Republic Day - 2019

28 April 2017

GLOSSARY

GLOSSARY PART :3 [I TO O WORDS]

                     
I


I
આઈ
હું
ice
આઈસ
બરફ
idea
આઈડિયા
વિચાર
identification
આઇડેન્ટિફિકેશન
ઓળખ
identify
આઇડેંટિફાઇ
ઓળખવું
if
ઇફ
જો તો
illustration
 ઇલસ્ટ્રેશન્
ઉદાહરણ
images
ઇમેજસ
છબીઓ
imagination
 ઈમેજીનેસન
કલ્પના
imagine
ઈમેજીન
કલ્પના કરવી
imitating
ઇમિટેટિંગ
નકલ
immediately
ઈમીજીએટલી
તરત
immense
 ઈમેન્સ
પુષ્કળ
impact
ઇંપૅક્ટ
અસર
impart
ઇમપાર્ટ
જણાવવું
impatient
 ઇમ્પેશન્ટ્
ઉત્સુક
impetuous
 ઇમ્પેચ્યુઅસ્
વ્યગ્ર
importance
ઈમ્પોટન્સ
મહત્વ
important
ઈમ્પોરટન્ટ
મહત્વપૂર્ણ
imported
ઈમ્પોર્ટેડ
આયાત
impossible
ઇંપૉસિબલ
અશક્ય
impressed
ઇંપ્રેસ્ડ
પ્રભાવિત
impression
ઇંપ્રેશન
છાપ
improve
ઈમ્પ્રુવ
સુધારવું
improved
ઇંપ્રૂવ્ડ
સુધારો
improvements
ઇંપ્રૂવ્મેંટ્સ
સુધારાઓ
impulse
 ઈમ્પલ્સ
આવેગ
in
ઇન
માં, અંદર
inanimate
 ઇનૅનિમિટ
નિર્જીવ
incandescence
ઇનકંડેસેન્સ
અગ્નિનો પ્રકાશ
incandescent
ઇનકનડેસેંટ
અગ્નિથી પ્રકાશિત
incarnation
ઇનકારનેશન
અવતાર
incident
ઇન્સિડેંટ
ઘટના
incisor
 ઇન્સાઇઝર
રાક્ષસી દાંત
include
ઇન્ક્લૂડ્
સમાવેશ કરવો
incomplete
ઇનકંપ્લીટ
અપૂર્ણ
incorporate
 ઇન્કૉર્પોરેટ
સમાવેશ
increasingly
ઇંક્રીસિંગ્લી
વધુને વધુ
indebted
ઇંડેટેડ
ઋણી
indecisiveness
ઇનડીસીઝીવનેસ
અનિર્ણાયકતા
indeed
ઇનડીડ
ખરેખર
independence
ઇનડિપેંડેન્સ
સ્વતંત્રતા
India
ઇન્ડિયા
ભારત
Indian
ઇન્ડિયન
ભારતીય
indicated
ઇંડિકેટેડ
સંકેત આપ્યો
indicators
ઇંડિકેટર્સ
સંકેતો
indigo
ઈંડીગો
ગળી
individuals
ઇંડિવિજુયલ્સ
વ્યક્તિગત
indoor
ઇનડોર
મકાનની અંદર
industry
ઇંડસ્ટ્રી
ઉદ્યોગ
infected
ઇન્ફેક્ટેડ
ચેપ
influenced
ઇન્ફ્લુયેન્સ્ડ
પ્રભાવિત
information
ઇન્ફોર્મેસન
માહિતી
informed
ઇનફૉર્મ્ડ
જાણ કરી
infra
ઈન્ફ્રા
નીચે
ingredients
ઇંગ્રીડિયેંટ્સ
ઘટકો, સામગ્રી
initial
ઇનિશિયલ
પ્રારંભિક
initially
ઇનિશિયલી
શરૂઆતમાં
initiatives
ઇનિશિયેટિવ્સ
પહેલ
injured
ઇંજૂર્ડ
ઘાયલ
injurious
ઇંજ્યૂરિયસ
હાનિકારક
ink
ઇન્ક
શાહી
innate
ઇનેટ
જન્મજાત
innermost
 ઇનર મોસ્ટ
અંદરની
inquires
ઇંક્વાઇર્સ
પૂછપરછો
insect
ઇન્સેક્ટ
જંતુ
inside
ઇનસાઇડ
અંદર
insist
 ઇન્સીસ્ટ
આગ્રહ રાખવો
inspiration
ઇન્સ્પિરેશન
પ્રેરણા
inspired
ઇન્સ્પાઇયર્ડ
પ્રેરિત
install
ઇનસ્ટૉલ
સ્થાપન કરવું
instead of
ઇન્સ્તેડ ઓફ
તેના બદલે
instinct
ઇન્સ્ટિંક્ટ
વૃત્તિ, સ્ફુરણા
institute
ઇન્સ્ટીટયુટ
સ્થાપન કરવું
institution
ઇન્સ્ટિટ્યૂશન
સંસ્થા
instruction
ઇન્સ્ટ્રક્શન
સૂચના
instructor
 ઇન્સ્ટ્રક્ટર
પ્રશિક્ષક
instrument
ઇન્સ્ટ્રુમેન્ટ
સાધન
instrumental
ઇન્સ્ટ્રુમેંટલ
વાદ્ય
inteligent
ઈન્ટેલીજન્ટ 
બુદ્ધિશાળી
intelligence
ઇંટેલિજેન્સ
બુદ્ધિ
intensified
ઇંટેનસિફાઇડ
તીવ્ર
intention
ઇંટેન્શન
હેતુ
intently
 ઇન્ટેન્ટલિ
ઉત્સુકતાપૂર્વક
interact
ઇંટરક્ટ
વાર્તાલાપ
interacting
ઇંટરૅક્ટિંગ
વાતચીત
interest
ઇંટ્રેસ્ટ
રસ
interested
ઇંટ્રેસ્ટેડ
પસંદગી
interesting
ઇન્ટરેસ્ટીન્ગ
રસપ્રદ
interestingly
 ઇન્ટરેસ્ટીન્ગલિ
રસપ્રદ રીતે
international
ઇંટરનૅશનલ
આંતરરાષ્ટ્રીય
interrupted
ઇંટરરપટેડ
વિક્ષેપ
interview
ઇંટરવ્યૂ
મુલાકાત
into
ઇન ટુ
માં
introduce
ઇંટ્રોડ્યૂસ
પરિચય આપવો
introduction
ઇંટ્રોડક્ષન
પરિચય
invent
ઈન્વેન્ટ
શોધ કરવી
invented
ઇન્વેંટેડ
શોધાયેલું
invite
ઇન્વાઇટ
આમંત્રણ આપવું
involved
ઇન્વૉલ્વ્ડ
સામેલ
inward
ઇન્વર્ડ
અંદરનું,
irritated
ઇરિટેટેડ
ક્રોધિત
is
ઈઝ
છે
isn't

