મૃત સમુદ્ર
વિશ્વનો સૌથી નીચો વિસ્તાર છે જ્યારે તિબેટ દરિયાની સપાટીથી ૪૫૦૦ મીટરની ઊંચાઈએ
આવેલો વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ છે.
- ઇસ્તંબુલ શહેર યુરોપ અને એશિયા એમ બે ખંડમાં વિસ્તરેલું છે.
- પેસિફિક ટાપુઓના નાઉરૃ દેશને પાટનગર જ નથી.
- પપુયા ન્યુગીયાના સૌથી વધુ ભાષા ધરાવતો દેશ છે. ત્યાં લગભગ ૮૦૦ ભાષાઓ બોલાય છે.
- અમેરિકાના યલોસ્ટોન પાર્કમાં આવેલું એક તળાવ બીયાવર નામના ઉંદર જેવા પ્રાણીઓએ ખોદેલું છે.
- ઇટાલીનું વેનિસ તરતું શહેર છે. પાણીમાં આવેલી ૧૧૮ ટેકરી પર વસેલું આ શહેર ૪૦૦ પુલ વડે જોડાયેલુ છે.
- રશિયાનો શ્વેત સમુદ્ર સૌથી ઠંડો છે ત્યાં સરેરાશ તાપમાન માઈનસ બે ડિગ્રી રહે છે.

સૌજન્ય: gujaratsamachar