- ચીનની મહાન દીવાલ લગભગ ૬૪૩૦ કિલોમીટર લાંબી છે.
- માણસના શરીરના ડીએનએને સીધી લીટીમાં ગોઠવીએ તો તેની લંબાઈ પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર કરતાં ૬૦૦૦ ગણી વધુ થાય.
- માખી તેના શરીરની લંબાઇ કરતાં ૩૫૦ ગણો લાંબો કૂદકો મારી શકે છે.
- માણસના શરીરની રક્તવાહીનીઓની કુલ લંબાઈ લગભગ ૯૬૦૦૦ કિલોમીટર થાય.
- ડોલ્ફીન પાણીમાં ૨૪ કિલોમીટર દૂરના અવાજ સાંભળી શકે.
- સૂર્યપ્રકાશના કિરણો સમુદ્રમાં ૭૩ મીટરની ઊંડાઈ સુધી પહોંચી શકે.
સૌજન્ય : gujaratsamachar