નથી
isolated
આઇસોલેટેડ
અલગ
issues
ઇશ્યૂસ
મુદ્દાઓ
it
ઇટ
તે
item
આઇટેમ
વસ્તુ
its
ઈટ્સ
તેના
itself
ઇટસેલ્ફ
પોતે
j


jackals
જેકલ્સ
શિયાળ
james
જેમ્સ
અટકાવવું
jamming
જૅમિંગ
ભીડ
January
જાન્યુઆરી
જાન્યુઆરી
jaw
જૉ
જડબાના
jealous
જેલસ
ઇર્ષ્યા
jerk
 જર્ક
આંચકો
jerked
જર્ક્ડ
આચકો લાગ્યો
jewellers
જ્યૂયેલર્સ
ઝવેરી
jewels
જ્યૂયેલ્સ
ઝવેરાત
jingle
જિંગલ
ઝણકાર
job
જોબ
કામ
jocund
 જૉકન્ડ
મોજીલું
join
જોઈન
જોડાવું
joined
જોઈન્દ
જોડાયા
joke
જોક
મજાક
jokes
જોક્સ
ટુચકાઓ
journey
જર્ની
પ્રવાસ
joy
જોય
આનંદ
judge
જડ્જ
ન્યાયાધીશ
judgement
જડ્જ્મેંટ
ચુકાદો
juice
જૂસ
રસ
juicy
 જ્યુસી
રસદાર
july
 જુલાઈ
જુલાઈ
jump
જંપ
કૂદવું
jumped
જંપ્ડ
કુદ્દ્યો
juncture
જંક્ચર
સમયબિંદુ, સંધિ
jungle
 જંગલ
જંગલ
junk
જંક
કચરો
jupiter
જૂપિટર
ગુરુ
just
જસ્ટ
માત્ર
k

