Republic Day - 2019

28 April 2017

GLOSSARY

GLOSSARY PART : 5  [T TO Z WORDS]

GLOSSARY PART : 1  [T TO Z WORDS]                                                                                                                                      
   શબ્દ               ઉચ્ચાર                  અર્થ                                                                                                        
T


table
ટેબલ
ટેબલ
tablecloth
ટેબલક્લૉથ
ટેબલનું કાપડ
tail
ટેલ
પૂંછડી
tailor
ટેલર
દરજી
take
ટેઈક
લેવું
taken
ટેકન
લેવામાં આવ્યું
talk
ટોક
વાતો કરવી
tall
ટોલ
ઊંચા
tamper
ટૅમપર
ચેડાં કરવાં
tank
 ટેન્ક
ટાંકી
tap
ટેપ
નળ
tape
ટેપ
માપ પટ્ટી
target
 ટાર્ગેટ
લક્ષ્ય
task
ટાસ્ક
કાર્ય
taste
ટેસ્ટ
સ્વાદ
tasty
 ટેસ્ટી
સ્વાદિષ્ટ
taught
ટૉટ
શીખવ્યું
taunted
ટૉંટેડ
મ્હેણું માર્યું
taxi
 ટેક્સી
ટેક્સી
tea
ટી
ચા
teach
 ટીચ
શીખવવું
teacher
ટીચર
શિક્ષક
teaching
ટીચિંગ
શિક્ષણ
team
ટીમ
ટીમ, ટુકડી
teamwork
 ટીમવર્ક
ટીમમાં સાથે કામ કરવું
tear
ટીઅર
અશ્રુ
technically
ટેક્નિકલી
તકનીકી
technics
ટેક્નિક્સ
પારિભાષિક
technique
ટેકનિક
તકનીક, કલાકૌશલ્ય
technological
ટેકનોલોજીકલ
પ્રૌદ્યોગિક
technology
ટેકનોલોજી
પ્રૌદ્યોગિક વિજ્ઞાન
teenage
ટીનેજ
કિશોર
teenager
ટીનેજર
કિશોર
teens
ટીન્સ
કિશોરો
teeth
ટીથ
દાંત
telephone
ટેલિફોન
ટેલિફોન
television
ટેલિવિઝન
ટેલિવિઝન
tell
ટેલ
કહેવું
temperature
ટેંપરેચર
તાપમાન
temple
ટેમ્પલ
મંદિર
temple
ટેંપલ
મંદિર
tempted
ટેંપ્ટેડ
લલચાવ્યા
ten
ટેન
દસ
tend
ટેન્ડ્
અમુક દિશામાં જવું
tender
ટેન્ડર
ભાવતાલ સાથેનો પત્ર
tending
ટેનડિંગ
અમુક દિશામાં મોકલવું
tents
ટેંટ્સ
તંબુ
term
ટર્મ
સત્ર,શરત
terrible
ટેરીબલ
ભયંકર
terribly
ટેરિબ્લી
ભયંકર રીતે
test
ટેસ્ટ
કસોટી
testing
ટેસ્ટિંગ
પરીક્ષણ
text
 ટેક્સ્ટ
પાઠ
than
ધેન
કરતાં
thank
થેંક
આભાર
thankful
થૅંકફુલ
આભારી
that
ધેટ
પેલું, કે
the
theatre
થિયેટર
થિયેટર
thee
ધી
તને
theft
થેફ્ટ
ચોરી
their
ધેઅર
તેમના
them
ધેમ
તેમને
themselves
ધેમસેલ્વ્ઝ
પોતાને
Then
ધેન
પછી
therapy
 થેરપી
ઉપચાર
there
ધેર
ત્યાં
thereafter
 ધેરઆફ્ટર
ત્યાર બાદ
therefore
ધેરફોર
તેથી
thermal
થર્મલ
થર્મલ, ઉષ્ણતાનું
these
ધીઝ
they
ધે
તેઓ
thick
થીક
જાડા
thief
થીફ
ચોર
thin

