રહેવું
remember
રીમેમ્બર
યાદ કરવું
remote
 રીમોટ
દૂરસ્થ
removal
રિમૂવલ
દૂર
remove
રીમુવ
દૂર કરવું
render
રેંડર
પ્રસ્તુત કરવું
renounce
 રીનાઉંસ
નો ત્યાગ કરવો
renowned
 રીનોન્ડ
પ્રખ્યાત
rent
 રેન્ટ
ભાડું
replaceable
રીપ્લેસબલ
બદલી શકાય તેવું
reply
રીપ્લાય
જવાબ આપવો
report
રીપોર્ટ
અહેવાલ
repose
રિપોજ઼
આરામ કરવો
reptiles
રેપ્ટાઇલ્સ
સરિસૃપ
request
રિક્વેસ્ટ
વિનંતી
require
રિક્વાઇયર
જરૂર હોવી
required
 રિક્વાઇયર્ડ
જરૂરી
requirement
 રિક્વાઇયરમેન્ટ
જરૂરિયાત
research
રીસર્ચ
સંશોધન
researchers
રિસર્ચર્સ
સંશોધકો
residents
રેસિડેંટ્સ
રહેવાસીઓ
resin
રેઝિન
રાળ
resolution
રેઝોલ્યૂશન
ઠરાવ
resources
રિસોર્સસ
સાધનો,સંપત્તિ
respect
રીસ્પેક્ટ
આદર આપવો
respiratory
રીસ્પિરેટરી
શ્વસન સંબંધી
respond
રીસ્પૉંડ
પ્રતિક્રિયા કરવી
response
રીસ્પૉન્સ
પ્રતિભાવ
responsible
રીસ્પૉન્સિબલ
જવાબદાર
rest
રેસ્ટ
આરામ કરવો, બાકીના
restaurant
રેસ્ટોરેંટ
નાસ્તાગૃહ
restoration
 રિસ્ટોરેશન
પુનઃસંગ્રહ
restored
રિસ્ટોર્ડ
પુનર્સ્થાપિત
result
રીઝલ્ટ
પરિણામ
retain
રિટેન
વપરાશમાં ચાલુ રાખવું
retention
રિટેન્ષન
અવરોધ
return
રિટર્ન
પાછા વળવું
returned
રિટર્ન્ડ
પરત
returns
રિટર્ન્સ
વળતર
reuse
રિયૂસ
પુનઃઉપયોગ કરવો
reveal
 રિવિલ
ઉઘાડી
revealed
રિવીલ્ડ
જાહેર કર્યું
reverse
રિવર્સ
વિપરીત, ઉલટું
revise
રીવાઈઝ
સુધારવું
revive
રિવાઇવ
પુનર્જીવિત કરવું
rhythmic
 રિધમિક
લયબદ્ધ
rice
રાઈસ
ચોખા
rich
રીચ
સમૃદ્ધ
richly
 રીચલિ
પૂર્ણપણે
rid
રિડ
છુટકારો
right
રાઇટ
અધિકાર, સાચું, જમણું
ring
રીંગ
વગાડવું
ripe
રાઇપ
પાકેલા
rise
રાઈઝ
ઉગવું, ઉઠવું
rising
રાઈઝીંગ
વધતી
risk
રીસ્ક
જોખમ
rites
 રાઈટ્સ
વિધિ
rituals
રિચ્યુયલ્સ
વિધિ
river
રીવર
નદી
riverbed
 રીવરબેડ
નદીનો પટ
road
રોડ
માર્ગ
robot
રોબોટ
યંત્રમાનવ
robotics
રોબાટિક્સ
રોબોટને લગતું
rocket
 રોકેટ
રોકેટ
rocks
 રોક્સ
ખડકો
roll
રોલ
ગબડવું, વીંટવું
rolled
રોલ્ડ
વળેલું
roof
રૂફ
છત
room
રૂમ
ઓરડો
rope
