તા. 08/03/2017
વેલી ઓફ
ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન
વેલી ઓફ ફ્લાવર્સ
રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય રાષ્ટ્રીય
પાર્ક, પશ્ચિમ ઉચ્ચ હિમાલય માં
આવેલ છે, તે અલ્પાઇન ફૂલ અને ઘાસના
મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે
પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ દુર્લભ પ્રાણી
જેમકે એશિયાઈ કાળા રીંછ હિમ ચિત્તો કથ્થૈ
રીંછ અને ભૂરું ઘેટું આદિનું ઘર છે. વેલી ઓફ ફ્લાવર્સની હલકું
સૌંદર્ય નંદાદેવીના જંગલી ભૂતળની પૂરક છે. આ બનેં સાથે મળીને ઝંસ્કર અને હિમાલય ને જોડતી કડી બને છે. આ પાર્ક ૮૭.૫૦ ચો કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે. વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે. પ્રસિદ્ધ
પર્વતારોહક વનસ્પતિશાસ્ત્રીઓ અને
હિંદુ પુરાણોએ આની સુંદરતા વર્ણવી છે.આની કોમલ પરિદૃશ્ય, અલ્પાઇન ફૂલોં કી અદભુત
સુંદરતા ધરાવતા મેદાનો અને નંદા દેવી
જેવા અંતરિયાળ દુર્ગમ પ્રદેશમાં પ્રવેશવાની સરળતા આ પ્રદેશની વિશેષતા છે. વેલી ઓફ ફ્લાવર્સ
માં વિવિધ રંગે ખીલી ઉઠેલ ફૂલોને લીધે લાગે છે જાણે
પ્રકૃતિએ રંગોનો છંટકાવ કરેલ હોય. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષીત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ
ધરોહર સ્થળ છે. સ્થાનીય લોકો આના અસ્તિત્વ વિષે જાણતા હતાં અને તેમનું
માનવું છે કે પરીઓ અહીં વસવાટ કરે છે. ઘાટી બ્રહ્મ કમળ જેવા ઘણાં ફૂલોનું ઘર છે, બ્લૂ પોસ્તા
અને કોબરા લિલિ. આલ્પાઈન ફ્લોરાની વિવિધ પ્રજાતિનું નિવાસસ્થાન તેને જૈવિક અને વનસ્પતિય વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ
મહત્ત્વની છે. જે પશ્ચિમ હિમાલયન જૈવિક ક્ષેત્રનું પ્રતિનિધી છે. ઝસ્કર પર્વત અને હિમાલયની વચ્ચેના ક્ષેત્રમાં ઘણી લુપ્ત પ્રાય: વનસ્પ્તિ જોવા મળે છે જે અન્ય ક્યાંય દેખાતી નથી. ઉત્તરાખંડનો આભાગ
ઉચ્ચ ગઢવાલ માં આવેલ છે અને વર્ષના અધિકત્તર સમયમાં દુર્ગમ હોય છે. આ ક્ષેત્ર
હિમાલયની ઝાસ્કર પર્વતમાળામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉધ્યાનનું સૌથી ઉંચુ સ્થાન ગૌરી પર્વત છે જેની
ઉંચાઈ સમુદ્ર સપાટી થી ૬૭૧૯મી છે.
ઇતિહાસ
વેલી ઑફ ફલાવર્સ ! ફૂલોની ઘાટી ! પ્રકૃતિપ્રેમીઓ
માટે આ નામ અજાણ્યું નથી, પણ હજુ ઘણા ઓછા લોકો આ
અદ્દભુત સૌંદર્ય વિશે જાણે છે અને ત્યાં જાય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ઉત્તરીય રેન્જમાં
આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ
ખીણમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સેંકડો પ્રકારના રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે
છે. આખી ખીણ રંગ-સુગંધથી લહેરાતો દરિયો બની જાય છે. દુનિયાભરમાં આવી બીજી એકેય જગ્યા નથી, પણ દુનિયાને આ અદ્દભુત સ્થળ અંગેની જાણકારી ઘણી મોડી, છેક 1931માં મળી, એ પણ એક બ્રિટિશ પર્વતારોહક દ્વારા.
