તા. 09/06/2017
ગાયત્રી પરિવાર - હરિદ્વારથી આવેલ ત્રણ બહેનો સાથે શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી સી.પી. વસોયાના સહકારથી શાળામાં આજે યોગ નિદર્શનનો સુંદર કાર્યક્રમનું આયોજન થયું. વિદ્યાર્થી જીવનમાં યોગના માધ્યમથી તન અને મન સ્વસ્થ કેમ બનાવવું તેની સુંદર રજૂઆત નિદર્શન સાથે આપવામાં આવી.
જેની ઝલક :