 રોપ
દોરડું
rose
રોઝ
ગુલાબ
rosy
રોઝી
ગુલાબી
rotor
 રોટર
યંત્રનો ગોળગોળ ફરતો ભાગ
rotten
રૉટન
સડેલું
rough
રફ
ખરબચડું
round
રાઉન્ડ
ગોળ
rout
રાઉટ
તોફાન, નાસભાગ
route
 રુટ
માર્ગ
routine
રુટીન
નિયમિત
row
રો
પંક્તિ
royal
રોયલ
રાજવી
rule
રુલ
નિયમ
ruler
રૂલર
શાસક
run
રન
દોડવું
runways
રનવે
વિમાન ઉતરાણ પટ્ટી
rupee
રૂપી
રૂપિયો
rural
રૂરલ
ગ્રામીણ
rush
રશ
ધસી જવું
rust
રસ્ટ
કાટ
S

એસ
sacrifice
સેકરીફાઈસ
બલિદાન
sacrificed
સૅક્રિફાઇસ્ડ
બલિદાન આપ્યું
sacrificial
સૅક્રિફીશિયલ
બલિદાનને લગતું
sad
સેડ
ઉદાસ, દુખી
sadness
 સેડનેસ
ઉદાસી
safe
સેફ
સલામત
safely
 સેફલિ
સુરક્ષિત રીતે
safer
સેફર
સુરક્ષિત
safety
સેફ્ટી
સલામતી
saffron
સેફ્રોન
કેસર
sage
સેજ
ઋષિ
said
સેઈડ
જણાવ્યું હતું કે
sail
 સેઇલ
(વહાણ) હંકારવું
saint
સેંટ
સંત
sale
સેલ
વેચાણ
salesman
સેલ્સમેન
વિક્રેતા
salute
સેલ્યુટ
સલામ કરવી
same
સેમ
એ જ
sample
 સેમ્પલ
નમૂના
sanctuary
સૅંક્ચુરી
અભયારણ્ય
sands
સૅંડ્સ
રેતી
sang
સેંગ
ગાયું
sanitary
સૅનિટરી
સ્વચ્છતા
saris
સારિસ
સાડીઓ
sat
 સેટ
બેઠા
satisfaction
સૅટિસ્ફૅક્ષન
સંતોષ
satisfactory
સૅટિસ્ફૅક્ટ્રી
સંતોષકારક
satisfied
સૅટિસ્ફાઇડ
સંતુષ્ટ
save
સેવ
બચાવવું
saving
સેવિંગ
બચત
saw
સો
જોયું
say
સે
કહવું
saying
સેઈંગ
કહીને, કહેવત
scale
સ્કેલ
ધોરણ
scarcity
 સ્કેર્સિટિ
અછત
scare
સ્કેઅર
ડર
scavengers
સ્કૅવેંજર્સ
સફાઇ કરનારા
scene
સીન
દ્રશ્ય
schedule
શેડ્યૂલ
અનુસુચિ
school
સ્કૂલ
શાળા
schoolmaster
સ્કૂલમાસ્ટર
શિક્ષક
schools
સ્કૂલ્સ
શાળાઓ
science
સાયન્સ
વિજ્ઞાન
scientific
સાઇંટિફિક
વૈજ્ઞાનિક
scope
 સ્કોપ
અવકાશ
scorching
સ્કૉર્ચિંગ
દઝાડતું
score
સ્કોર
સ્કોર, જુમલો
scratch
સ્ક્રૅચ
ખોતરવું
scream
 સ્ક્રીમ
ચીસો પાડવી
screaming
સ્ક્રીમિંગ
ચીસો
screen
સ્ક્રીન
પડદો
screening
સક્રીનિંગ
તપાસ
script
સ્ક્રિપ્ટ
લિપિ
scrub
 સ્ક્રબ
ઝાડી
sculptors
 સ્કલ્પ્ટર
શિલ્પીઓ
sculpture
 સ્કલ્પ્ચર
શિલ્પ
sea
સી
સમુદ્ર
seal
સીલ
સિક્કો
