Republic Day - 2019

06 November 2020

BLACKBUCK READS PDF

 

આપેલી લીંક ક્લિક કરો : 

READ1: THE BLACK BEAUTY OF VELAVADAR

READ 2 OH; JALEBIS 

READ 3 STORY TIME 

READ 4 FRIENDSHIP -A RAINBOW FOREVER 

READ  5 SAY ‘NO’ TO STRESS 

READ 6 THE SNEAK THIEF 

READ  7 DARING DISCOVERY 

READ  8 QT 

READ  9 WONDERFUL WORKERS 

READ 10 THE ULTIMATE COMPANION 

READ  11 SOCHO SCIENTIFICALLY 

READ  12 GUESTS WITH GUNS

Black Buck Reads 1 to 12

 

Comprehension (supplementary reader - Black Buck)

 બોર્ડ પરીક્ષામાં બે પ્રશ્નો પુછાય છે :

Read the following paragraph and answer the questions :

Section – B   Ques. no. 19 to 23        ( 5 માર્ક્સનો પ્રશ્ન પુછાય છે. )

Select the word having the nearest meaning : (સમાનાર્થી શબ્દ શોધીને લખો.)

Section – C   Ques. no. 42 to 44        ( 3 માર્ક્સનો પ્રશ્ન પુછાય છે. )


આપેલી લીંક ક્લિક કરો : 

READ1: THE BLACK BEAUTY OF VELAVADAR

READ 2 OH; JALEBIS 

READ 3 STORY TIME 

READ 4 FRIENDSHIP -A RAINBOW FOREVER 

READ  5 SAY ‘NO’ TO STRESS 

READ 6 THE SNEAK THIEF 

READ  7 DARING DISCOVERY 

READ  8 QT 

READ  9 WONDERFUL WORKERS 

READ 10 THE ULTIMATE COMPANION 

READ  12 GUESTS WITH GUNS


30 October 2020

E-book વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ - 9

E-book વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ - 9

આપણી આસપાસમાં દ્રવ્ય         

આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પરમાણું અને અણુઓ 

પરમાણુનું બંધારણ

 પેશીઓ 

સજીવોમાં વિવિધતા 

ગતિ 

 બળ તથા ગતિના નિયમો

 ગુરુત્વાકર્ષણ

  કાર્ય અને ઉર્જા

 ધ્વનિ

 આપણે શા માટે માંદા પડીએ છીએ

નૈસર્ગિક સ્રોતો 

 અન્ન્સ્રોતોમાં સુધારણા 

હેતુલક્ષી પ્રશ્નો 

 1. MCQ

2. MCQ

2. Objectives 

3. objectives 

5. objectives 

9. objectives 

10. objectives 


 

E-book સામાજિક વિજ્ઞાન

E-book સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન ઓબ્જેક્ટીવ પ્રશ્નો

વિજ્ઞાન અને ટેકનોલોજી E-book

 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી E-book

01. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

02 એસિડ બેઇઝ અને ક્ષાર 

06 જૈવિક ક્રિયાઓ 

07 નિયંત્રણ અને સંકલન 

10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન 

12 વિદ્યુત 

14. ઉર્જાના સ્રોતો 

15. આપણું પર્યાવરણ

25 May 2020

Whitetailed Lapwing


Whitetailed Lapwing (શ્વેતપૂંછ ટિટોડી)


ટિટોડીને મોટા ભાગના લોકો ઓળખે. બહુ બોલકણું પંખી. “કરતી’તી વ્રત, કરતી’તી વ્રત” એમ તીણા સવારે વારંવાર તે બોલ્યા કરતી હોવાથી બધાનું ધ્યાન ખેંચે. પણ  શ્વેતપૂંછ ટિટોડીનું તેવું નથી.
રાતાપગ, લીલાપગ કે જુદી જુદી તુતવારીઓ જેવાં કાદવમાં ફરનારા પંખીઓનાં સાથમાં અનુકૂળ જળાશયોમાં તે થોડી થોડી જોવા મળી જાય. એકલદોકલ કે પાંચ સાત છૂટીછવાઈ જોવા મળે છે. નાનાં કે મોટાં તેનાં ટોળાં જોવા નથી મળતા. પાણી નજીકની ભીની જમીનમાં આ શાંત પંખી ફરતું હોય. રીતભાત ટિટોડીના જેવી. બે ચાર ડગલાં ઝડપથી ચાલી ડોક લંબાવીને નીચેથી જીવાત વીણી લે.
નામ પ્રમાણે તેની આખી પૂંછડી સફેદ. કપાળ, આંખ આસપાસના ભાગ અને દાઢી રાખોડી સફેદ. માથું, ડોક અને ઉપરનો ભાગ સહેજ ગુલાબી લાગતો બદામી. ગળું આછું રાખોડી. બાકીનું પેટાળ ધોળું. ઉડે ત્યારે છેડેથી અડધે સુધીની પાંખ કાળી અને બાકીની સફેદ. ચાંચ કાળી, પગ પીળા. નર-માદા દેખાવે સરખાં. એકંદરે દેખાવમાં આપણી વગડાઉ ટિટોડીને મળતી આવે. ફરક એટલો કે આનું માથું કાળું નથી.તેમજ ચાંચ પાસે ખુલ્લી પીળી ચામડી પણ તેને નથી.
પશ્ચિમ એશિયા, ઈરાન તથા કાસ્પિયન સમુદ્ર તરફથી ચોમાસા બાદ ભારતમાં આવવા માંડે. વસંત ઋતુ આવતાં માળા કરવા પોતાના વતન ઉપડી જાય.   
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