keen
કીન
આતુર
keep
કીપ
રાખવું
keepers
કીપર્સ
રખેવાળ
kept
કેપ્ટ
રાખ્યું
kerosene
કેરોસિન
કેરોસીન
kettle

કેટલ
key
કી
ચાવી
kgs

કિલો
kick
કીક
કિક
kid
કીડ
બાળક
kill
કિલ
મારી નાખવું
killed
કિલ્ડ
હત્યા કરી
kilo
કિલો
કિલો
kilograms
કીલોગ્રૅમ્સ
કિલોગ્રામ
kilometer
કિલોમીટર
કિલોમીટર
kind
કાઈન્ડ
પ્રકાર, દયાળું
kindness
કાઇંડનેસ
દયા
king
કિંગ
રાજા
kiss
કિસ
ચુંબન
kitchen
કિચન
રસોડા
km
કિ.મી.
કિલોમીટર
knew
ન્યૂ
જાણતા હતા
know
નો
ખબર
knowledge
નોલેજ
જ્ઞાન
knowledgeable
નોલેજબલ
જાણકાર
known
નોન
જાણીતા
kph

કિમી
L

laboratory
લેબોરેટરી
પ્રયોગશાળા
labour
લેબર
શ્રમ
lack
લેક
અભાવ
ladies
લૅડીસ
મહિલાઓ
lady
લેડી
સન્નારી
lake
લેક
તળાવ
lakh
લાખ
લાખ
lame
 લેમ
નબળું
land
લેન્ડ
જમીન
landfill
લૅંડફિલ
ભરાવ ક્ષેત્ર
language
લેન્ગ્વેજ
ભાષા
langurs
 લંગુર્સ
વાનર
lap
લેપ
ખોળો, વાળવું
large
લાર્જ
મોટા
larger
લાર્જર
વધુ મોટા
lark
 લાર્ક
લાવરી
lass
લાસ
છોકરી
last
લાસ્ટ
છેલ્લા
late
લેટ
મોડું
later
લેટર
પછી
laugh
લાફ
હસવું
launched
લૉંચ્ડ
શરૂ કર્યું
lawn
લૉન
લોન, હરિયાળી
lawyer
લૉયર
વકીલ
lay
લે
મૂકવું
layer
લેયર
સ્તર
lazy
લેઝી
આળસુ
lead
લેડ
દોરી જવું, સીસું
leader
લીડર
નેતા
leak
લીક
લીક
leaking
લીકિંગ
પાણીનું ટપકવું
lean
લીન
દુર્બળ
leap
લીપ
કૂદવું
leaped
લીપ્ડ
કુદકા માર્યા
learn
લર્ન
શીખવું
learned
લર્નેડ
ભણેલ
learning
લર્નિંગ
શિક્ષણ
learnt
લર્ન્ટ
શીખ્યા
least
લીસ્ટ
ઓછામાં ઓછું
leave
લીવ
છોડી દેવું
leaves
લીવ્સ
પાંદડા
lectures
લેક્ચર્સ
વ્યાખ્યાન
led
લેડ
દોરી ગયા
left
લેફ્ટ
ડાબું, છોડી દીધું
leg
લેગ
પગ
legal
લીગલ
કાનૂની
legends
 લીજેન્ડ્સ
દંતકથાઓ
lending
લેંડિંગ
ધિરાણ
length
લેન્થ
લંબાઈ
lent
લેંટ
આપ્યું
leopard
લેપર્ડ
દીપડો
less
લેસ
ઓછી
lesser