1931ની વર્ષાઋતુમાં ફ્રેંક સ્મિથ નામનો એક બોટનિસ્ટ, પર્વતારોહક હિમાલયના કામેત શિખર પરથી પાછા ફરતા માર્ગ ભૂલી
ગયો અને અકસ્માતે જ આ ખીણમાં જઈ ચડ્યો. ત્યાં તેણે જે
દશ્ય જોયું તેનાથી તે ચકિત થઈ ગયો. તેણે જોયું તો દસેક
કિ.મી. લાંબી એવી આ ખીણ સફેદ,
ગુલાબી, જાંબલી, લાલ એમ અનેક રંગના વિવિધ
ફૂલોથી લદાયેલી હતી. આ ફૂલો પણ એટલી મોટી
સંખ્યામાં હતાં કે પગ મૂકવાની પણ જગ્યા ના મળે. ચારે બાજુ બસ રંગબેરંગી લહેરાતાં ફૂલો અને લીલીછમ વનરાજી
હતી. તેણે આવી સુંદર જગ્યા અને
એકસામટાં આટલાં પ્રકારનાં ફૂલો આ પહેલાં કદી જોયાં ન હતા. ત્યાંથી પાછા ફરીને તેણે ‘ધ વેલી ઑફ
ફલાવર્સ’ નામનું પુસ્તક લખ્યું અને
ત્યારે પહેલી-વહેલી વાર દુનિયાને આ
સ્થળ અંગે જાણકારી મળી. જોકે, ત્યાંના સ્થાનિક લોકો આ સ્થળને જાણતા હતા. ‘ભ્યૂંડાર વેલી’ તરીકે ઓળખાતી આ ખીણ આઠ મહિના બરફની જાડી ચાદર હેઠળ ઢંકાયેલી
રહે છે, પરંતુ ઉનાળામાં બરફ પીગળે
છે અને વર્ષાઋતુમાં તેમાં અસંખ્ય ફૂલો ખીલી ઊઠે છે. એ વાતની આસપાસનાં લોકોને ખબર હતી. તેઓ એવું માનતા કે ફૂલોની આ અલૌકિક ખીણમાં પરીઓ નિવાસ કરે
છે !
આ સ્થળનો વધુ અભ્યાસ કરવા ૧૯૩૯માં રોયલ બોટેનિક ગાર્ડન્સ
એડીનબર્ગ દ્વારા માર્ગારેટ લેગી નામની વનસ્પતિ
શાસ્ત્રીને મોકલવામાં આવી. અમુક ફૂલોના નમૂના લેતાં પર્વતના ઢોળાવ પરથી તેમનો પગ સરકતાં તેમણે જાન ગુમાવ્યાં.તેમની બહેને પછી તે સ્થળની
મુલાકાત લીધી અને તે સ્થળે તેમનું સ્મૃતિચિન્હ બંધાવ્યું. હજી પણ તે મેમોરિયલ ત્યાં જોઈ શકાય છે.