sealed
સીલ્ડ
સિક્કાબંધ
seams
સીમ્જ઼
સાંધા
search
સર્ચ
શોધવું
season
સીજ઼ન
મોસમ
seat
સીટ
બેઠક
seater
 સીટર
બેઠકોવાળી
second
સેકંડ
બીજું
secondly
સેકંડ્લી
બીજું
secret
સીક્રેટ
ગુપ્ત
secretary
સેક્રેટરી
મંત્રી
secrets
સીક્રેટ્સ
રહસ્યો
sectors
સેક્ટર્સ
વિભાગો
security
 સિક્યોરીટી
સુરક્ષા
see
સી
જોવું
seeds
સીડ્સ
બીજ
seem
સીમ
લાગવું
seemed
સીમ્ડ
લાગતું હતું
seer
 સિયર
દ્રષ્ટા, આર્ષદ્રષ્ટા
seize
સીજ઼
જપ્ત કરવું
select
સેલેક્ટ
પસંદ કરવું
selected
સેલેક્ટેડ
પસંદગીનું
selection
 સિલેક્શન
પસંદગી
self
સેલ્ફ
સ્વયં
selfish
સેલ્ફીસ
સ્વાર્થી
sell
 સેલ
વેચવું, વેચાણ
seminar
સેમિનાર
પરિસંવાદ
send
સેન્ડ
મોકલવું
sense
સેન્સ
ભાન, સમજ
sent
સેન્ટ
મોકલ્યું
sentence
સેન્ટન્સ
વાક્ય, સજા
separate
સેપરેટ
અલગ કરવું
separately
 સેપરેટલિ
અલગથી
separation
 સેપરેશન
અલગ
september
 સપ્ટેમ્બર
સપ્ટેમ્બર
series
સીરીસ
શ્રેણી
serious
સીરીયસ
ગંભીર
seriously
સીરિયસ્લી
ગંભીરતાપૂર્વક
serpent
સર્પેન્ટ
સર્પ
servant
સર્વેંટ
નોકર
serve
સર્વ
સેવા કરવી
service
સર્વિસ
સેવા
set
સેટ
સમૂહ
seven
સેવન
સાત
seventy
સેવન્ટી
સિત્તેર
several
સેવરલ
અનેક
severe
 સિવીઅર
સખત, ગંભીર
severity
સિવિયરિટી
ઉગ્ર
sew
સો
સીવવું
shall
શેલ
હશે
shape
શેપ
આકાર
shaped
શેપ્ડ
આકારની
share
શેર
હિસ્સો
sharp
શાર્પ
તીવ્ર
sharp
શાર્પ
તીવ્ર
sharpener
શારપનર
સંચો
shawl
 શૉલ
શાલ
she
શી
તે
shed
શેડ
ખરવું, ઝૂંપડી
sheep
શીપ
ઘેટાં
shelf
 શેલ્ફ
છાજલી
shield
 શિલ્ડ
ઢાલ, રક્ષણ
shine
શાઈન
ચમકવું
shining
શાઈનીંગ
ચમકતા
shiny
શાઇનિ
ચળકતું
shirt
શર્ટ
શર્ટ
shook
શુક
ધ્રુજાવ્યું
shoot
શૂટ
વીંધ્યું
shop
શોપ
દુકાન
shopkeeper
 શોપકીપર
દુકાનદાર
shopping
શૉપિંગ
ખરીદારી
shore
 શોર
કિનારા
short
શોર્ટ
ટૂંકા
shortly
શૉર્ટ્લી
ટૂંક સમયમાં
shot
શોટ
શોટ
should
શુડ
જોઈએ
shoulder
શોલ્ડર
ખભા
shout
શાઉટ
બૂમ પાડવી
shouted
શાઉટેડ
બૂમ પાડી
shovel
 શોવેલ
પાવડો, ઉપાડીને નાખવું
shoveller
 શોવેલર