ઓછા
let
લેટ
રજા કે છૂટ આપવી
letter
લેટર
પત્ર, અક્ષર
level
લેવેલ
સ્તર
library
લાઇબ્રરી
પુસ્તકાલય
license
લાઇસેન્સ
પરવાનો
lie
 લાઈ
જુઠું બોલવું
lieutenant
લેફ્ટેનન્ટ
લશ્કરી અમલદાર
lieutenant
લેફ્ટનન્ટ
લેફ્ટનન્ટ, લશ્કરી અધિકારી
life
લાઈફ
જીવન
lift
લીફ્ટ
ઉંચકવું
lifted
લિફ્ટેડ
ઉચક્યું
lifting
લિફ્ટિંગ
વહન
light
લાઈટ
પ્રકાશ
lighter
 લાઈટર
હળવા
lighting
લાઇટિંગ
વીજળી
like
લાઇક
ગમવું, જેમ
liked
લાઇક્ડ
ગમ્યું
limit
લિમિટ
મર્યાદા
limitations
લિમિટેશન્સ
મર્યાદાઓ
limited

મર્યાદિત
line
લાઈન
રેખા
lion
લાયન
સિંહ
lips
લિપ્સ
હોઠ
list
લીસ્ટ
યાદી
listen
લિસન
સાંભળવું
lit
લિટ
સળગાવ્યું
little
લિટલ
નાનું, થોડું
live
લિવ
રહેવું
lived
લિવ્ડ
રહેતા
liveliest
 લાઇવલીએસ્ટ
સૌથી જીવંત
lively
લાઇવલી
જીવંત
lives
 લાઈવ્ઝ
જીવન
living
લિવિંગ
આજીવિકા, જીવંત
lobbied
લૉબીડ
રજૂઆત કરી
local
 લોકલ
સ્થાનિક
located
લોકેટેડ
સ્થિત
location
 લોકેશન
સ્થાન
logically
લૉજિકલી
તાર્કિક
loneliness
લોન્લિનેસ
એકલતા
lonely
લોન્લી
એકલું
long
લોંગ
લાંબા
longer
લૉંગર
લાંબા સમય સુધી
longing
લૉંગિંગ
ઝંખના
look
લુક
જુઓ
looked
લુક્ડ
જોયું
looks
લુક્સ
દેખાવ
loose
લૂસ
ઢીલું, ગુમાવવું
lord
લોર્ડ
ભગવાન
lose
લુઝ
ગુમાવવું
loss
લોસ
નુકશાન
lost
લૉસ્ટ
ગુમાવેલું
lot
લોટ
ઘણો
lotus
લોટસ
કમળ
loud
લાઉડ
જોરથી
louder
લાઉડર
વધુ જોરથી
loudly
લાઉડલિ
મોટેથી
love
લવ
પ્રેમ
lovely
લવલી
સુંદર
lover
લવર
પ્રેમી
loving
 લવિંગ
પ્રેમાળ
low
લો
નીચા
lower
લોઅર
નીચા
luck
લક
નસીબ
lucky
લકી
નસીબદાર
luminescence
લૂમિનેસેન્સ
ચમક
lunatic
લૂનેટિક
પાગલ
lunch
લંચ
બપોરનું ભોજન
lush
લશ
કૂણું
lying
લાયિંગ
પડી રહેલું
m


machine
મશીન
યંત્ર
machinery
મશીનરી
યંત્રો
made
મેડ
બનાવ્યું
magazine
મૅગજ઼ીન
સામાયિક , પત્રિકા
magic
મૅજિક
જાદુ
magnesium
મૅગ્નીજ઼િયમ
મેગ્નેશિયમ
magnificent
 મેગ્નીફીસંટ
ભવ્ય
mailing
મેલિંગ
ટપાલ રવાનગી
main
મેઈન
મુખ્ય
mainly
મેઈનલી
મુખ્યત્વે
maintain
મેન્ટેન
જાળવવું
majestic
મેજેસ્ટિક
જાજરમાન
major
મેજર
મુખ્ય
majorly
મેજરલિ B921
મુખ્ય રૂપથી
make
મેક
બનાવવવું
makers
મેકર્સ
ઉત્પાદકો
making
મેકિંગ
નિર્માણ
mammal
મમલ
સસ્તન
man
મેન
માણસ
manage
મૅનેજ
ગોઠવવું
management
મેનેજમેન્ટ
વ્યવસ્થા
manager
મેનેજર
મેનેજર
mangoes
મૅંગોસ
કેરી
manipulated
મનિપ્યુલેટેડ
ઘાલમેલ કરવી
mankind