વેલીમાં જુલાઈથી
સપ્ટેમ્બર દરમિયાન લગભગ 300 પ્રકારનાં ફૂલો ખીલે છે. જેમાં એનેમોનસ, હિમાલયના બાલસમ, હિમાલયન સ્નોબેરી, ડેઝીસ, આઈરિસ, લીલી, ઓર્કિડ, જિરેનિયમ, મેરીગોલ્ડ, એસ્ટર, બ્લ્યૂ પોપી વગેરે મુખ્ય છે. કેટલાક અલભ્ય પ્રકારનાં ફૂલો અહીં જોવા મળે છે. આ જોઈને એમ જ લાગે કે,
ખરેખર પૃથ્વી પર
જો પરીઓ રહેતી હોત તો અહીં જ રહેતી હોત ! હિમાલયની આ ખીણ
વરસાદની મોસમમાં લીલીછમ બનીને પાંગરી ઊઠતી હોય છે. એ હરિયાળી વચ્ચે જ્યાં જ્યાં અમારી નજર પહોંચે ત્યાં ત્યાં
માત્ર રંગબેરંગી ફૂલો જ લહેરાતાં હતાં ! સામે હિમાલયનું, હિમાચ્છાદિત રાતાબાન શિખર (6,126 મીટર) અને ગૌરી પર્વત
હતો, જે આ વેલીને બદ્રીનાથથી
અલગ પાડે છે. આ શિખરો પરથી અનેક ઝરણાં
નીચે વહી આવતાં હતાં, જે દૂરથી ચંદ્રની સેર
જેવાં લાગતાં હતાં. વેલીમાં અલભ્ય પ્રકારની
અનેક જડીબુટ્ટીઓ પણ ઊગે છે. એમ પણ કહેવાય છે
કે, રાવણ સાથેની લડાઈમાં
મૂર્છિત થઈ ગયેલા લક્ષ્મણજીને બચાવવા માટે હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લેવા આ
દ્રોણગિરિ પર્વત પર આવેલા.
વ્યવસ્થાપન
આ રાષ્ટ્રીય
ઉધ્યાનમાં કોઈ વસાહત નથી અને તેમાં ઢોર ચરાવવાની પરવાનગી નથી. આ પાર્ક માત્ર ઉનાળામાં જૂન અને ઓક્ટોબર વચ્ચે જ
ખુલ્લુ રહે છે. તે સિવાયના સમયમાં તે હિમાચ્છાદિત રહે છે.
સ્થાન
રાજ્ય: ઉત્તરાંચલ
ચોક્કસ સ્થાન: તે ગઢવાલ જિલ્લાના જોષી
મઠ નજીક ભ્યુંદર ગંગાના ઉચ્ચ વિસ્તારોમાં આવેલ છે.
જિલ્લો: ચમોલી
નજીકનું નગર: જોષી મઠ
આરોહણ
વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવા માટે લગભગ ૧૭ કિલોમીટરનું આરોહણ કરવું પડે છે. અહીંથી સૌથી નજીકનું શહેર
જોષીમઠ છે જે ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે. આશહેર હરિદ્વાર અને દેહરાદૂન જેવા રેલ્વે મથકો સાથે જોડાયેલું છે. આ બનેં સ્થળ જોષીમઠથી ૨૭૦ કિમી દૂર છે.
જોષીમઠથી કોઈ વાહન ભાડે
કરી જે તમને પાર્કના ૧૭ કિમી અંદર ગોવિંદઘાટ સુધી લઈ જાય છે. વેલી ઓફ ફ્લાવર્સ જવાનો રસ્તો જોષીમઠથી બદ્રીનાથના રસ્તે જ ચાલે છે પણ મધમાં એક ફાંટો આ રસ્તાથી છૂટો પડે છે જે તમને ગોવિંદઘાટ પહોંચાડે છે. ગોવિંદ ઘાટથી ૧૪ કિમી
આરોહણ કરી તમે ઘાંઘરીયા નામની નાનકડી સુધી પહોંચો છો. જ્યાં રસ્તાઓ અટકે છે. આ સ્થળથી ૩ કિમી દૂર વેલી ઓફ ફ્લાવર્સ આવેલ છે. હેમકુંડ સાહેબ ઘાંઘરીયાથી ૫ કિમી દૂર છે