પાતળા
thing
થીંગ
વસ્તુ
think
થીંક
વિચારવું
third
થર્ડ
ત્રીજા
thirsty
 થર્સ્ટી
તરસ્યું
thirteen
થર્ટીન
તેર
thirty
થર્ટી
ત્રીસ
this
ધીસ
thoroughly
થરલી
સંપૂર્ણપણે
those
ધોઝ
પેલા
thou
ધાઉ
તું
though
ધો
છતાં
thought
થોટ
વિચાર્યું
thoughts
થૉટ્સ
વિચારો
thousand
થાઉઝન્ડ
હજાર
thread
થ્રેડ
દોરો
threat
થ્રેટ
ધમકી
threatened
 થ્રેટન્ડ
ધમકી
three
થ્રી
ત્રણ
threshold
થ્રેશહોલ્ડ
પ્રવેશદ્વાર
threw
થ્રુ
ફેંક્યું
thrilled
થ્રીલ્ડ
રોમાંચિત
thrive
થ્રાઇવ
સમૃદ્ધ થવું,
throat
થ્રોટ
ગળું
throb
થ્રૉબ
ધબકવું
through
થ્રૂ
દ્વારા
throughout
થ્રૂઆઉટ
સમગ્ર
throw
થ્રો
ફેંકવું
thumb
થંબ
અંગૂઠો
thus
ધસ
આમ
tick
ટીક
નિશાની()
tickets
ટિકેટ્સ
ટિકિટ
tied
 ટાઈડ
બાંધ્યું
tightly
ટાઇટ્લી
ચુસ્ત
till
ટીલ
સુધી
time
ટાઈમ
સમય
timetable
ટાઈમ ટેબલ
સમયપત્રક
tiny
ટાયની
નાના
tip
ટીપ
ટોચ
tired
ટાયર્ડ
થાકેલા
tissues
ટિશ્યૂસ
પેશીઓ
titanium
ટાઇટાનીયમ
ટાઇટેનિયમ ધાતુ
title
ટાઇટલ
શીર્ષક
to
ટુ
ને, તરફ
tobacco
ટોબેકો
તમાકુ
today
ટુડે
આજે
toffees
ટોફી
એક કકરી મીઠાઈ
together
ટુગેધર
એકસાથે
told
ટોલ્ડ
જણાવ્યું હતું
tomorrow
ટુમોરો
કાલે
tone
ટન
સ્વર
tongue
ટંગ
જીભ
tonic
ટૉનિક
શક્તિવર્ધક દવા
tonight
ટુનાઇટ
આજની રાત
too
ટુ
પણ
took
ટુક
લીધો
tools
ટૂલ્સ
સાધનો
toothache
 ટુથેક
દાંતના દુઃખાવા
top
ટોપ
ટોચ
topic
ટોપિક
વિષય
toss
ટોસ
સિક્કો
total
 ટોટલ
કુલ
touch
ટચ
સ્પર્શ
touched
ટચ્ડ
સ્પર્શ કર્યો
tough
ટફ
ખડતલ
toward
ટોઅર્ડસ્
તરફ
town
ટાઉન
નગર
toys
ટો+B1537ય્સ
રમકડાં
trace
ટ્રેસ
નિશાન, સગડ
track
ટ્રેક
માર્ગ
tradition
ટ્રેડીશન
પરંપરા
traditional

પરંપરાગત
trail
ટ્રેઈલ
પગદંડી
train
ટ્રેઈન
ગાડી, તાલીમ આપવી
trainer
ટ્રેનર
તાલીમ આપનાર
training
ટ્રેનિંગ
તાલીમ
translated
ટ્રૅનસ્લેટેડ
અનુવાદ કરેલું
transport
ટ્રાન્સપોર્ટ
પહોંચાડવું
transportation
ટ્રૅન્સ્પોર્ટેશન
પરિવહન
trapped
ટ્રૅપ્ડ
ફસાયેલા
trash
ટ્રેશ
કચરો
travel
ટ્રાવેલ
યાત્રા કરવી
travelogue
 ટ્રૅવલૉગ
પ્રવાસ સંબંધી પ્રવચન
treated
ટ્રીટ
વર્તવું, સારવાર આપવી
treatment
 ટ્રીટમેન્ટ
સારવાર
tree
ટ્રી
વૃક્ષ
trekker
 ટ્રેકર
મુસાફરી કરનાર
trekking
ટ્રેકિંગ
કઠીન યાત્રા
tremendous
ટ્રેમેંડસ
જબરદસ્ત
tribe
ટ્રાઈબ
આદિજાતિ
trick
ટ્રીક
યુક્તિ
trim
ટ્રિમ
સ્વચ્છ
trip
 ટ્રીપ
સફર
trolley
ટ્રૉલી
ટ્રોલી
trouble
ટ્રબલ
મુશ્કેલી
truck
ટ્રક
ટ્રક
true
ટ્રૂ
સાચું
truly
ટ્રૂલી
ખરેખર
trust
ટ્રસ્ટ
વિશ્વાસ કરવો
truth
ટ્રુથ
સત્ય
try
ટ્રાય
પ્રયાસ કરવો
tub
ટબ
ગોળ વાસણ
tune
ટ્યુન
સૂર
turn
ટર્ન
વળાંક
turtle
ટર્ટલ
કાચબો
twenty
ટ્વેન્ટી
વીસ
twice
ટ્વાઇસ
બે વાર
twilight
ટ્વાઇલાઇટ
ઉષા, પ્રભાત
twinkle
 ટ્વિન્કલ
ઝબૂકવું
two
ટુ
બે
type
 ટાઈપ
પ્રકાર
typed
ટાઇપ્ડ
ટાઇપ કર્યું
typewriter
ટાઇપરાઇટર
ટાઇપરાઇટર
U