માનવજાત
manufacture
મૅન્યૂફૅક્ચર
ઉત્પાદન કરવું
manufactured
મૅન્યૂફૅક્ચર્ડ
ઉત્પાદન
manufacturing
મૅન્યૂફૅક્ચરિંગ
ઉત્પાદન
many
મેની
ઘણા
map
 મેપ
નકશો
march
માર્ચ
કુચ
margin

ગાળો
mark
માર્ક
ચિહ્ન, ગુણ
marked
માર્ક્ડ
ચિહ્નિત
marker
માર્કર
નિશાની
market
માર્કેટ
બજાર
marriage
 મેરિજ
લગ્ન
married
મૅરીડ
લગ્ન કર્યા
marry
મેરી
લગ્ન કરવા
marshal
માર્શલ
લશ્કરનો અધિકારી
marvel
માર્વેલ
અદ્ભુત વસ્તુ
mask
 માસ્ક
મહોરું
massive
મૅસિવ
મોટા
master
માસ્ટર
માલિક, ગુરુ
masterpiece
 માસ્ટર પીસ
શ્રેષ્ઠ કૃતિ
match
મૅચ
મેચ
material
મેટીરિયલ
સામગ્રી
matter
મેટર
બાબત
mature
મેચ્યોર
પુખ્ત
maturity
મેચ્યોરિટી
પરિપક્વતા
maximum
મૅગ્જ઼િમમ
મહત્તમ
may
મે
શક્યતા
maybe
મેબી
કદાચ
me
મી
મને
meadow
મેડો
ઘાસના મેદાન
meal
મીલ
ભોજન
mean
મીન
અર્થ કરવો, માનવું
meaning
મીનિંગ
અર્થ
meaningful
મીનિંગ્ફુલ
અર્થપૂર્ણ
meant
મિન્ટ
માનેલું
meanwhile
મીનવાઇલ
દરમિયાન
measure
મેઝર
માપવું, માપ
meat
 મીટ
માંસ
mechanically
મેકૅનિકલી
યાંત્રિક
medical
મેડિકલ
તબીબી
medicinal
 મેડિસિનલ
ઔષધીય
medicine
મેડિસિન
દવા
meditated
મેડિટેટેડ
ધ્યાન કર્યું
meditation
 મેડીટેશન
ધ્યાન
medium
મીડિયમ
મધ્યમ
meet
મીટ
મળવું
meeting
મિટિંગ
બેઠક
melodious
મેલોડિયસ
કર્ણપ્રિય
melody
મેલોડી
માધુર્ય
melt
મેલ્ટ
પીગળ્યું
member
મેમ્બર
સભ્ય
memory
મેમોરી
મેમરી
men
મેન
પુરુષો
mend
 મેંડ
સુધારવું
mental
મેન્ટલ
માનસિક
mention
મેન્ષન
ઉલ્લેખ
merciful
મર્સિફુલ
દયાળુ
merriment
 મેરીમેન્ટ
મોજમજા
message
મેસેજ
સંદેશ
met
મેટ
મળ્યા
metabolism
મેટબૉલિજ઼મ
ચયાપચય
metallic
મેટૅલિક
ધાતુના
meteorological
 મીટિઅરૉલજિકઅલ
હવામાન
meter
 મીટર
મીટર
method
મેથડ
પદ્ધતિ
micro
માઇક્રો
સૂક્ષ્મ
mid
મિડ
મધ્ય
mig
 મિગ
મિગ વિમાન
might
માઈટ
કદાચ
mighty
માઇટી
શકિતશાળી
migrate
માઈગ્રેટ
સ્થળાંતર કરવું
migration
માઇગ્રેશન
સ્થળાંતર
migratory
માઇગ્રેટરી
યાયાવર
mile
 માઇલ
માઇલ
milk
મિલ્ક
દૂધ
milky
 મિલ્કી
દૂધિયું
millet
મિલેટ
બાજરી
million