આમ તો વેલી ઓફ ફ્લાવર્સ
ઘાંઘરીયાથી ચાલુ થઈ જાય છે પણ ખરેખરી વેલી ઓફ ફ્લાવર્સ જેને કહી શકાય તે સ્થળ તો કરાડ અને ઝરાણાની પેલે પાર છે. રતબાણ પર્વત વેલીની સામે આવે છે
અને છેવટે કુંત ખાલ આવે છે. વેલી ઓફ
ફ્લાકર્સમાં જાજરમાન શિખરો સમાયેલા છે. પુષ્પાવતી નદીવહેતા વહેત બે ખંડમાં વહેંચાઈ જાય છે. ઘણાં નાના ઝરણાં પણ
અહીંથી વહી છે જે આ ક્ષેત્રને પાણી સીંચતા રહે છે. આ ઝરણાં આ ક્ષેત્રની સુંદરતા વધારતાં આગળ વધી
પુષ્પાવતી નદીને મળે છે. આ ખીણમાં ફૂલોને
જોવાનું એક જ આરોહણ છે તમને અહીં ઘણાં પતંગિયા પણ જોવા મળે છે. તમને રસ્તે ચાલતાં કસ્તુરી મૃગ ભારલ (ભુરું ઘેટું) હિમાલયન રીંછ હિમાલયન મુષક સસલું હિમ દીપડો પણ જોવા મળી શકે. પક્ષીવિદો માટે પણ આક્ષેત્ર સ્વર્ગ સમાન છે. ઘાસના મેદાનોને ફુલો ધોધ ઝરણાં મોટા ખડકો આદિ દ્વારા શણગારેલી લાગે છે. પરવતા રોહીમાટે
કેમ્પ ઘાંઘરીયામાં હોય છે જ્યાંથી વેલીઓફ ફ્લાવર્સ
૩ કિમી આરોહણ પર છે. આ એક હળવા સ્તરની ચઢાઈ છે
અને રસ્તો સાફ દેખાય છે.
ફરવાનો આદર્શ સમય: મધ્ય જુલાઈ થી
મધ્ય ઓગસ્ટ.
પ્રાણીસંપદા
આ ઉધ્યાન થાર હિમ
ચિત્તો કસ્તુરીમૃગ લાલ શિયાળૢ સામાન્ય લંગુર ભારલ સેરો હિમાલયન કાળા રીંછ પીકા (મુષક) અને ઘણી વિવિધ જાતિના
પતંગિયાનું ઘર છે. પક્ષેઓમાં અહીં હિમાલયન સોનેરી સમડી
ગ્રીફોન ગીધ હિમ પેટ્રીજ હિમાલયન હિમ કુકટ
હિમાલયન મોનલ હિમ કબુતર ચકલી બાજ આદિ છે
વનસંપદા
આ ક્ષેત્રની જમીન ખાસ
કરીને ઓર્કીડ્સ પોપ્પીસ્- પ્રિમ્યુલા મેરીગોલ્ડ ડેઈઝી અને એનીમોનીસથી ઢંકાયેલ છે. બીર્ચ અને રોડો- ડેન ડ્રોન જેવા આલ્પાઈન જંગલો આ પાર્કને
અમુક ટકા બુમિ પર આવેલા છે.
અન્ય આકર્ષણો
હેમકુંડ સાહેબ: આ એક ખૂબ
લોકપ્રિય પર્વતારોહી સ્થળ છે, તે ગોવેંદઘાટૅથી ૧૫
કિમીના અંતરે આવેલ છે. સમુદ્ર સપાટીથી
૪૩૨૯મી ઊંચાઈ પર આવેલ આ તળાવ હેમકુંડનામે ઓળખાય છે. આ તળાવ અને તેની આસપાસ આવેલ સૌંદર્યમય સ્થાન હિંદુ અને સીખો
માટે એક મહત્ત્વપૂર્ણ જાત્રા સ્થળ છે. આ તળાવની નજીકમાં
પવિત્ર સીખ ગુરુદ્વારા અને લક્ષમણ મંદિર આવેલ છે.
જોષીમઠ: ઉત્તરાખંડમાં
આવેલું એક મહત્ત્વપૂર્ણ યાત્રાધામ છે,આની સ્થાપના આદિ
શંકરાચાર્યએ ૮મી શતાબ્દીમાં કરેલ હતી. અહીં નવદુર્ગા અને નરસિંહના મંદિર આવેલ છે. આ સૌંદર્ય પૂર્ણ શહેર વેલી ઓફ ફ્લાવર્સમા
આરોહણનું પ્રાથમિક મુકામ (બેસ કેમ્પ) પણ છે.