યુ
ugly
અગ્લી
બેડોળ
ultimately
અલ્ટિમેટ્લી
આખરે
unanswered
અનઆન્સર્ડ
અનુત્તરિત
unauthorized
અનઓથરિજ઼્ડ
અનધિકૃત
unaware
અનવેર
અજાણ
unbearable
અનબેરેબલ
અસહ્ય
unbeaten
અનબીટન
અણનમ
unceasing
અનસીસિંગ
અવિરત
uncertainty
અન્સર્ટન્ટિ
અનિશ્ચિતતા
unchanged
 અનચેન્જ્ડ
યથાવત
uncle
અંકલ
કાકા
uncomfortable
અનકંફર્ટબલ
અસ્વસ્થતા
under
અંડર
નીચે
undergo
અંડર્ગો
પસાર થવું
understand
 અન્ડરસ્ટેન્ડ
સમજવું
understand
અંડરસ્ટૅંડ
સમજવું
understanding
અન્ડરસ્ટેડીંગ
સમજ
understood
અંડરસ્ટુડ
સમજી ગયા
undertake
અંડરટેક
હાથ પાર લેવું
underwater
અંડરવૉટર
જલજ
uneasy
અનઇઝી
બેચેન
unesco
 યુનેસ્કો
યુનેસ્કો (એક સંસ્થા)
uneven
 અનઇવન
અસમાન
unexpected
અન એક્ષ્પેક્ટેડ
અણધારી
unfaithful
અનફેથફુલ
બેવફા
unfortunately
 અનફોર્નેચ્યુંનેટ
કમનસીબે
unhappy
 અનહેપ્પી
નાખુશ
uniform
યુનિફોર્મ
ગણવેશ
uniformed
 યુનિફોર્મ્ડ
ગણવેશધારી
uniformity
યૂનિફૉર્મિટી
એકરૂપતા
unique
યુનિક
અનન્ય
unit
યુનિટ
એકમ
unite
યૂનાઇટ
સંગઠિત
units
યૂનિટ્સ
એકમો
unity
યૂનિટી
એકતા
universal
 યુનિવર્સલ
સાર્વત્રિક
universe
 યુનિવર્સ
બ્રહ્માંડ
university
યૂનિવર્સિટી
વિશ્વવિદ્યાલય
unknown
અનનોન
અજ્ઞાત
unless
અનલેસ
જ્યાં સુધી
unmatched
 અનમેચ્ડ
મેળ ન ખાતી
unnatural
અન્નૅચુરલ
અકુદરતી
unpacked
અનપૅક્ડ
ઉકેલ્યું
unraised
અનરેઈઝ્દ 
ન ઉપસાવેલા
unroll
 અન્-રોલ
ઉકેલવું
untidy
અનટાઇડી
અસ્વચ્છ
until
અનટીલ
ત્યાં સુધી
untiring
 અનટાઈરીંગ
અથક
unwanted
અનવૉંટેડ
અનિચ્છનીય
up
અપ
ઉપર
upgraded
અપગ્રેડ
ઊંચી કક્ષાએ ચડાવવું
upon
 અપોન
પર
upper
અપર
ઉપલા
uppermost
 અપરમોસ્ટ
સૌથી ઉપર
upset
અપસેટ
ઉદાસ
upward
 અપવર્ડ
ઉપરનું
urban
અર્બન
શહેરી
urge
અર્જ
આગ્રહ કરવો
us
અસ
અમને
use
યુઝ
ઉપયોગ કરવો
used
યૂજ઼્ડ
વપરાયેલ
useful
યુઝફૂલ
ઉપયોગી
useless
યૂસ્લેસ
નકામી
usual
યુઝવલ
સામાન્ય
usually
યુઝવલિ
સામાન્ય રીતે
utilize
 યુટિલાઇઝ
નો ઉપયોગ કરવો
uttered
અટર્ડ
બોલ્યા
V