મિલિયન
દસ લાખ
minarets
 મિનરેટસ્
પાતળા મિનારાઓ
mind
માઈન્ડ
મન
mine
માઈન
ખાણ
mini
મિની
નાનું
minimal
મિનિમલ
ન્યૂનતમ
minimum
મિનિમમ
ન્યુનત્તમ
mining
મીનિંગ
ખાણકામ
minute
 મિનિટ
મિનિટ
miracle
મિરેકલ
ચમત્કાર
miraculous
 મિરૅક્યુલસ
ચમત્કારિક
mirror
મિરર
દર્પણ
mischief
મિસ્ચીફ
તોફાન
miserably
 મિઝરેબલિ
કંગાળ રીતે
miseries
મિજ઼રીસ
દુઃખો
miss
મિસ
કુમારી, ચૂકી જવું
missing
મિસ્સિંગ
ગુમ
mission
મિશન
જીવનલક્ષ્ય
mistake
મિસ્ટેક
ભૂલ
misuse
મિસયૂજ઼
દુરુપયોગ
mixed
 મિક્ષ્ડ
મિશ્ર
mixture
 મિક્ષચર
મિશ્રણ
mobile
મોબાઇલ
મોબાઇલ
mode
મોડ
સ્થિતિ
model
મોડેલ
નમુનો
modem
મોડ્મ
મોડેમ, નેટ જોડાણ માટેનું સાધન
moderate
 મોડરેટ
મધ્યમ, નરમ પાડવું
modern
મૉડર્ન
આધુનિક
modify
 મોડીફાઈ
સુધારવું
molar
 મોલર
દાઢ
molecules
 મૉલેકયૂલ
પરમાણુઓ
moment
મોમેન્ટ
ક્ષણ
momentary
મોમેંટરી
ક્ષણિક
money
મની
પૈસા
monitor
મૉનિટર
દેખરેખ રાખવી
monk
મંક
સાધુ
monotonously
મોનૉટનસ્લી
નિરસતાથી
month
મંથ
માસ
monthly
મન્થલી
માસિક
monument
 મોન્યુમેન્ટ
સ્મારક
mood
મુડ
મિજાજ
moodlessly
 મુડલેસલિ
મન વગરનું
moon
મુન
ચંદ્ર
more
મોર
વધુ
moreover
મોરોવર
વધુમાં
morning
મોર્નિંગ
સવારે
mortal
 મોર્ટલ
પ્રાણઘાતક
mosquitoes
મસ્કીટોસ
મચ્છર
most
મોસ્ટ
સૌથી
mother
મધર
માતા
motion
મોશન
ગતિ
motorable
 મોટરેબલ
મોટર જઈ શકે તેવો
mountain
માઉંટન
પર્વત
mountaineers
 માઉન્ટેનીયર્સ
પર્વતારોહકો
mountains
 માઉન્ટેન્સ
પર્વતો
movable
મૂવબલ
ખસેડી શકાય તેવું
move
મુવ
ચાલવું
moved
મૂવ્ડ
ચાલ્યા ગયા
movement
મુવમેન્ટ
ચળવળ
movie
મૂવી
ફિલ્મ
mowing
મોયિંગ
ઘાસ કાપવું
Mr
મિસ્ટર
શ્રીમાન
Mrs
મિસિસ
શ્રીમતી
much
મચ
ખૂબ
mud
મડ
કાદવ
mumbled
મંબલ્ડ
ચિંતિત
mummy
મમ્મી
મમી
murmured
મર્મર્ડ
ગણગણ્યા
music
મ્યુઝિક
સંગીત
musical
 મ્યુઝિકલ
સંગીતવાદ્યો
musician
મ્યુઝીસિયન
સંગીતકાર
musk
 મસ્ક
કસ્તૂરી
muskie
 મસ્કી
માછલીનું નામ
must
મસ્ટ
ની ફરજ પડવી
my
માય
મારા
myself
માયસેલ્ફ
મારી જાતે
mythological
માઇથોલૉજિકલ
પૌરાણિક
n