કેમ પહોંચવું
હવાઈ માર્ગ - દેહરાદૂન (૨૯૫ કિમી) રેલ્વે માર્ગ - ઋષીકેષ (૨૭૬ કિમી)
નજદીકી સ્થળ - ગોવિંદ ઘાટ
ગોવિંદઘાટથી ૧૩ કિમી નું આરોહણ સાંકડા સીધા ચડાણ પર ઘંઘરીયા સુધી
નોંધ :
[1] વેલી ઑફ ફલાવર્સ એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી છે. અહીં ગોવિંદઘાટ સુધી વાહન દ્વારા પહોંચી શકાય છે. ગોવિંદઘાટથી 14 કિ.મી.નો ધાંધરિયા સુધીનો ટ્રેક પગપાળા કે ખચ્ચર પર બેસીને પાર કરવો પડે છે. ધાંધરિયાથી વેલી ઑફ ફલાવર્સ સુધીનો 3 કિ.મી.નો રસ્તો માત્ર પગપાળા જ પસાર કરી શકાય છે. પણ, વેલીમાં ઘોડા કે ખચ્ચરોના પ્રવેશ પર નિષેધ છે.
[1] વેલી ઑફ ફલાવર્સ એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી છે. અહીં ગોવિંદઘાટ સુધી વાહન દ્વારા પહોંચી શકાય છે. ગોવિંદઘાટથી 14 કિ.મી.નો ધાંધરિયા સુધીનો ટ્રેક પગપાળા કે ખચ્ચર પર બેસીને પાર કરવો પડે છે. ધાંધરિયાથી વેલી ઑફ ફલાવર્સ સુધીનો 3 કિ.મી.નો રસ્તો માત્ર પગપાળા જ પસાર કરી શકાય છે. પણ, વેલીમાં ઘોડા કે ખચ્ચરોના પ્રવેશ પર નિષેધ છે.
[2] અહીં જવા માટે
જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની ચોમાસાની ઋતુ જ ઉત્તમ છે. જુલાઈ મહિના
પહેલાં અહીં બહુ ફૂલો જોવા નથી મળતાં.
[3] વેલીમાં જતી વખતે
સાથે થોડો નાસ્તો, પાણી, દવાઓ, રેઈનકોટ, છત્રી વગેરે સાથે
રાખવા. કારણ કે અહીં
રસ્તામાં કશું જ મળતું નથી. વેલી ઑફ ફલાવર્સનું ચઢાણ અઘરું છે એટલે ઊંચાઈ
પર ચાલવાનો અનુભવ હોય અને સ્વાસ્થ્ય સારું હોય તો જ ત્યાં જવું.
[4] વેલીમાં
પર્યાવરણની જાળવણી ખૂબ મહત્વની છે. અહીં કેટલાક ઝેરી ફૂલો પણ ઊગે છે. જેને ચૂંટવાથી કે
સૂંઘવાથી સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે. માટે કોઈ પણ ફૂલને ચૂંટવા કે સૂંઘવા નહીં.
(સૌજન્ય: WIKIPEDIA)
Valley of Flowers National Park, Uttrakhand, India
- Valley of Flowers is a vibrant and splendid national park reposing in West Himalayas.
- Nestled in Uttarakhand, this alluring place is famous for its charming meadows of alpine flowers.
- Endowed with a diverse range of endemic flora, it is picturesque in its beauty.
- This lush region is also home to some rare and endangered animal species.
- You may spot animals like Asiatic black deer, snow leopard, musk deer, red fox, brown bear and blue sheep. High in the lofty Himalayas of the Garhwal region sprawls this enchanting valley.
- Legends believe it to be the place from where Hanuman had collected the Sanjeevani buti for curing Lakshmana.
- This place has floral pastures, running streams and beautiful backdrop of the mountains.
VALLEY OF
FLOWERS IS LOCATED 300 KMS NORTH OF RISHIKESH, NEAR BADRINATH
- Pushpawati river bed is 6 kilometers in the Valley of Flowers.
- You can see the pink shade on the river bed .
- This pink shade is due to a colony of a beautiful flower Epilobium Latifolium or we can call it River Beauty also.