એક જાતની બતક
show
શો
બતાવવું, ખેલ
shower
શાવર
વૃષ્ટિ
shower
શાવર
વરસાદ
shut
શટ
બંધ કરવું
shutters
શટર્સ
શટર
shuttle
શટલ
શટલ, વાહન
shy
શાઇ
શરમાળ
sick
સીક
બીમાર
side
સાઈડ
બાજુ
sideways
 સાઈડવેઝ
પડખોપડખ
sight
સાઈટ
દૃષ્ટિ
signal
સિગ્નલ
સંકેત
significance
 સીગ્નીફીકંસ
મહત્વ
silence
સાઇલેન્સ
મૌન
silent
સાયલેન્ટ
શાંત
silently
સાયલેન્ટલિ
શાંતિપૂર્વક
silica
સિલિકા
સ્ફટિક
silk
સિલ્ક
રેશમ
silken
 સિલ્કન
મુલાયમ
silt
 સિલ્ટ
કાંપ
silver
સિલ્વર
રૂપેરી
similar
સિમિલર
સમાન
similarly
સિમિલર્લી
એ જ રીતે
simple
સિંપલ
સરળ
simply
સિંપ્લી
ફક્ત, ખાલી
sin
સિન
પાપ
since
સિન્સ
કારણ કે
sing
સીંગ
ગાવું
single
સિંગલ
એક
sir
સર
સાહેબ
sirens
સાયરન
ખતરાની ઘંટડી
sister
સિસ્ટર
બહેન
sit
સીટ
બેસવું
sitar
 સિતાર
સિતાર
site
સાઈટ
સ્થળ
sitting
સિટ્ટિંગ
બેઠક
situation
સીચ્યુંએસન
પરિસ્થિતિ
six
સિક્સ
sixth
સિક્સ્ત
છઠ્ઠા
sixty
સિક્સ્ટી
સાઠ
size
સાઇઝ
કદ
skill
 સ્કિલ
કૌશલ
skin
સ્કીન
ત્વચા
sky
સ્કાય
આકાશ
slain
સ્લેન
મરેલા
slave
સ્લેવ
ગુલામ
slay
સ્લે
વધ કરવો
sleep
સ્લીપ
ઊંઘવું
sleepy
સ્લીપી
ઊંઘણશી
slender
સ્લેંડરર
પાતળી
slept
સ્લેપ્ટ
સુતી
slew
સ્લ્યૂ
હણવું
slid
 સ્લીડ
નીકળત
slide
સ્લાઇડ
સરકાવવું
slight
 સ્લાઈટ
થોડો
slightly
 સ્લાઈટલિ
સહેજ
slip
સ્લિપ
કાપલી
slipped
સ્લિપ્ડ
લપસી ગયા
slippers
સ્લિપર્સ
ચંપલ
slot
સ્લૉટ
ખાનું
slow
સ્લો
ધીમું
slowly
સ્લોલિ
ધીમે ધીમે
small
સ્મોલ
નાના
smaller
સ્માલર
વધુનાના
smart
સ્માર્ટ
હોશિયાર
smartly
 સ્માર્ટલિ
ચાલાકીપૂર્વક
smile
સ્માઈલ
સ્મિત કરવું
smoke
સ્મોક
ધુમાડો
smokeless
સ્મોકલેસ
ધુમાડારહિત
smoking
સ્મોકિંગ
ધુમ્રપાન
smooth
સ્મૂધ
સુંવાળું, સપાટ
snakes
સ્નેક્સ
સાપ
snatch
સ્નેચ
આંચકી લેવું
sniff
સ્નિફ
સુંઘવું
snobbish
સ્નૉબ્બિશ
દંભી
Snow
સ્નો
બરફ
so
સો
તેથી
soaked
 સોક્ડ
ભીંજવવું
soar
સોર
ઊંચે ઊડવું
soccer
સોકર
ફુટબૉલ
sociable
સોશબલ
મિલનસાર
social
સોશિયલ
સામાજિક
society
સોસાઇટી
સમાજ
soft