name
નેમ
નામ
named
નેમ્ડ
નામે
namely
 નેમલિ
એટલે કે
nape
 નેપ
ઓડ, ગરદન
narrow
 નેરો
સાંકડું
narrowed
નૅરોડ
સંકુચિત
natal
 નેટલ
પ્રસૂતિ
national
નેશનલ
રાષ્ટ્રીય
native
 નેટીવ
મૂળ
natural
નૅચુરલ
કુદરતી
nature
નેચર
પ્રકૃતિ
near
નિઅર
નજીક
nearby
 નિઅરબાય
નજીકના
nearly
નિઅર્લિ
લગભગ
necessary
નેસેસરી
જરૂરી
neck
નેક
ગરદન
necklace
નેકલેસ
ગળાનો હાર
need
નીડ
જરૂર
needed
નીડેડ
જરૂરી
neem
 નીમ
લીમડો
negative
નેગેટિવ
નકારાત્મક
neglected
નેગ્લેક્ટેડ
ઉપેક્ષા કરી
neighbour
નેબર
પાડોશી
neighbourhood
નેબરહુડ
પડોશીનું
neighbouring
નેબરિંગ
પડોશી
neither
નીદર
ન તો
neither …nor
 નાયધર...નોર 
એકેય નહિ
nephew
 નેફ્યુ
ભત્રીજા
nervous
નર્વસ
બેચેન
nervously
નર્વસ્લી
બેચેનીથી
nest
 નેસ્ટ
માળો
net
નેટ
જાળી
network
નેટવર્ક
જાળું
neuroarm
ન્યુરો આર્મ
સર્જરી માટેનો રોબોટ
neurosurgeon
ન્યુરોસર્જન
મગજની સર્જરી કરનાર
neurosurgeries
ન્યુરો સર્જરીઝ
મગજની સર્જરી
never
નેવર
ક્યારેય નહિ
new
ન્યુ
નવા
newborn
ન્યૂબોર્ન
નવજાત
newly
ન્યૂલી
નવા
news
ન્યુઝ
સમાચાર
newspaper
ન્યુઝ પેપર
અખબાર
next
નેકસ્ટ
આગામી
nice
નાઈસ
સરસ
niche
નીક
સ્થાન બનાવવું
night
નાઈટ
રાત્રિ
nine
નાઇન
નવ
nitrate
નાઇટ્રેટ
નાઇટ્રેટ
no
નો
ના
nobody
નોબડી
કોઈ નહી
nod
નોડ
માથું ધુણાવવું
noise
નોઇઝ
અવાજ
nominated
 નોમિનેટેડ
નામાંકિત
non
 નોન
બિન-
none
નન
એકે નહિ
nook
નુક
ખૂણો
noon
નૂન
બપોર
normal
નોર્મલ
સામાન્ય
normally
નૉર્મલી
સામાન્ય રીતે
north
નોર્થ
ઉત્તર
nose
નોઝ
નાક
nostalgia
નૉસ્ટૅલ્જિયા
ઉદાસી, વિરહ
not
નોટ
નથી
note
નોટ
નોધ કરવી
noted
નોટેડ
નોંધ્યું
nothing
નથિંગ
કંઈ નહિ
notice
નોટીસ
સુચના, ધ્યાનમાં લેવું
noticed
નોટીસ્ડ
જણાયું
notorious
નોટોરીયસ
કુખ્યાત
novel
નોવેલ
નવલકથા
now
નાઉ
હવે
number
નંબર
સંખ્યા, અંક
nut
નટ
અખરોટ
nylon
નાઇલૉન
નાયલોન
o