- It’s a core zone of Nanda Devi Biosphere Reserve.
- A colossal expanse of 87.5 sq kms and myriad alpine flowers makes this place a colorful paradise.
- Perched at an altitude of 3658 mts above sea level, Bhyundar Valley is the home to this surreal place.
- Historically, the beauty of the place was unknown to world until in 1931, three British mountaineers came here.
- They lost their way and happened to discover this alluring valley and named it Valley of Flowers.
- Later in the year 1939, Joan Margaret Legge, a botanist arrived here to study flowers.
- She was deputed by the Royal Botanic Gardens, Krew but she lost her life by slipping from the rocky terrain. Her sister later came here and erected a memorial near the spot.
Location of
Valley of Flowers
·
- Valley of
Flowers is located in Chamoli district in the state of Uttarakhand India.
·
- This is
remotely located and it takes minimum 3 days to reach Valley of Flowers from
Haridwar.
·
- The last
motor-able point is Govindghat.
· -
You can check
our trek itinerary page for more day wise information.
·
- It is around
500 km from New Delhi and 300 km from Haridwar.
· -
You can check
our page on how to reach Valley of Flowers, we have given distances between
important points and time required between them, different modes of
transportation available to reach Valley of Flowers.
Valley of Flowers in June
Huge Glaciers
are found in Valley of Flower in June. At this time snow starts melting and the
seeds of the last year’s plants starts germinating and by July all the flowers
will be at full bloom.
Valley of Flowers in July
At this time
Valley of Flowers color is lush green and all the flowers are in full bloom and
as you can the pink shade in this picture is a huge colony of Epilobium.
Valley of Flowers in August
As time passes
the plants in Valley of Flowers get mature and you can see lesser number of
flowers are visible. Leaves of the plants starts turning color to yellowish
green/peach.
Valley of Flowers in September
This is the
last phase when Valley of Flowers is accessible to general public. After this
snowfall will start in the month of the October, and Valley of Flowers will be
snow capped again and all the plants will shed seeds and seeds will be
preserved under snow to germinate again in next season when snow starts melting
in May.
Valley of Flowers in October
Snowfall starts
in the month of October and the Valley is closed for general public.
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો:
ક્રમ
|
જિલ્લો
|
રાષ્ટ્રીય ઉદ્યાન
|
સ્થાપના વર્ષ
|
રક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)
|
મુખ્ય વન્ય પ્રાણીઓ
|
૧
|
ગીર સોમનાથ
|
ગીર રાષ્ટ્રીય
ઉદ્યાન
|
૧૯૭૫
|
૨૫૮.૭૧
|
સિંહ, દીપડો, ચિતલ
|
૨
|
જામનગર
|
દરિયાઈ
રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર)
|
૧૯૮૨
|
૧૬૨૮૯
|
દરિયાઈ
જીવસૃષ્ટિ:
વાદળી (સ્પોન્જ), પરવાળા (કોરલ), જેલીફીશ, અષ્ટભુજ (ઓક્ટોપસ), તારા માછલી (સ્ટારફીશ), મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ. |
૩
|
નવસારી
|
વાંસદા
રાષ્ટ્રીય ઉદ્યાન
|
૧૯૭૯
|
૨૩.૯૯
|
દીપડો
|
૪
|
બોટાદ
|
વેળાવદર
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
|
૧૯૭૬
|
૩૪.૦૮
|
કાળિયાર, વરૂ, ખડમોર
|
કુલ વિસ્તાર
|
૪૭૯.૬૭
|
ગુજરાતના અભયારણ્યો:
ક્રમ
|
જિલ્લો
|
અભ્યારણ
|
સ્થાપના વર્ષ
|
રક્ષિત વિસ્તાર
(ચો.કી.મી.)