સોફ્ટ
મુલાયમ
softly
સૉફ્ટ્લી
મૃદુતાથી
solar
સોલર
સૌર
soldier
સોલ્જર
સૈનિક
solely
 સોલલિ
માત્ર
solid
સોલિડ
ઘન
solitary
સોલીટરી
એકાકી
solitude
 સોલિટ્યુડ
એકાંત
solution
 સોલ્યુશન
ઉકેલ
solve
સોલ્વ
હલ કરવું , ઉકેલવું
some
સમ
કેટલાક
somebody
સમબડી
કોઈકને
someone
સમવન
કોઈને
something
સમથીંગ
કંઈક
sometime
સમ ટાઇમ
ક્યારેક
somewhat
સમ્વાટ
કંઈક
somewhere
સમ્વેર
ક્યાંક
son
સન
પુત્ર
song
સોંગ
ગીત
soon
સૂન
ટૂંક સમયમાં
sooner
સૂનર
જલ્દી
sorrow
 સોરોં
દુ:
sorry
સોરી
માફ કરશો
sortie
સૉર્ટી
હલ્લો
sought
સૉટ
શોધ્યું
soul
સોલ
આત્મા
sound
સાઉન્ડ
ધ્વનિ
soup
સૂપ
સૂપ
source
સોર્સ
સ્ત્રોત
south
સાઉથ
દક્ષિણ
southerly
સધર્લી
દક્ષિણીય
southern
સધર્ન
દક્ષિણમાં
space
સ્પેસ
જગ્યા
spades
સ્પેડ્સ
કોદાળી
spare
 સ્પેર
ફાજલ
spark
સ્પાર્ક
તણખો
sparkle
સ્પાર્કલ
ચળકવું
sparkling
સ્પાકર્લિંગ
ચળકતું
sparrow
સ્પેરો
ચકલી
spastic
સ્પેસ્ટિક
લકવાવાળું
speak
સ્પીક
વાત કરવી
spear
સ્પીયર
ભાલા
special
સ્પેસીઅલ
ખાસ
specialist
સ્પેસીઅલીસ્ટ
નિષ્ણાત
speciality
 સ્પેસીઅલિટી
વિશેષતા
specialized
સ્પેશલાઇજ઼્ડ
વિશેષ
specially
સ્પેશલી
ખાસ કરીને
species
સ્પીશીસ
પ્રજાતિઓ
spectacular
 સ્પેક્ટૅક્યુલર
અદભૂત
speech
 સ્પીચ
ભાષણ
speed
સ્પીડ
ઝડપ
spell
સ્પેલ
જોડણી કરવી
spelling
સ્પેલિંગ
જોડણી
spelt
સ્પ્લ્ટ
જોડણી કરી
spend
સ્પેન્ડ
પસાર થવું
spent
સ્પેંટ
ખર્ચ કર્યો
spiky
સ્પાઇકી
અણીદાર
spill
સ્પિલ
ઢોળવું
spiral
 સ્પાઇરલ
સર્પાકાર
spite
સ્પાઇટ
હોવા છતાં
splendid
 સ્પ્લેન્ડીડ
ઉત્તમ, ભવ્ય
splendour
 સ્પ્લેન્ડર
વૈભવ, ભવ્યતા
splinter
સ્પ્લિન્ટર
કરચ, ફાડ
split
સ્પલિટ
વિભાજીત કર્યું
spoil
સ્પોઈલ
બગાડવું
spoke
સ્પોક
વાત કરી હતી
spontaneity
સપૉંટૉનીયિટી
સ્વયંસ્ફુર્ત
spoon
 સ્પુન
ચમચી
sport
સ્પૉર્ટ
રમતગમત
sports
સ્પોર્ટ્સ
રમતો
spot
સ્પોટ
જગ્યા
spread
સ્પ્રેડ
ફેલાવવું
spree
સ્પ્રી
સામાન રાખવાનું
sprightly
સ્પ્રાઇટ્લી
આનંદી, ઉત્સાહી
springtime
સ્પ્રિંગટાઇમ