vacant
 વેકંટ
ખાલી
vacation
વેકેશન
રજાઓ
valley
 વેલી
ખીણ
valuable
વેલ્યુએબલ
મૂલ્યવાન
value
વેલ્યુ
કિંમત
vanish
વૅનિશ
નાશ પામવું
vanishing
 વૅનિશિંગ
અદ્રશ્ય
variety
 વેરાઈટી
વિવિધતા
various
વરીયસ
વિવિધ
vast
વાસ્ટ
વિશાળ
vegetables
વેજિટેબલ્સ
શાકભાજી
vegetation
 વેજિટેશન
વનસ્પતિ
vehicle
વિહિકલ
વાહન
vendor
વેંડર
વિક્રેતા
venturing
વેંચરિંગ
સાહસ કરીને
verge
વર્જ
ધાર
very
વેરી
ખૂબ જ
via
વાયા
દ્વારા
vibrant
 વાયબ્રન્ટ
ગતિશીલ
vibration
વાઇબ્રેશન
સ્પંદન
victory
વિક્ટરી
વિજય
videoconference
વીડિયો કૉન્ફરન્સ
વીડિયો સભા
view
વ્યુ
દ્રશ્ય
village
વિલેજ
ગામ
villagers
વિલેજર્સ
ગ્રામજનો
violence
 વાયોલન્સ
હિંસા
violent
વાયોલન્ટ
હિંસક
violently
 વાયોલન્ટલિ
હિંસક રીતે
violet
વાયોલેટ
જાંબુડીયા રંગનું
violin
 વાયોલીન
વાયોલિન
visibility
 વિઝીબીલીટી
દૃશ્યતા
vision
 વિઝન
દ્રષ્ટિ
visit
વિઝીટ
મુલાકાત લેવી
visited
વિજ઼િટેડ
મુલાકાત લીધી
visitors
 વિઝીટર્સ
મુલાકાતીઓ
vocal
 વોકલ
અવાજને લગતું
voice
વોઇસ
અવાજ
volume
વોલ્યુમ
અવાજની માત્રા
volunteer
વોલન્ટીયર
સ્વયંસેવક
vomit
વૉમિટ
ઉલટી કરવી
vulture
 વલ્ચર
ગીધ
W