|
મુખ્ય વન્ય
પ્રાણીઓ
|
૧
|
બનાસકાંઠા
|
બાલારામ અંબાજી
વન્યજીવ અભયારણ્ય
|
૧૯૮૯
|
૫૪૨.૦૮
|
રીંછ, નીલગાય, ઝરખ
|
૨
|
બનાસકાંઠા
|
જેસોર રીંછ
અભયારણ્ય
|
૧૯૭૮
|
૧૮૦.૬૬
|
રીંછ, નીલગાય, ઝરખ
|
૩
|
કચ્છ
|
ઘુડખર અભયારણ્ય
|
૧૯૭૩
|
૪૯૫૩.૭૦
|
ઘુડખર, નીલગાય
|
૪
|
કચ્છ
|
કચ્છ રણ
અભયારણ્ય
|
૧૯૮૬
|
૭૫૦૬.૨૨
|
ચિંકારા,
વરૂ
|
૫
|
કચ્છ
|
નારાયણ સરોવર
ચિંકારા અભયારણ્ય
|
૧૯૮૧
|
૪૪૨.૨૩
|
ચિંકારા,
નીલગાય, હેણોતરો
|
૬
|
કચ્છ
|
કચ્છ ઘોરાડ
અભયારણ્ય
|
૧૯૯૨
|
૨.૦૩
|
ચિંકારા,
ઘોરાડ
|
૭
|
જામનગર
|
ગાગા અભયારણ્ય
|
૧૯૮૮
|
૩.૩૩
|
પક્ષીઓ
|
૮
|
જામનગર
|
ખીજડીયા
અભયારણ્ય
|
૧૯૮૧
|
૬.૦૫
|
પક્ષીઓ
|
૯
|
જામનગર
|
દરિયાઈ
અભયારણ્ય (જામનગર)
|
૧૯૮૦
|
૨૯૫.૦૩
|
દરિયાઈ
જીવસૃષ્ટિ
|
૧૦
|
જુનાગઢ
અમરેલી
|
ગીર અભયારણ્ય
|
૧૯૬૫
|
૧૧૫૩.૪૨
|
સિંહ, દીપડો, ઝરખ, ચિત્તલ, વાંદરા,
સાબર
|
૧૧
|
૧૯૮૮
|
૦.૦૯
|
|||
૧૨
|
૧૯૭૯
|
૧૯૨.૩૧
|
|||
૧૩
|
૧૯૮૦
|
૬.૪૫
|
|||
૧૪
|
૧૯૮૯
|
૩૯.૬૩
|
|||
૧૫
|
૧૯૮૮
|
૧૫.૦૧
|
|||
૧૬
|
૧૯૬૯
|
૧૨૦.૮૨
|
|||
૧૭
|
૧૯૮૨
|
૬૦૭.૭૦
|
|||
૧૮
|
૧૯૯૦
|
૧૩૦.૩૮
|
|||
૧૯
|
૧૯૯૦
|
૧૬૦.૮૪
|
|||
૨૦
|
૧૯૮૮
|
૬.૯૯
|
|||
૨૧
|
૧૯૮૨
|
૫૫.૬૫
|
|||
૨૨
|
૨૦૦૪
|
૧૮.૨૨
|
|||
કુલ વિસ્તાર
|
૧૬૪૪૦.૯૧
|
The
wildlife sanctuary
The wildlife sanctuary is a declared protected area, where very limited
human activity is allowed. Inside a wildlife sanctuary:
·
The hunting of animals is completely prohibited.
·
The trees can not be cut down for any purpose.
·
The clearing of the forest for agriculture is completely
banned.
·
People can collect firewood, fruits, medicinal plants and
other stuff in small scale.
·
It's not physically fenced to restrict the public from
entering and roaming inside a wildlife sanctuary for research, educational,
inspirational, and recreational purposes
The National park:
·
Only an approved person can enter into a national park,
either via paying a visitor ticket or an approved letter from the governing
body.
·
The visitors can only observe the park inside a vehicle
that routes through defined trails.
·
Visitors can not get out the vehicle for any reason
unless there is an approved place for visitors.
·
Photographs are allowed but research and educational work
can only be done with a prior permission.
·
The park can not be used for any reason like. firewood,
timber, fruits…etc.
·
The national parks are more restricted for the people but
earn money that could be managed to develop nature conservation measures.