વસંત
sprinkled
સ્પ્રિંકલ્ડ
છાંટવામાં આવ્યું
sprung
સ્પ્રંગ
ઉછળ્યું
squadron
સ્ક્વોડ્રોન
વિમાનોનો બેડો
squander
સ્ક્વૉનડર
વેડફી નાખવું
square
સ્ક્વેર
ચોરસ
squeaked
સ્ક્વીક્ડ
તીણો કર્કશ અવાજ
squirrel
સ્ક્વિરલ
ખિસકોલી
stable
સ્ટેબલ
સ્થિર
staff
સ્ટાફ
માણસોનું જૂથ
stage
સ્ટેજ
મંચ
stained
સ્ટેઇનડ
ડાઘાવાળું
staircase
સ્ટેઅરકેસ
દાદર
stairs
 સ્ટેઅરસ
સીડી
stall
સ્ટોલ
દુકાન
stand
સ્ટેન્ડ
ઊભા રહેવું
standard
સ્ટાન્ડર્ડ
ધોરણ
star
સ્ટાર
તારો
stare
સ્ટેર
તાકી રહેવું
starry
સ્ટેરી
તારા જેવું (તેજસ્વી)
start
સ્ટાર્ટ
શરૂઆત કરવી
starter
સ્ટાર્ટર
શરુ કરનાર
startle
 સ્ટાર્ટલ
આશ્ચર્યચકિત કરવું
starve
સ્ટાર્વ
ભૂખ્યા
state
સ્ટેટ
રાજ્ય
stated
સ્ટેટેડ
જણાવ્યું
statement
સ્ટેટમેન્ટ
નિવેદન
station
સ્ટેશન
સ્ટેશન
statue
 સ્ટેચ્યુ
પ્રતિમા
stay
સ્ટે
રહેવા
stayed
સ્ટેડ
રોકાયા
steal
સ્ટીલ
ચોરી
steamer
સ્ટીમર
સ્ટીમર
steeled
સ્ટીલ્ડ
ચોરી કરી
steeple
સ્ટીપલ
શિખર કે ઘુમ્મટ
stem
સ્ટેમ
થડ, ઊગવું
step
સ્ટેપ
પગલું
stepwell
 સ્ટેપ વેલ
વાવ
sterilise
સ્ટરીલાઈઝ
જંતુમુકત કરવું
stick
 સ્ટીક
લાકડી
still
સ્ટીલ
હજુ પણ
stillness
 સ્ટીલનેસ
સ્થિરતા
stitches
સ્ટિચસ
ટાંકા
stolen
સ્ટોલન
ચોરાયેલું
stomach
સ્ટમક
પેટ
stone
સ્ટોન
પથ્થર
stood
સ્ટુડ
ઉભા હતા
stop
સ્ટોપ
રોકવું, બંધ
storage
સ્ટોરેજ
સંગ્રહ
stored
સ્ટોર્ડ
સંગ્રહિત
storey
સ્ટોરી
મકાનનો માળ
story
 સ્ટોરી
વાર્તા
straight
સ્ટ્રેઈટ
સીધું
strange
સ્ટ્રેન્જ
વિચિત્ર
stranger
 સ્ટ્રેન્જર
અજાણી વ્યક્તિ
strategies
સ્ટ્રૅટજીસ
વ્યૂહરચના
straws
સ્ટ્રૉસ
તણખલું
stream
સ્ટ્રીમ
ઝરણું
street
સ્ટ્રીટ
શેરી
strength
સ્ટ્રેન્થ
તાકાત
stress
સ્ટ્રેસ
તણાવ
stressed
સ્ટ્રેસ્ડ
ભાર આપ્યો
stretch
સ્ટ્રેચ
ખેચવું
strike
સ્ટ્રાઈક
હડતાલ, અથડાવવું
string
સ્ટ્રિંગ
દોરીઓ
strips
સ્ટ્રિપસ્+B1454
પટ્ટા
stroke
સ્ટ્રોક
ફટકો મારવો તે
strong
સ્ટ્રોંગ
મજબૂત
stronger
સ્ટ્રૉંગર
વધુ મજબૂત
strongly
સ્ટ્રોંગલિ
મજબૂતથી