wafers
વેફર્સ
વેફર
wages
વેજસ
વેતન
waist
વેસ્ટ
કમર
wait
વેઈટ
રાહ જોવી
wake
વેક
જગાડવું
walk
વોક
ચાલવું
wall
વોલ
દિવાલ
wander
વાન્ડર
ભટકવું
want
વોન્ટ
ઈચ્છા હોવી
war
 વોર
યુદ્ધ
warblers
વૉર્બ્લર્સ
વાર્બલાર પક્ષી
warm
વૉર્મ
ગરમ
warn
વોર્ન
ચેતવણી
wartime
 વોરટાઈમ
યુદ્ધ
was
વોઝ
હતી
wash
વોશ
ધોવું
washing
વૉશિંગ
ધોલાઈ
wastage
વેસ્ટેજ
બગાડ
waste
વેસ્ટ
કચરો
watch
વોચ
જોવું, ઘડિયાળ
water
વોટર
પાણી
waterfall
વૉટરફૉલ
ધોધ
wave
વેવ
તરંગ
way
વે
માર્ગ
waylaid
વેલેડ
રોક્યા
we
વી
અમે
weak
વીક
નબળા
weaknesses
વીક્નેસસ
નબળાઈઓ
wealth
વેલ્થ
સંપત્તિ
weapon
 વેપન
શસ્ત્ર
wear
વેર
પહેરવું
weasels
વીઝલ
નોળિયા જેવું પ્રાણી
weather
 વેધર
હવામાન
weathering
વેધરીંગ
આબોહવાની અસર, ઘસારો
weave
વીવ
વણવું
weaver
વીવર
વણકર
weaving
વીવિંગ
વણાટ
web
વેબ
જાળ
weeds
વીડ્સ
નીંદણ
week
વીક
સપ્તાહ
weekend
વીકેંડ
સપ્તાહન્ત
weep
વીપ
રડવું
weighed
વેડ
વજન કર્યું
weight
વેઈટ
વજન
welcome
વેલકમ
સ્વાગત કરવું
well
વેલ
સારી રીતે, કૂવો
wellknown
 વેલનોન
જાણીતું
went
વેન્ટ
ગયા
wept
વેપ્ટ
રડી પડ્યા હતા
were
વેર
હતા
west
વેસ્ટ
પશ્ચિમ
western
 વેસ્ટર્ન
પશ્ચિમી
what
વોટ
શું
whatever
વોટએવર
ગમે તે
wheat
વીટ
ઘઉં
wheelchair
 વ્હીલચેર
વ્હીલચેર
wheeling
 વ્હીલીંગ
ગોળ ફરવું તે
when
વ્હેન
ક્યારે
whenever
વ્હેન એવર
જ્યારે
where
વ્હેર
જ્યાં
whereas
વ્હેરએઝ
જ્યારે
whether
વેધર
કે શું
which
વિચ
જે
while
વ્હાઈલ
જ્યારે
whisper
વ્હીસ્પર
ધીમેથી કહેવું
whistle
વ્હીસલ
સીસોટી
white
વ્હાઈટ
સફેદ
who
હુ
કોણ, જે
whole
હોલ
સમગ્ર
whom
હુમ
કોને, જેમને
whose
હુઝ
કોનું, જેની
why
વ્હાય
શા માટે
wicked
વિકેડ
દુષ્ટ
wickedness
વિકેડનેસ
દુષ્ટતા
wide
વાઈડ
વિશાળ
widow
 વિડો
વિધવા
wife
વાઇફ
પત્ની
wild
વાઇલ્ડ
જંગલી
wildlife
 વાઇલ્ડ લાઈફ
વન્યજીવન
wildly
 વાઇલ્ડલિ
જંગલીપણે
will
વિલ
હશે
willingly
વિલ્લિંગ્લી
સ્વેચ્છાએ
win
વિન
જીતવું
wind
વિન્ડ
પવન
window
વિન્ડો
બરી
windy
 વિન્ડી
તોફાની
wine
વાઇન
મદિરા
wing
વિંગ
પાંખ
winner
વિનર
વિજેતા
winter
વિન્ટર
શિયાળો
wiped
વાઇપ્ડ
લૂછી નાખ્યું
wire
વાયર
તાર
wisdom
વિઝડમ
શાણપણ
wise
વાઈઝ
જ્ઞાની
wish
વિશ
માગવું, ઇચ્છા
with
વિથ
સાથે
within
વિધિન
અંદર
without
વિધાઉટ
વગર
witness
વિટનેસ
સાક્ષી
witty
વિટી
વિનોદી
wolf
 વુલ્ફ
વરુ
woman
વુમન
સ્ત્રી
women
વિમેન
સ્ત્રીઓ
won
વન
જીત્યું
wonder
વંડર
આશ્ચર્ય થવું
wonderful
વન્ડરફુલ
અદ્ભુત
wondering
 વંડરીંગ
આશ્ચર્ય થાય તેવું
wood
 વુડ
લાકડું
wooden
 વુડન
લાકડાનું
word
વર્ડ
શબ્દ
work
વર્ક
કામ
worker
વર્કર
કાર્યકર
workshops
વર્કશૉપ્સ
કાર્યશાળા
world
વર્લ્ડ
વિશ્વ
worn
વોર્ન
પહેર્યું
worried
વરીડ
ચિંતાતુર
worries
વરીસ
ચિંતાઓ
worry
વરી
ચિંતા
worse
વોર્સ
ખરાબ
worsening
વર્સેનિંગ
ખરાબ
worth
વર્થ
કિંમત
worthwhile
વર્થવાઇલ
યોગ્ય
would
વુડ
કરશે
wow
વાઉ
વાહ
wrappers
રૅપર્સ
આવરણો
wrinkles
રીન્કલ
કરચલીઓ
wrist
રિસ્ટ
કાંડુ
write
રાઈટ
લખવું
writer
રાઈટર
લેખક
written
રિટન
લખેલા
wrong
રોંગ
ખોટું
wrote
રોટ
લખ્યું
x


Y


year
ઈયર
વર્ષ
yellow
યેલો
પીળા
yellowish
 યેલોઈશ
પીળો
yes
યેસ
હા
yesterday
યસ્ટરડે
ગઇકાલે
yet
યેટ
હજુ સુધી
you
યુ
તમે
young
યંગ
યુવાન
youngest
યંગેસ્ટ
સૌથી નાની
your
યોર
તમારા
yours
યોર્સ
આપનો
yourself
યોર સેલ્ફ
જાતે
youth
યુથ
યુવા
yup
યપ
હા
Z

ઝેડ
zoo
ઝૂ
પ્રાણીસંગ્રહાલય
zoology
ઝોઑલજિ
પ્રાણીશાસ્ત્ર
zulu
 ઝુલુ
ઝુલુ જાતિ