આજે
જામનગરનો બર્થ ડે
શ્રાવણ સુદ સાતમ વિક્રમ
સવંત 1596માં કચ્છથી આવેલાં રાજવી જામરાવળે સ્થાપેલું જામનગર શહેર આજે 478 વર્ષનું થયું છે.
Happy Birthday Dear
Jamnagar
સૌરાષ્ટ્ર નુ પેરિસ અને
છોટાકાશી કહેવાતું આમારુ જામનગર છે.લોકો ભલે કહે ગમે તેવુ કહે પણ જામનગર ના લોકો દિલદાર છે
એટલે તો બધા કહે છે જામનગર
ના લોકો જોરદાર છે.
વ્યાપાર નો બિજનેશ અમારી
જાન છે.
જામનગર નો સુરમો ને કાજળ
અને બાંધણી જગ વિખ્યાત છે
એક બાજુ બાલા હનુમાન ને બીજી બાજુ કાશી વિશ્વનાથ મંદીર સાથે આપણું લાખોટ તળાવ ને એમ્યુજમેન્ટ પાર્ક આપણી શાન છે, સાથે દર્શન કરવા લાયક ઘણાપ્રાચીન મંદીરો અને
આધ્યાત્મિક સપડા ગામના ગણેશજી વિખ્યાત છે.
એકવાર આવી તો જુઓ આ જામનગર
માં.................
રણજીત સાગર જે પ્રેમી પંખીડા નો લવ પોઇન્ટ છે
શિખંડ સમ્રાટની મીઠાઈ ને,લક્ષ્મી ના ખમણ , જનતાફાટક ના ગાંઠિયા , ને મયુરી ના ભજીયા ની વાત જ કઇ અલગ છે.
વારંવાર શોપીંગ કરવા નું મન
થાય એવું અમારું ક્રીસ્ટલ મોલ ,રિલાંયસ માર્ટ અને દરબાર ગઢ નૂ મેઇન બજાર
છે.અહીં આવી ને જુવો તો ખરી કે શનિવારી અને રવિવારી ની કેવી શાન છે !
લસ્સી કનૈયાની, મનમોજી ના ગોલા, આઇસ્ક્રિમ રામડેરી ની ગાંઠીયા મારાજ ના , દાલ પકાવાન મયા ના અને ડ્રાયફ્રુટ કચોરી જૈન વિજય ની જેનુ વિદેશો મા નામ છે.
દુશ્મનો ને પણ ગમી જાય એવી
અમારી મહેમાનગતી છે.
જામનગર છે તો મોજીલુ, અનહદ પ્રેમ છે અમને જામનગર થી એજ સીધી સટ વાત છે, એવું અમારું આ
" જામનગર" મજાનુ
છે"
કુછ દીન તો ગુજારીયે જામનગર
મેં
સુરત તો સુરત છે પણ મારુ
જામનગર ખુબસુરત છે.