struck
સ્ટ્રક
ત્રાટકી
structure
 સ્ટ્રકચર
માળખું
student
સ્ટુડન્ટ
વિદ્યાર્થી
study
સ્ટડી
અભ્યાસ કરવો
stun
 સ્ટન
દિગ્મૂઢ કરી નાખવું
stupid
સ્ટુપીડ
મૂર્ખ
sturdy
સ્ટર્ડી
મજબૂત
style
 સ્ટાઈલ
શૈલી
subcontinent
સબકૉંટિનેંટ
ઉપખંડ
subject
સબ્જેક્ટ
વિષય
submerge
સબ્મર્જ
પાણીમાં ડૂબવું કે ડુબાડવું
subside
સબ્સાઇડ
ઓસરી જવું
substance
સબસ્ટન્સ
પદાર્થ
succeeded
સક્સીડેડ
સફળ થયા
successful
સક્સેસફુલ
સફળ
succumb
સકંબ
હારી જવું
such
સચ
આવા
sudden
સડન
ઓચિંતું
suddenly
સડનલિ
અચાનક, એકાએક
suffered
સફર્ડ
સહન કર્યું
sufficient
 સફિસીયંટ
પૂરતી
sugar
સુગર
ખાંડ
suggest
સજેસ્ટ
સૂચવવું
suggestion
સજેશન
સૂચન
suit
સૂટ
શૂટ, પોશાક
suitable
 સ્યુટેબલ
યોગ્ય
summer
સમર
ઉનાળો
summoned
સમંડ
હુકમથી બોલાવ્યા
sun
સન
સૂર્ય
Sunday
સંડે
રવિવાર
sunflower
 સનફ્લાવર
સૂર્યમુખી
sunlight
સન લાઈટ
સૂર્યપ્રકાશ
sunrise
સન રાઈઝ
સૂર્યોદય
sunset
સન સેટ
સૂર્યાસ્ત
super
સૂપર
સુંદર
superior
 સુપીરીયર
ચઢિયાતી
superstar
સૂપરસ્ટાર
સુપરસ્ટાર
supplied
સપ્લાઇડ
પૂરું પાડ્યું
supply
 સપ્લાઇ
પુરુપાડવું
support
સપોર્ટ
આધાર, ટેકો આપવો
supporting
 સપોર્ટિંગ
સહાયક
supportive
સપોરટિવ
સહાયક
suppose
સપોજ઼
ધારવું
supreme
સુપ્રીમ
સર્વોચ્ચ
sure
સ્યોર
ચોક્કસ
surely
સ્યોરર્લી
ખાતરીપૂર્વક
surface
સરફેસ
સપાટી
surprise
સરપ્રાઈઝ
આશ્ચર્ય થવું
surrounding
સરાઉંડિંગ
આસપાસના
survey
 સર્વે
મોજણી
survive
સર્વાઇવ
ટકી રહેવું
sustain
સસ્ટેન
નભાવવું
swarm
સ્વૉર્મ
ઝૂંડ
swear
સ્વેર
સોગંદ લેવા
sweeping
સ્વીપિંગ
ખૂબ વ્યાપક
sweet
સ્વીટ
મીઠી, મિઠાસ
sweetheart
સ્વીટહાર્ટ
પ્રેમિકા
sweetly
સ્વીટ્લી
મધુરતાથી
swelling
 સ્વેલીગ
સોજો
swept
સ્વેપ્ટ
સાફ કરી નાખ્યું
swiftly
સ્વિફ્ટ્લી
ઝડપથી
swim
સ્વિમ
તરવું
swimming
 સ્વીમીંગ
તરણ
switch
સ્વીચ
કળ
switched
સ્વિચ્ડ
બંધ કર્યું
sword
 સ્વોર્ડ
તલવાર
synthetic
 સિન્થેટીક
કૃત્રિમ
system
સિસ્ટમ
વ્યવસ્થા
systematic
સિસ્ટમૅટિક
વ્યવસ્થિત