Republic Day - 2019

05 March 2017

"દીક્ષાંત તથા સરસ્વતી વંદના" કાર્યક્રમ વર્ષ - 2017

06/03/2017
"દીક્ષાંત તથા સરસ્વતી વંદના" કાર્યક્રમ
અમને જણાવતાં આનંદ થાય છે કે તા.૦૬/૦૩/૨૦૧૭ ના રોજ બપોર પછી ૪.૦૦ કલાકે, આણદા બાવા સેવા સંસ્થા, જામનગરના પૂજ્ય મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને આ વર્ષનો "દીક્ષાંત તથા સરસ્વતી વંદના" કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
તમારા બાળકોની ઉપલબ્ધિઓને બિરદાવવા અને આવનારી બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ માટે જરૂરથી શાળામાં પધારશો એવી અમારી અપેક્ષા છે.



THE ACHIEVERS AND TOPPERS ARE MOST WELL-COME:

પ.પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજનું શાળામાં આગમન  

ગ્રુપ ફોટો ૧.


ગ્રુપ ફોટો ૨.


ચિંતન મુદ્રામાં 
આશિર્વચન 












દીપ પ્રાગટ્ય 



સરસ્વતી સન્માન 
શ્રેષ્ઠ વિદ્યાર્થી 
શ્રેષ્ઠ વિદ્યાર્થીની  
અલ્પાહાર 
અલ્પાહાર