obey
ઑબે
આજ્ઞા પાળવી
object
ઑબ્જેક્ટ
વસ્તુ
objective
ઑબ્જેક્ટિવ
ઉદ્દેશ
obliged
ઓબ્લીગ્ડ
આભારી
observation
અબ્જ઼ર્વેશન
અવલોકન
observe
ઓબ્ઝર્વ
અવલોકન કરવું
observer
 ઓબ્ઝર્વર
નિરીક્ષક
obvious
ઑબ્વિયસ
સ્પષ્ટ
obviously
આબ્વિયસ્લી
દેખીતી રીતે
occupy
ઑક્યુપાઇ
રહેવું, કબજો કરવો
occurred
અક્કર્ડ
બન્યું
ocean
ઓશન
સમુદ્ર
o'clock
 ક્લોક
વાગ્યે
October
 ઓક્ટોબર
ઓક્ટોબર
odds
ઑડ્સ
વિચિત્ર, અસાધારણ
of
ઓફ
નો,નું,ની ,ના
off
ઓફ
દૂર
offer
ઑફર
પ્રસ્તાવ મુકવો
offered
ઑફર્ડ
અર્પિત
officer
ઓફિસર
અધિકારી
official
ઓફિસિઅલ
સત્તાવાર
often
ઓફન
ઘણી વખત
Oh
ઓહ
ઓહ
oil
ઓઈલ
તેલ
ointment
આયંટમેંટ
મલમ
ok (okay)
ઓકે
બરાબર (ઠીક)
old
ઓલ્ડ
જૂના
on
ઓન
ઉપર
once
વન્સ
એક વખત
one
વન
એક
oneness
 વનનેસ
એકરૂપતા
oneself
 વન્સેલ્ફ
પોતાની જાતે
online
ઑનલાઇન
ઓનલાઇન
only
ઓન્લી
માત્ર
onto
ઑંટૂ
પર
onwards
ઑન્વર્ડ્ઝ
પછી
open
ઓપન
ઉઘાડવું, ખુલ્લું
opening
ઓપનિંગ
ઉદઘાટન
operate
ઑપરેટ
કામ કરવું, ચલાવવું
operated
ઑપરેટેડ
સંચાલિત
operation
ઑપરેશન
કામગીરી
opinion
ઑપીનિયન
અભિપ્રાય
opportunity
ઓપર્ચ્યુંનીટી
તક
options
ઓપ્સંસ
વિકલ્પો
or
ઓર
અથવા
orange
ઑરેંજ
નારંગી
order
ઓર્ડર
આદેશ કરવો, ક્રમમાં
ordered
ઑર્ડર્ડ
આદેશ આપ્યો
ordinary
ઑર્ડિનરી
સામાન્ય
organization
ઑર્ગનિઝેશન
સંસ્થા
organized
ઑર્ગનાઇજ઼્ડ
આયોજિત
original
 ઓરીજીનલ
મૂળ
ornamented
ઑર્નામેન્ટેડ
અલંકૃત
ornaments
ઑર્નમેંટ્સ
ઘરેણાં
ornithology
ઑરનિથોલજી
પક્ષી વિજ્ઞાન
orphan
ઑર્ફન
અનાથ
orthodontic
ઑર્થડૉન્ટિક્સ
દાંત સરખા કરવા
orthodontist
ઑર્થડૉન્ટિસ્ટ
દાંતને લગતા ડોક્ટર
other
અધર
અન્ય
others
અદર્સ
બીજા
otherwise
અદરવાઇજ઼
અન્યથા, નહિ તો
our
અવર
અમારા
ourselves
 અવરસેલ્વ્ઝ
અમારી જાતે
out
આઉટ
બહાર
outside
આઉટ સાઈડ
બહાર
over
ઓવર
ઉપર
overcome
ઑવરકમ
વિજય મેળવવો
overcrowded
ઑવરક્રાઉડેડ
ગીચ
overhead
ઑવરહેડ
માથા ઉપરનું
overjoyed
 ઓવરજોય્ડ
અતિપ્રસન્ન
overseas
ઑવરસીસ
વિદેશી
overtime
ઑવરટાઇમ
અધિક સમય
owl
 આઉલ
ઘુવડ
own
ઓન
પોતાના
owner
ઑનર
માલિક
ownership
 ઓનરશીપ
માલિકી
oxidizers
ઑક્સિડિજ઼ર્સ
કાટ લાગે તેવું
oxygen
ઑક્સિજન
પ્રાણવાયુ
ozone
ઑજ઼ોન
ઓઝોન