તા. 11/03/2017
શ્રી કે.જે.શાહ હાઈસ્કૂલમાં આજે પ્રાર્થના સભામાં ગાયત્રી પરિવારમાંથી શ્રી
સી.પી.વસોયા અને શ્રી હરસુરભાઈ વ્યાસનો "સમાજમાં વ્યાપેલ અશ્લીલતા પ્રત્યે
જાગરૂકતા" વિષયક વાર્તાલાપ.
|
પ્રાસંગિક : શ્રી
સી.પી.વસોયા અને શ્રી હરસુરભાઈ વિદ્યાર્થીઓ સાથે |